સહેલાઇ થી ઘરે બનવો EggLess ચોકલેટે બર્થડે કેક શીખો સ્ટેપ બાય સ્ટેપ…

સહેલાઇ થી ઘરે બનવો EggLess ચોકલેટે બર્થડે કેક Step By Step Baking to Decoration for beginner

મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો

Lockdown ના સમય માં જો કોઈ નો જન્મદિવસ કે કોઈ Celebration કરવું હોઈ તો કેક મેળવી મુશ્કેલ છે તો ચાલો અપને ઘરે કેક બનાવતા શીખીએ ચોકલેટે બર્થડે કેક Step By Step Baking to Decoration.આ કેક આપણે ઈંડા ઓ ઉપયોગ કર્યા વગર વગર બનાવીશુ

મિત્રો જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ સહેલાઇ થી ઘરે બનવો ચોકલેટે બર્થડે કેક. આ પદ્ધતિ પ્રમાણે આપ ઘરે કેક બનવતા શીખી શકશો

જો આપણને સ્વાદિષ્ટ વાનગી ખાવા નો શોખ હોઈ તો હવે આવા COVID 19 ના Lockdown સંજોગ માં હવે આપણે વિવિધ વાનગીઓ ઘરે ચોખાઇ વાળા વાતારવરણ માં બનાવતા શીખવી જોઈએ આમ આપણી તંદુરસ્તી પણ જળવાઈ અને આર્થિક બચત પણ થશે

આવી અવનવી સહેલી અને ઝડપથી બનતી વાનગી શીખવા માટે મારી Youtube Channel Zaika Jigna’s Kitchen like,share and Subscribe કરવા વિનંતી છે.

સામગ્રી

  • ૩/૪ કપ મેંદો
  • ૩ ટેબલ સ્પૂન અમુલ બટર
  • કન્ડેન્સ્ડ મિલ્ક -Home maid
  • ૧/૪ કપ કોકો પાવડર
  • ૧ ટેબલ સ્પૂન પાવડર ખાંડ કે બૂરું
  • ૧ ટી સ્પૂન બકીંગ પાવડર
  • ૧/૨ ટી સ્પૂન બકીંગ સોડા
  • ૧/૨ ટી સ્પૂન વેનીલા એસેન્સ
  • ૧/૨ કપ પીવાની સોડા
  • 200 Grams Amul Fresh Cream
  • ૪૦૦ grams Chocolate Dark Compound

મિત્રો આ રેસીપી બકીંગ ની છે તો વિડિઓ માં બતયા પ્રમાણે ના સ્ટેપ્સ follow કરો

સૌથી પહેલા એક બાવલ માં આ dry ingredients મિક્સ કરી લો

ત્યાર પછી બીજા બાવલ માં લિક્વિડ ઇન્જરેડિએન્ટ્સ ઉમેરી ને મિક્સ કરો ત્યાર પછી એમાં અડધો કપ સોડા ઉમેરો અને ઇક્સ કરો હવે એમાં ડ્રાય નગરાડિએન્ટ્સ ચમચી થી મિક્સર ઉમેરો ને મિક્સ કરો

હવે એક એલ્યૂમિનમ ટીન ને બટર લાગવી મેંદા થી વિડિઓ માં બતયા પ્રમાણે dusting કરો, હવે બેટર ને આ એલ્યૂમિનમ ના ટીન માં નાખો. હવે ઓવેન ના કન્વેકશન મોડ ને ૧૦ minutes માટે prehit કરો પછી ૧૬૦ ડિગ્રી ઉપર 25 minutes સુધી બેક કરો જો કૂકર હોઈ તો કૂકર માં સ્ટોવ ઉપર બનાવી બેક કરી શકાય.

બેક થઇ ગયા પછી કેક ને ૨ કલાક માટે ઠંડી થવા દો

હવે ડેકોરેશન માટે ગાનાસ બનાવીશુ

Chocolate Dark Compound 400 grams એક બાવલ માં લઇ તેમાં 200 Grams Amul Fresh Cream

ઉમેરો આ મિક્સર ના બાવલ ને માઇક્રો મોડે ઉપર Microwave માં ૩૦-૩૦ સેકન્ડ નો સમય સેટ કરી ૨ મિનુંટેસ માટે ગરમ કરો પછી ચમચી થી બરાબર મિક્સ કરો આ ગાનાસ ને ૨ to ૩ minutes માટે ઠંડુ થવા દો.

હવે આ ગાનાસ નો ઉપયોગ કેક ડેકોરેશન માટે વિડિઓ માં બતયા પ્રમાણે કરો

કેક ડેકોરેશન માટે Chocolate Chips ,Kitkat Chocolate ,Gems નો ઉપયોગ કરી શકો.

કેક ડેકોરેશન કર્યા વગર પણ ખાવા માટે ઉપયોગ કરી શકો

તો આ રીતે સહેલાઇ થી ઘરે બનવો ચોકલેટે બર્થડે કેક

જે દરેક ઉમર ના પરિવાર ના સભ્યો ને ભાવશે

ઘરે જરૂર પ્રયત્ન કરશો

Youtube Channel-Zaika Jigna’s Kitchen

Website-www.jignaskitchen.com

Recipe Link ચોકલેટે બર્થડે કેક-

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *