કિચન ટીપ્સ: જો જમવામાં વધી જાય નમક કે મરચું, તો અજમાવો આ ઘરેલું નુસ્ખા…

મિત્રો, રસોઈ એ એક પ્રકારની વિશેષ કળા છે પરંતુ, જો તેમા સહેજ પણ બેદરકારી દર્શાવવામા આવે તો તે તમારા મૂડ તેમજ ભોજનનો સ્વાદ બગાડી શકે છે. ઘણીવાર એવુ બનતુ હોય છે કે, ભોજન રાંધતી વખતે નમક વધી જતુ હોય છે અને તેના કારણે તમારા ભોજનનો સ્વાદ પણ બગડી જતો હોય છે. તો ક્યારેક મિર્ચ અને… Continue reading કિચન ટીપ્સ: જો જમવામાં વધી જાય નમક કે મરચું, તો અજમાવો આ ઘરેલું નુસ્ખા…

Published
Categorized as Tips

મેક-અપનો સામન જૂનો થઈ ગયો છે? તો આ રહ્યા તેને નવો નકોર કરવાના ઉપાય

વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટે આજે અમે તમને કેટલાક એક્સપાયર મેકઅપની ટીપ્સ આપીએ છીએ તમે એકવાર અપનાવો અને જુઓ પછી કેવી કમાલ થાય છે. હવે તમારી જૂની લિપસ્ટીક્સ, લિપબામ કે આઈશેડો સહિતનો મેકઅપનો એક્સપાયરી સામાન ફેંકી ન દો પણ આ ટીપ્સ અપનાવો. ખાદ્ય વસ્તુઓની જેમ, મેકઅપ ઉત્પાદનોમાં પણ શેલ્ફ લાઇફ હોય છે. એક્સપાયર થયા બાદ બ્યુટી… Continue reading મેક-અપનો સામન જૂનો થઈ ગયો છે? તો આ રહ્યા તેને નવો નકોર કરવાના ઉપાય

Published
Categorized as Tips

જાણો કેવી રીતે રાખી શકે ઘરની ગૃહિણીઓ રસોઈઘરના પ્લેટફોર્મની સાર-સંભાળ…?

મિત્રો, ઘરમા ગૃહિણીને “રસોઈઘરની રાણી” તરીકે ઓળખવામા આવે છે કારણકે, મોટાભાગની ઘરની સ્ત્રીઓ પોતાનો વધારે પડતો સમય રસોઈઘરમા જ પસાર કરે છે. તે પોતાનો આખો દિવસ રસોઈઘરમા વિતાવીને તેના ઘરના સદસ્યો માટે જાતજાતના પકવાન બનાવે છે અને તેમને સ્વાદિષ્ટ ભોજન ખવડાવે છે. જ્યારે પણ ઘરમા કોઈ ગૃહિણી રસોઈ બનાવતી હોય તો ઘણી બધી સ્ત્રીઓને એવી… Continue reading જાણો કેવી રીતે રાખી શકે ઘરની ગૃહિણીઓ રસોઈઘરના પ્લેટફોર્મની સાર-સંભાળ…?

Published
Categorized as Tips

પકોડા ક્રિસ્પી નથી બનતા? – સુરભી વસાની આ ટિપ્સથી એકદમ પરફેક્ટ પકોડા બનાવી શકશો…

મસ્ત વરસાદ બાર વરસી રહ્યો છે.અને કંઇક તીખું તમતમતું ખાવાની ઈચ્છા થઈ જાય છે.કંઇક આજે તમારા માટે નવું લાવવાની ઈચ્છા હતી કે આજે કંઇક નવું બનાવવાનું અને કંઇક નવું લાવવું તું પણ વરસાદ જોઈ ને ભજીયા યાદ આવી ગયા.તમને પણ યાદ આવી જાય છે ભજીયા, પકોડા,દાળવડા આ હા મોડા માં પાણી આવી ગયું.તો હવે અત્યારે… Continue reading પકોડા ક્રિસ્પી નથી બનતા? – સુરભી વસાની આ ટિપ્સથી એકદમ પરફેક્ટ પકોડા બનાવી શકશો…

સેઝવાન ચટણી – ઘરે જ બનાવો સેઝવાન ચટણી એ પણ જૈન તો ચાલો ફટાફટ જાણી લો આ ટિપ્સ…

આજે મેં મારા ઘરે સેઝવાન ચટણી બનાવી એ પણ જૈન નવાઈ લાગી ને તમને બધાને એકદમ સરસ બને છે. અને ચટણીનો મસ્ત કલર આવ્યો છે. બહારના જેવો જ કલર આવ્યો છે. અને ટેસ્ટ તો એકદમ પરફેક્ટ છે તો હવે આ જ વસ્તુ ની ટીપ્સ હું તમને કેમ ના આપી દવ. તો ચાલો તમે પણ તૈયાર… Continue reading સેઝવાન ચટણી – ઘરે જ બનાવો સેઝવાન ચટણી એ પણ જૈન તો ચાલો ફટાફટ જાણી લો આ ટિપ્સ…

ક્યારેય ખાધું છે બટેટાનું ચટપટું અથાણું? અત્યારે જ શીખો…

દરરોજ ખાવાના મેનુમાં જો કશુંક ચટાકેદાર અને તીખી આઈટમ ખાવા મળી જાય તો જમવાનો આનંદ વધી. જય છે. જો કે દરરોજ સમયના અભાવ અને સ્વાસ્થ્ય સંબંધી કારણોને લઈ આવી વાનગી આપણી થાળીમાં જોવા નથી મળતી. આવા સમયે જો ઘરમાં ચટપટું અથાણું પડ્યું હોય તો મજા જ આવી જાય. કેરી, લીંબુ અને મરચાંના અથાણાં તો તમે… Continue reading ક્યારેય ખાધું છે બટેટાનું ચટપટું અથાણું? અત્યારે જ શીખો…

Published
Categorized as Tips

નવરાત્રી સ્પેશિયલ હલવાઈ સ્ટાઇલ પેંડા ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી બેસ્ટ ટિપ્સ

નવરાત્રીનું મસ્ત મજાનો માહોલ જામી ગયો છે. હા બહાર આપણે ગરબા રમવા નથી જવાના પણ ગરબા કર્યા વગર તો ના જ રહી શકાય. એટલે શેરીમાં, ગલીમાં, આપણી કોલોનીમાં આપણે ગરબા કરીશું. અને એની સાથે માતાજીની આરતી પણ કરીશું. અને માતાજીને પ્રસાદ પણ ધરાવીશું. તો આજે આપણે આ પ્રસાદમાં કંઈક નવું શું બનાવી શકો અને નવા… Continue reading નવરાત્રી સ્પેશિયલ હલવાઈ સ્ટાઇલ પેંડા ઘરે બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ખૂબ જ ઉપયોગી બેસ્ટ ટિપ્સ

જો કરશો આટલુ કામ, તો ક્યારે પણ નહિં સુકાઇ જાય લીંબુ, જાણો બીજી અવનવી ટિપ્સ વિશે

રસોડામાં અવનવા ઉપાયો દ્વારા ઓછી મહેનતે ઘણા મુશ્કેલ કામો સરળતાથી થઇ શકે છે, આ રહ્યા ઉપાય… કોરોના મહામારીના કારણે અત્યારે સ્ત્રીઓ પોતાના ઘરકામમાં અત્યંત વ્યસ્ત રહે છે. આ સમય દરમિયાન ઘરના કામકાજમાં રોકાયેલ હોવાથી રસોડાની અનેક વસ્તુઓ પર પુરતું ધ્યાન આપી શકાતું નથી. જો કે ઘણીવાર અનેક વસ્તુઓથી અજાણ હોવાના કરને પણ સ્ત્રીઓને સમસ્યાઓ થતી… Continue reading જો કરશો આટલુ કામ, તો ક્યારે પણ નહિં સુકાઇ જાય લીંબુ, જાણો બીજી અવનવી ટિપ્સ વિશે

Published
Categorized as Tips

બાથરૂમમાં આવતી વાસને ચપટીમાં દૂર કરો, એ પણ સાવ સસ્તામાં

બાથરૂમમાંથી આવતી વાસને કારણે મૂડ વારંવાર ખરાબ થઈ જાય છે. તેમજ ઘરમાં કોઈ મહેમાન આવે તો તેમની સામે પણ શરમ અનુભવવી પડે છે. બાથરૂમની વાસ દૂર કરવા માટે તમે મોંઘામાં મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હશે, પરંતુ બાથરૂમમાંથી વાસ જતી નહિ હોય. આવામાં કેટલાક ઘરેલુ અને અસરદાર રીતે તમે વાસને દૂર કરી શકો છો. કિચનમાં જ… Continue reading બાથરૂમમાં આવતી વાસને ચપટીમાં દૂર કરો, એ પણ સાવ સસ્તામાં

Published
Categorized as Tips

ટામેટાંની પ્યુરીની સાચવણીની એકદમ સરળ રીત છે , વાંચો એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટાઓ સાથે..

ટામેટાંની પ્યુરીની સાચવણી રોજબરોજની ફાસ્ટ લાઈફમાં જ્યારે ટાઈમના હોય તો પણ આ પ્યુરી બહુ કામ આવે છે. અચાનક ગેસ્ટ આવે તો પણ પંજાબી સબ્જી બનાવામાં બહુ સરળ રહે છે. જો આપણે ટામેટાંનું પ્યુરી બનાવીને રાખી લઈએ તો એને આપણે પછી પણ શાક, દાળ, ગ્રેવી , પિઝા અને પાસ્તામાં ઉપયોગમાં લઇ શકીએ છે. ખાસ કરીને ઉનાળાની… Continue reading ટામેટાંની પ્યુરીની સાચવણીની એકદમ સરળ રીત છે , વાંચો એ પણ સ્ટેપ બાય સ્ટેપ ફોટાઓ સાથે..