દહીં તિખારી રોટલો – હવે જયારે બાજરીનો રોટલો વધે તો આ વાનગી જરૂર બનાવજો બધા ખુશ થઇ જશે…

રોટલો આપણે શિયાળા માં વધારે ખાતા હોય છે બાજરો આપણે ગરમાવો આપે છે તેના થી શિયાળા માં શરદી, કફ કસું નથી થતું આપણે બાજરા માં થી રાબ, કુલેર એન્ડ રોટલો વધારે બનાયે છે બાજરો નો લોટ બધે સરળ મળી જાય છે આજે હું બાજરા ના લોટ માંથી બનતી એક વાનગી લાવી છું આ વાનગી લેફ્ટ ઓવર વાનગી ભી કેવાય ખુબજ ટેસ્ટી એન્ડ મસાલેદાર બને છે

સામગ્રી

 • 2 રોટલો ( ઠંડા )
 • 1કપ દહીં
 • 1 કટ ટોમેટો
 • 1કટ ઓનિઓન
 • 1/2 કપ ગ્રીન ઓનિઓન
 • 4 સ્પૂન ગ્રીન ગાર્લિક
 • 1સ્પૂન મીઠુ
 • 1સ્પૂન લાલ મરચું
 • 1 સ્પૂન ધાણા જીરું
 • 1/2સ્પૂન હળદર
 • 2 સ્પૂન ખાંડ
 • 1 સ્પૂન ગરમ મસાલો
 • કોથમીર
 • 4 સ્પૂન ઓઈલ
 • 1 સ્પૂન જીરું
 • 1/2 સ્પૂન રાય

રીત

જેમ આપણે નોર્મલ રોટલા બન્યે છે અમે બનાવી લેવા ના

હવે તેને નાના કટકા કરી લો હવે દહીં લો તેમાં તેને પ્રોપર હલાવી દો

દહીં ની અંદર રોટલા કટકા નાખી દો તેને 6 મિનિટ માટે પલાળી રાખો હવે એક પેન માં ઓઈલ લો તેમાં લીંબડો, જીરું રાય નાખો

હવે તેને અંદર ઓનિઓન નાખો તેને 2 મિનિટ માટે સાંતળો હવે તેને અંદર ગ્રીન ગાર્લિક ટોમેટો આદુ મરચા લસણ પેસ્ટ નાખો

હવે તેને 2 મિનિટ માટે રેવા દો

બધા મસાલા નાખી પ્રોપર હલાવી દો. હવે બધા મસાલા મિક્સર થઇ ગયા છે હવે મીઠુ એન્ડ ખાંડ નાખો

હવે તેમાં દહીં વાળો રોટલો નાખો તેને 5 મિનિટ માટે થવા દો

દહીં સાથે બધું મિક્સ થઇ જશે આ વાનગી ગરમ ગરમ ખાવા ની મઝા આવે છે

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *