જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકો માટે ધનવર્ષા થવાની ખાસ શક્યતા

તારીખ ૨૬-૦૫-૨૦૨૨ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
તિથિ :- અગિયારસ‌ ૧૦:૫૫ સુધી.
નક્ષત્ર :- રેવતી ૨૪:૩૯ સુધી.
વાર :- ગુરૂવાર
યોગ :- આયુષ્માન ૨૨:૧૪ સુધી.
કરણ :- બાલવ,કૌલવ.
સૂર્યોદય :-૦૫:૫૯
સૂર્યાસ્ત :-૧૯:૧૨
ચંદ્ર રાશિ :- મીન ૨૪:૩૯ સુધી. મેષ.
સૂર્ય રાશિ :- વૃષભ

Advertisement

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.

વિશેષ અપરા એકાદશી(કાકડી). ભદ્રકાલી એકાદશી(પંજાબ).જલક્રીડા એકાદશી(ઓરિસ્સા).

Advertisement

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા બને.
લગ્નઈચ્છુક :-તક સંજોગ સરકે.
પ્રેમીજનો:- મુલાકાત શક્ય રહે.
નોકરિયાત વર્ગ:-કામકાજ અંગે સાનુકૂળતા.
વેપારીવર્ગ:-મિત્રથી મદદ મળતી જણાય.
પારિવારિકવાતાવરણ:-અજંપો ચિંતા બનેલા રહે.
શુભ રંગ :-કેસરી
શુભ અંક:- ૨

Advertisement

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-સમસ્યાનું સમાધાન મળે.
લગ્નઈચ્છુક :-અવસર આંગણે દીપે.
પ્રેમીજનો:-સહમતી મળી શકે.
નોકરિયાત વર્ગ:-ચિંતા તણાવ રહે.
વેપારીવર્ગ:- ઉલજન દૂર થાય.
પારિવારિકવાતાવરણ:-વાહન સંપત્તિ અંગે ચિંતા જણાઈ.
શુભ રંગ:-વાદળી
શુભ અંક :- ૮

Advertisement

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક બાબતથી આનંદ.
લગ્નઈચ્છુક :-સકારાત્મકતા સાનુકૂળતા બનાવે.
પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-આશાસ્પદ દિવસ રહે.
વેપારીવર્ગ:-પ્રશ્ન હલ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:-સમસ્યાઓને સુલજાવી શકો.
શુભરંગ:- જાંબલી
શુભ અંક: ૬

Advertisement

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-સંવાદિતા જળવાઈ રહે.
લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ મળે.
પ્રેમીજનો:-અતિ અપેક્ષાથી અવરોધ આવે.
નોકરિયાત વર્ગ:-પ્રયત્નો ફળદાયી પુરવાર થાય.
વેપારી વર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:-૪

Advertisement

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ વરતાય.
પ્રેમીજનો :- વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ :- આશાસ્પદ દિવસ રહે.
વેપારીવર્ગ :-ચિંતાનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:-શંકા-કુશંકા ના ઘેરામાંથી બહાર આવી શકો.
શુભ રંગ :-નારંગી
શુભ અંક :- ૨

Advertisement

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-વાત પાકી થતી જણાય.
પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
નોકરિયાત વર્ગ:- લાભ ની આશા દેખાય.
વેપારીવર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
પારિવારિક વાતાવરણ:-ઋણ કરજ ચુકવણા ની ચિંતા રહે.
શુભ રંગ:-લીલો
શુભ અંક:-૧

Advertisement

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:મુશ્કેલીઓને પાર કરી શકો.
લગ્નઈચ્છુક :સંજોગ સરકે નહીં તે જોવું.
પ્રેમીજનો:પ્રયત્નો સફળ બને.
નોકરિયાત વર્ગ:-મૂંઝવણ દૂર થાય.
વ્યાપારી વર્ગ:અટકતું કામ આગળ વધતું જણાય.
પારિવારિક વાતાવરણ:-ધીમી પ્રગતિ રહે.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૩

Advertisement

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
પ્રેમીજનો:-અડચણ આવવાની સંભાવના.
નોકરિયાતવર્ગ:-દિવસો સારો વિતે.
વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
પારિવારિક વાતાવરણ:-સ્થાયી સંપત્તિના પ્રશ્નો સતાવે.
શુભ રંગ :-નારંગી
શુભ અંક:-૮

Advertisement

ધનરાશિ

સ્ત્રીવર્ગ:-પરિવારિક સાનુકૂળતા બને.
લગ્નઈચ્છુક :-અચાનક અવરોધ આવે.
પ્રેમીજનો :-સરળતાથી મુલાકાત થાય.
નોકરિયાતવર્ગ :-તણાવમાં રાહત રહે.
વેપારીવર્ગ:-પ્રગતિની તક મળે.
પારિવારિક વાતાવરણ:-પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકો.
શુભરંગ:- નારંગી
શુભઅંક:- ૨

Advertisement

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રગતિ થાય.
લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ રહે.
પ્રેમીજનો:-પરિસ્થિતિ વિપરીત જણાઈ.
નોકરિયાત વર્ગ:-સમય કઠિન રહે.
વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
પારિવારિકવાતાવરણ:-નાણાકીય મુશ્કેલી ચિંતા રખાવે.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૬

Advertisement

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદથી સમસ્યા.
લગ્નઈચ્છુક :-કસોટી યુક્ત સમય.
પ્રેમીજનો:-વિશ્વાસે ન રહેવું.
નોકરિયાત વર્ગ:-ફેરબદલીના સંજોગ.
વેપારીવર્ગ:-પરિસ્થિતિ સાનુકૂળ બને.
પારિવારિકવાતાવરણ:-સામાજિક ક્ષેત્રે જાળવવું.
શુભરંગ:-ભૂરો
શુભઅંક:- ૭

Advertisement

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક પ્રસંગ રહે.
લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વરતાય.
પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
વેપારી વર્ગ:- ખોટા ખર્ચ ટાળવા.
પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવવો.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૩

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *