જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, વરસાદી વાતાવરણમાં આ રાશિના લોકો પર થશે ધનનો વરસાદ

તારીખ ૨૪-૦૩-૨૦૨૩ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
તિથિ :- ત્રીજ ૧૭:૦૧ સુધી.
નક્ષત્ર :- અશ્વિની ૧૩:૨૩ સુધી.
વાર :- શુક્રવાર
યોગ :- વૈધૃતિ ૨૫:૪૩ સુધી.
કરણ :- ગર,વણિજ.
સૂર્યોદય :-૦૬:૪૧
સૂર્યાસ્ત :-૧૮:૪૯
ચંદ્ર રાશિ :- મેષ
સૂર્ય રાશિ :- મીન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ મત્સ્ય જયંતિ,ગૌરી તૃતીયા, આંદોલન તૃતીયા,મનોરથ તૃતીયા વ્રત,મન્વાદી, ગણગૌર રાજસ્થાન.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-ઉલ્લાસ ભર્યું વાતાવરણ રહે. પ્રવાસના સંજોગ.
લગ્નઈચ્છુક :-વાતોમાં અવઢવની સંભાવના.
પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ.
નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે મન દુઃખ થી સંભાળવું.
વેપારીવર્ગ:-બહારના કામકાજમાં સાનુકૂળતા.
પારિવારિકવાતાવરણ:- કૌટુંબિક કામકાજ શક્ય રહે. નાણાભીડ જણાય.
શુભ રંગ :-લાલ
શુભ અંક:-૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-સામાજિક કામમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-પ્રયત્નથી અવસરની સંભાવના.
પ્રેમીજનો:-લવ મેરેજ ના સંજોગો પરિવાર સહમત થવાની શક્યતા.
નોકરિયાત વર્ગ:-કામગીરીમાં પ્રગતિકારક દિવસ રહે.
વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રશ્નો હલ થાય.
પારિવારિકવાતાવરણ:- સફળતા સાથે વિકાસની તક.
શુભ રંગ:-સફેદ
શુભ અંક :- ૨

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક સુખ-શાંતિ સંભવ.
લગ્નઈચ્છુક :-સામાજિક સંજોગ સાનુકૂળ રહે.
પ્રેમીજનો:-મેરેજ અંગે વડીલોનો સહયોગ સંભવ.
નોકરિયાત વર્ગ:-સારી સાનુકૂળ નોકરી પ્રાપ્ત થાય.
વેપારીવર્ગ:-રચનાત્મક સાનુકૂળતા મહત્વના કાર્ય થાય.
પારિવારિક વાતાવરણ:-સફળતા માટે પ્રગતિકારક અને લાભદાયક તક.
શુભરંગ:-લીલો
શુભ અંક:-૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક આયોજન શક્ય બને.
લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ ની તૈયારી.
પ્રેમીજનો:-સાવચેતીથી વિચારીને સાહસ કરવું.
નોકરિયાત વર્ગ:-વિખવાદ વિરોધની સંભાવના.
વેપારી વર્ગ:-પ્રતિકૂળતા બાદ સફળતા મળશે.
પારિવારિક વાતાવરણ:-અડચણ પાર કરી સફળતાને પ્રાપ્ત કરી શકો.
શુભ રંગ:-પોપટી
શુભ અંક:-૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-ગૃહજીવન અંગે ઉલજન રહે.
લગ્નઈચ્છુક :-સંજોગ માં વિલંબ.
પ્રેમીજનો :-ધીરજથી સાનુકૂળતા.
નોકરિયાત વર્ગ :-વિઘ્ન તણાવ રહે.
વેપારીવર્ગ :-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
પારિવારિક વાતાવરણ:-ધાર્યું ન થતા ચિંતા રહે.
શુભ રંગ :-કેસરી
શુભ અંક :- ૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ઉમંગ ઉલ્લાસ રહે.
લગ્નઈચ્છુક :-પ્રયત્નોથી સાનુકૂળતા બની શકે.
પ્રેમીજનો:-અવરોધ બાદ સરળતા થાય.
નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી ની ઓફર મળે.
વેપારીવર્ગ:-વ્યવસાયિક સફળતા ના માર્ગ મળે.
પારિવારિક વાતાવરણ:-સામાજિક માન-સન્માન મળે.
શુભ રંગ:-ગ્રે
શુભ અંક:-૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:પ્રવાસનું આયોજન થાય.
લગ્નઈચ્છુક :-અસમંજસ બનેલી રહે.
પ્રેમીજનો:-ઉમંગ ઉત્સાહ ના સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-હોદ્દો માન-મોભો મળી શકે.
વ્યાપારી વર્ગ:-વ્યવસાય યાત્રા પ્રવાસ થાય.
પારિવારિક વાતાવરણ:-ખોટા ખર્ચ ખરીદી નાથવા.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ રહે.
લગ્નઈચ્છુક :-વિવાહનો અવસર સર્જાય.
પ્રેમીજનો:-વડીલોની રજામંદી થી મેરેજ શક્ય.
નોકરિયાતવર્ગ:-નોકરીમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:-સ્નેહી મિત્ર ના સહયોગથી સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નો હલ થતા જણાય.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
પ્રેમીજનો :-અનાયાસ મુલાકાતથી સાનુકૂળતા.
નોકરિયાતવર્ગ :-જવાબદારીનું કામ આસાન બને.
વેપારીવર્ગ:-તમારા કામ સરળતાથી કરી શકો.
પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતાના સંજોગો સર્જાય.
શુભરંગ:-પીળો
શુભઅંક:-૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-સામાજિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :- અવસર સંભવ બને.
પ્રેમીજનો:-વિરોધની સાથે મુલાકાત સંભવ.
નોકરિયાત વર્ગ:-સારી નોકરી મળવાની સંભાવના.
વેપારીવર્ગ:-લેણદાર ના સહયોગથી ચિંતા ઓછી થાય.
પારિવારિકવાતાવરણ:-મહત્વના પ્રશ્નો ઉકેલ મળે પરંતુ અંત સુધી ચિંતા રહે.
શુભ રંગ :-નીલો
શુભ અંક:- ૭

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સહયોગ સાનુકૂળતા અપાવે.
લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ બને.
પ્રેમીજનો:-મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- ઉપરી થી તણાવ વધે.
વેપારીવર્ગ:-બિનજરૂરી ખર્ચ ટાળવા.
પારિવારિકવાતાવરણ:- અંતરાય વચ્ચે સાનુકૂળતા.
શુભરંગ:-ભૂરો
શુભઅંક:-૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-સામેથી અવસર સંભવ થવાની શક્યતા.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત આસન.કોઈ પ્રપોઝ કરી શકે.
નોકરિયાત વર્ગ:-અડચણ ના સંજોગ.
વેપારી વર્ગ:- અચાનક આર્થિક લાભ સંભવ.
પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.
શુભ રંગ :- નારંગી
શુભ અંક:-૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *