કિચન ટીપ્સ અમારી દરેક કિચન ક્વીન માટે, રસોડામાં ડગલે ને પગલે કરશે તમારી મદદ.

લગભગ દરેક ગૃહિણી એવું ઇચ્છતી હોય છે કે તેમણે બનાવેલી રસોઈ સ્વાદિષ્ટ બને અને ઝડપ થી બને તો આજે આપણે રોજબરોજ ની રસોઈ માં કામ લાગે તેવી કેટલીક ટિપ્સ જોઇશુ , તમે પણ જાણી લો અને બીજી તમારી બહેનપણીઓ જોડે શેર પણ કરો. આદુ ને છાલ નીકળી અને ફ્રીઝર માં સ્ટોર કરી લેવું જયારે જોઈએ… Continue reading કિચન ટીપ્સ અમારી દરેક કિચન ક્વીન માટે, રસોડામાં ડગલે ને પગલે કરશે તમારી મદદ.

તમને બીટ ન ભાવતું હોય તોય આ વાંચીને ચોક્કસ અવનવી રેસિપી ટ્રાય કરવી ગમશે…

લોહીમાં હોમોગ્લોબિનની અછત છે? બીટરૂટ ખાવાની સલાહ વારંવાર મળે છે? તો આ બધી જ રેસિપી તમારી રાહ જોઈ રહી છે. તમે એવી કોઈ વાનગી વિશે સાંભળ્યું છે જે રંગે ખૂબ જ આકર્ષક હોય અને સૌથી વધુ આરોગ્યપ્રદ હોય? જે સ્વાદમાં પણ ખૂબ મીઠું હોય અને તમામ પ્રકારના દર્દીઓને માટે એક ઉત્તમ દવા હોય? નહીં ને?… Continue reading તમને બીટ ન ભાવતું હોય તોય આ વાંચીને ચોક્કસ અવનવી રેસિપી ટ્રાય કરવી ગમશે…

નવી સ્ટાઈલની ટમેટાની ચટણી, જે છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી…

બજારમાં મળતા ટોમેટો સોસનો ત્રણ જુદી જુદી સ્ટાઈલમાં મળી ગયો છે વિકલ્પ, વેકેશનમાં બાળકોને ભાવશે જરૂર ટ્રાય કરો… નવી સ્ટાઈલની ટમેટાની ચટણી, જે છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી… ત્રણ જુદી જુદી જાતની ટમેટાની આ ચટણી, સોસ અને સાલ્સાની આ વેરાયટી તમે પહેલાં નહીં ચાખી હોય… આ બેસ્ટ રેસિપી જરૂર ટ્રાય કરી જુઓ. ટામેટો કેચઅપ એ… Continue reading નવી સ્ટાઈલની ટમેટાની ચટણી, જે છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી…

કેરીને આખું વર્ષ સાચવી રાખવા માંગો છો? અપનાવો આ સરળ ઉપાય અને એ પણ કોઈપણ પ્રકારના પ્રેઝર્વેટિવ અને ખાંડના ઉપયોગ વગર…

હેલો ફ્રેંડ્સ , કેરી નું નામ પડતા જ મોઢા માં પાણી આવી જાય ખરું ને નાના મોટા દરેકને ભાવતું ફળ એટલે કેરી .કેરીમાં વિવિધ પ્રકાર ની કેરીઓ આવે છે એમાં હાફુસ ને કેસર એ મુખ્ય કેરી છે તેમાં બીજી પણઅનેક પ્રકાર ની કેરી આવે છે લંગડો, રાજાપુરી, લાલબાગ તોતા વગેરે ….રસ પુરી નું નામ પડે… Continue reading કેરીને આખું વર્ષ સાચવી રાખવા માંગો છો? અપનાવો આ સરળ ઉપાય અને એ પણ કોઈપણ પ્રકારના પ્રેઝર્વેટિવ અને ખાંડના ઉપયોગ વગર…

વટાણા ની સાચવણી – સ્ટોર કરેલા વટાણા બગડી જાય છે? અપનાવો આ સાચી રીત…

લીલા વટાણા મોટા ભાગ ના ઘરે સ્ટોર થતા હોય છે .. જો બરાબર રીત ના હોય તો બગડી જવાની શક્યતા વધુ છે. હું 10 કિલો જેટલા વટાણા દર વર્ષે સ્ટોર કરું છું. અને આખું વર્ષ ભાજીંપાવ, પુલાવ , શાક અને ટીક્કી બનાવા માં વાપરું છું. આજે વટાણા ન કેવી રીતે સાચવણી કરવી એની રીત લાવી… Continue reading વટાણા ની સાચવણી – સ્ટોર કરેલા વટાણા બગડી જાય છે? અપનાવો આ સાચી રીત…

ખાખરા પાપડ ની ચૂરી – આ ચૂરી આપ નાસ્તા માં કે જમવા માં સાઈડ ડીશ તરીકે પીરસો અને જુઓ બનાવેલ વાનગી નો સ્વાદ ડબલ થઈ જશે..

આ ખાખરા પાપડ ની ચૂરી ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. આ ચૂરી આપ નાસ્તા માં કે જમવા માં સાઈડ ડીશ તરીકે પીરસો અને જુઓ બનાવેલ વાનગી નો સ્વાદ ડબલ થઈ જશે. હું ઘર માં જ્યારે ખાખરા ના બહુ ટુકડા વધ્યા હોય ત્યારે અચૂક આ ચુરી બનાવું. આપ ખાસ આના માટે પણ ખાખરા નો… Continue reading ખાખરા પાપડ ની ચૂરી – આ ચૂરી આપ નાસ્તા માં કે જમવા માં સાઈડ ડીશ તરીકે પીરસો અને જુઓ બનાવેલ વાનગી નો સ્વાદ ડબલ થઈ જશે..

વેસ્ટ માથી બેસ્ટ લસણની ચટણી – તો હવે જયારે પણ ધાણા લાવો આ ચટણી જરૂર બનાવજો…

હેલો ફ્રેન્ડઝ હું અલ્કા જોષી આજ એક એવી વેસ્ટ માથી બેસ્ટ રેસીપી લાવી છું કે તમે પણ તેને જોઇ ને ખાવા અને બનાવવા લલચાઈ જશો. મારે તમને એક પ્રશ્ન પુછવો છે કે જયારે તમે કોથમીર લાવો તો તેની દાંડલી ઓ નુ શુ કરો છો? મને ખબર છે ઘણા લોકો આ દાંડલી ફેંકી દેતા હોય છે… Continue reading વેસ્ટ માથી બેસ્ટ લસણની ચટણી – તો હવે જયારે પણ ધાણા લાવો આ ચટણી જરૂર બનાવજો…

આજે શીખો મઝેદાર કેરીનો રસ, ભીંડાનું શાક અને નવીન આકારની પૂરી.. શોભનાબેને કરી છે અનોખી સજાવટ…

આખું એક વર્ષ રાહ જોવડાવે ને ત્યારે મીઠી લાગે છે. હમમમમ હું આ કેરીની જ વાત કરૂં છું. કેરીનો રસ ના ભાવે એવું હજી તો મને કોઈ નથી મળ્યું હો… ચાલો કેરીના રસમાં રસ લઈએ. કેરીનો રસ, પુરી, ભરેલાં ભીંડાનું શાક અને મગની છૂટી દાળ અને ભાત આવી સરસ થાળી જમવા મળે તો કોઈ ભૂખ્યું… Continue reading આજે શીખો મઝેદાર કેરીનો રસ, ભીંડાનું શાક અને નવીન આકારની પૂરી.. શોભનાબેને કરી છે અનોખી સજાવટ…

ટામેટાં ની પ્યુરી ની સાચવણી – દરેક ગૃહિણીને ઉપયોગી એવી આ માહિતી તમારો સમય પણ બચાવશે…

રોજબરોજ ની ફાસ્ટ લાઈફ માં જ્યારે ટાઈમ ના હોય તો પણ આ પ્યુરી બહુ કામ આવે છે. અચાનક ગેસ્ટ આવે તો પણ પંજાબી સબ્જી બનાવામાં બહુ સરળ રહે છે. જો આપણે ટામેટાં નું પ્યુરી બનાવી ને રાખી લઈએ તો એને આપણે પછી પણ શાક, દાળ, ગ્રેવી , પિઝા અને પાસ્તા માં ઉપયોગ માં લઇ શકીએ… Continue reading ટામેટાં ની પ્યુરી ની સાચવણી – દરેક ગૃહિણીને ઉપયોગી એવી આ માહિતી તમારો સમય પણ બચાવશે…

ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માંગો છો? અપનાવો આ સરળ અને સહેલા ઉપાય…

ફાયબર્સ તમારા ડાયાબીટીસને કંટ્રોલ કરવા માટેનું મોટું સાધન છે. વજનને ઉતારવામાં અથવા ઉતરેલા વજનને જાળવી રાખવા માટે પણ ફાયબર્સ ઘણા ઉપયોગી રહે છે. આપણે એ તો જાણીએ છીએ કે વધુ પડતા વજનના કારણે હાર્ટના રોગો, અમુક ટાઇપના કેન્સર, ટાઈપ 2 ડાયાબીટીસ, આર્થરાઇટીસ, ડિપ્રેશન વિગેરે રોગો થઈ શકે છે. વધુ ફાઈબરવાળો ખોરાક વજનને વધતું અટકાવે છે… Continue reading ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માંગો છો? અપનાવો આ સરળ અને સહેલા ઉપાય…