જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને ધન કુબેર પાંચેય હાથે કૃપા કરશે

*તારીખ-૨૧-૦૬-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- આઠમ ૨૦:૩૧ સુધી.
*નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૨૯:૦૪ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- આયુષ્માન ૦૬:૪૧ સુધી. સૌભાગ્ય ૨૯:૩૧ સુધી.
*કરણ* :- બાલવ,કૌલવ.
*સૂર્યોદય* :-૦૫:૫૯
*સૂર્યાસ્ત* :-૧૯:૨૧
*ચંદ્ર રાશિ* :- મીન
*સૂર્ય રાશિ* :- મિથુન

Advertisement

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* કાલાષ્ટમી,દક્ષિણાયન આરંભ.

Advertisement

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતમતાંતર ટાળવા.
*લગ્નઈચ્છુક* :-પ્રસંગ અંગે પ્રવાસ મુસાફરી થાય.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-કાર્યક્ષેત્ર અંગે પ્રવાસ.
*વેપારીવર્ગ*:-ચિંતા નો ઉકેલ મળે.
*પારિવારિકવાતાવરણ*:- પ્રગતિ અંગે સફળતા માટે પ્રયત્નો વધારવા.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

Advertisement

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-માનસિક શાંતિ જાળવવી.
*લગ્નઈચ્છુક* :-સાનુકુળ તક સર્જાય.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- ચિંતા હળવી બને.
*પારિવારિકવાતાવરણ*:- શાંતિ સ્વસ્થતા ટકાવી રાખવી.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૭

Advertisement

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા માટે પ્રયત્ન જરૂરી.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ રહે.
*નોકરિયાત વર્ગ*:-નુકશાન અટકાવવું.
*વેપારીવર્ગ*:- પ્રગતિ ની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-મહત્વના કામકાજ સફળ બને.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

Advertisement

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-માનસિક શાંતિ જણાય.
*લગ્નઈચ્છુક* :- ભાગ્યનો સહયોગ મળે.
*પ્રેમીજનો*:- મુલાકાતમાં સાનુકૂળતા રહે.
*નોકરિયાત વર્ગ*:- તણાવ દૂર થાય.
*વેપારી વર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:- કૌટુંબિક પ્રશ્નોથી ચિંતા જણાય.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

Advertisement

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા હળવી બનતી જણાય.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્નો ફળદાયી જણાય.
*પ્રેમીજનો* :- અક્કડ વલણ થી મનમુટાવ રહે.
*નોકરિયાત વર્ગ* :- તકેદારી રાખવી.
*વેપારીવર્ગ* :- પ્રગતિનાં સંજોગ બને.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

Advertisement

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પ્રસન્નતા ઉલ્લાસમય દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :- અવરોધ હટે .
*પ્રેમીજનો*:-સમસ્યા દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- લેણદાર નો તકાદો.
*વેપારીવર્ગ*:-સ્નેહીથી સાનુકૂળ સમન્વય બને.
*પારિવારિક વાતાવરણ*:- પ્રયત્ન સાનુકૂળ રહે.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

Advertisement

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મતભેદ થી દુર રેહવુ.
*લગ્નઈચ્છુક* :-વિલંબ બની રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત માં અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:-સારી નોકરી પગાર નાં સંજોગ રહે.
*વ્યાપારી વર્ગ*:સફળતાની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું સમાધાન મળતું જણાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૭

Advertisement

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:અગંત સમસ્યાનું સમાધાન મળે.
*લગ્નઈચ્છુક* :- અવસર ના સંજોગ બને.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ*:- કસોટી નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- સાનુકૂળતા નાં સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રતિકુળતાનો માર્ગ મળે.આશા ફળતી જણાય.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

Advertisement

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- આનંદ ઉલ્લાસ નાં સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :-વિલંબ બની રહે.
*પ્રેમીજનો* :- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાતવર્ગ* :- બઢતી ની સંભાવના.
*વેપારીવર્ગ*:- સંજોગ સુધરે.
*પારિવારિક વાતાવરણ*:-મકાન મિલકત ખરીધ વેચાણ નાં સંજોગ બને.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૨

Advertisement

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- તણાવ મુક્તિ માટે સકારાત્મક બનવુ.
*લગ્નઈચ્છુક* :-વિલંબ સાનુકૂળ બની રહે.
*પ્રેમીજનો*:- સાનુકૂળ સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો વધારવા પડે.
*વેપારીવર્ગ*:-બિન જરૂરી ખર્ચ ટાળવો.
*પારિવારિકવાતાવરણ*:-સામાજિક કાર્ય કરી શકે છે. સ્વાસ્થય જાળવવો.
*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*:- ૫

Advertisement

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય થઇ શકે.
*લગ્નઈચ્છુક* :- અક્કડ વલણ છોડવું.
*પ્રેમીજનો*:- મુલાકાત થી આનંદ ઉત્સાહ મળે.
*નોકરિયાત વર્ગ*:- ઉપરી થી સહયોગ બને.
*વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી મળે.
*પારિવારિકવાતાવરણ*:-ચિંતા નાં વાદળ વિખરાતા જણાય.
*શુભરંગ*: વાદળી
*શુભઅંક*:- ૧

Advertisement

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ નાં સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :- સંજોગ અવસર નાં બને.
*પ્રેમીજનો*:- ગેરસમજ દૂર કરવી.
*નોકરિયાત વર્ગ*:- લાભ ની તક મળે.
*વેપારી વર્ગ*:- પ્રવાસ સફળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક પ્રશ્ન નો હલ મળે. આરોગ્ય જાળવવું.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૬

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *