ગાજરનો હલવો – સૌથી સરળ અને સાત્વિક મીઠાઈ ગાજર નો હલવો બનાવની આસાન રીત

સૌથી સરળ અને સાત્વિક મીઠાઈ ગાજર નો હલવો બનાવની આસાન રીત

મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો

મિત્રો જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ ઝડપી માઇક્રોવેવ માં થોડી મિનિટો માં જ બનવો સાત્વિક વિટામિન્સ થી ભરપૂર ગાજર નો હલવો આ પદ્ધતિ પ્રમાણે ખુબજ ઓછી સામગ્રી ની જરૂર પડશે અને સૌથી સરળ રીતે ઘરે ફટાફટ બનાવો સૌથી સરળ અને સાત્વિક મીઠાઈ ગાજર નો હલવો

જો આપણને સ્વાદિષ્ટ વાનગી ખાવા નો શોખ હોઈ તો હવે આવા COVID 19 ના Lockdown સંજોગ માં હવે આપણે વિવિધ વાનગીઓ ઘરે ચોખાઇ વાળા વાતારવરણ માં બનાવતા શીખવી જોઈએ આમ આપણી તંદુરસ્તી પણ જળવાઈ અને આર્થિક બચત પણ થશે

આવી અવનવી સહેલી અને ઝડપથી બનતી વાનગી શીખવા માટે મારી Youtube Channel Zaika Jigna’s Kitchen like,share and Subscribe કરવા વિનંતી છે.

સામગ્રી

  • 500 Grams ગાજર
  • અડધો કપ મલાઈ
  • પા કપ ખાંડ
  • ૪ ચમચી મિલ્ક પાવડર
  • ડ્રાય ફ્રૂઈટ્સ -બદામ,કાજુ ,કિસમિસ,એલચી જાયફળ
  • ૧ ચમચી ઘી ,
  • ૧-૨ ચમચી કેસર વાળું દૂધ

હવે વિડિઓ માં બતાવ્યા પ્રમાણે બાઉલ માં મિક્સ કરી ને પદ્ધતિ અનુસરો.

તો આ રીતે સૌથી સરળ અને સાત્વિક મીઠાઈ ગાજર નો હલવો

જે દરેક ઉમર ના પરિવાર ના સભ્યો ને ભાવશે ઘરે જરૂર પ્રયત્ન કરશો

Youtube Channel-Zaika Jigna’s Kitchen

Website-www.jignaskitchen.com

Recipe Link ગાજર નો હલવો-

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *