ગલ્લામાં સાચવી રાખ્યા હોય જૂના સિક્કા તો તુરંત તોડો તમારો ગલ્લો

કોરોના વાયરસ પછી લોકોને મહા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમયમાં મોટાભાગના લોકોને ઘરે બેસીને રુપિયા કમાઈ શકાય તેવી ઈચ્છા પણ થઈ રહી છે. આવી ઈચ્છા રાખનાર લોકોને આજે આવી જ એક તક વિશે જાણકારી આપવા જઈ રહ્યા છીએ. જો તમારે પણ ઘરે બેઠા લાખોની કમાણી કરવી હોય તો તે શક્ય છે. તેના માટે તમારે ખાસ મહેનત પણ કરવી પડશે નહીં. પૈસા સીધા તમારા ખાતામાં જમા થઈ જશે.

अगर आपके पास है 2 Rs का ये Coin, तो आप रातोंरात बन सकते हैं लखपति; फटाफट जानिए कैसे
image source

આ ઈચ્છા પુરી કરવા માટે જરૂરી માત્ર એક વસ્તુ છે અને તે છે 2 રૂપિયાનો એક સિક્કો. જી હાં જો તમે પણ એવો કોઈ ગલ્લો રાખ્યો છે જેમાં તમે રોજ સિક્કા એકત્ર કરતા હોય અને તેમાં જૂના સિક્કા પણ પડ્યા હોય તો હવે તે ગલ્લો ખોલી લેવાનો સમય આવી ગયો છે. તમે એકત્ર કરેલા જૂના સિક્કામાં જો આ સિક્કો પણ હશે તો તમે ઘર બેઠાં ધનવાન બની જશો.

આ જૂના સિક્કાની માંગ અને કીંમત માર્કેટમાં ખૂબ વધારે હોય છે. એટલું જ નહીં કેટલાક સિક્કા અને નોટથી તો લાખોની કમાણી થઈ શકે છે. આજે તમને આવા જ 2 રૂપિયાના સિક્કા વિશે જણાવીએ જેને વેંચીને તમે લખપતિ બની શકો છો અને તે પણ ઘરે બેઠા કંઈપણ કર્યા વિના.

image source

જો તમારી પાસે આ 2 રૂપિયાનો સિક્કો છે તો તમને ખૂબ લાભ થઈ શકે છે. આ 2નો સિક્કો રેર છે . જણાવી દઈએ કે આ સિક્કો 1994માં બનેલો છે. આ સિક્કાની પાછળ ભારતનો ધ્વજ બનેલો છે. આ સિક્કો રેર હોવાથી ક્વિકર નામની વેબસાઈટ પર તેની કીંમત 5 લાખ લગાવવામાં આવી છે. એટલે કે જેની પાસે આ સિક્કો છે તે જો ખરીદનારને આપે તો તેને બદલામાં 5 લાખ મળી શકે છે.

image source

આ સિવાય આઝાદી પહેલાના ક્વીન વિક્ટોરિયાના એક રૂપિયાના સિલ્વર સિક્કાની કિંમત પણ 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. આ જ રીતે જોર્જ વી કિંગ એમ્પરર નો વર્ષ 1918નો 1 રૂપિયાનો સિક્કો 9 લાખ અપાવી શકે છે. આ તમામ સિક્કા માટે બોલી ઈ કોમર્સ વેબસાઈટ ક્વિકર પર લગાવવામાં આવી છે. આ વેબસાઈટ પર સિક્કા વેંચી શકાય છે.

image source

જણાવી દઈએ કે સેલર અને બાયર વચ્ચે ડીલ થાય છે અને સિક્કા પર કિંમત નક્કી થાય છે. આ સિક્કાની ડિમાંડ ખૂબ વધારે છે અને તેના બદલામાં લાખો રૂપિયા સરળતાથી મળી રહે છે.

image source

જો તમારી પાસે સિક્કા હોય અને તમારે તેને વેંચવા હોય તો તમે આ વેબસાઈટ પર જઈ પોતાના નામનું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારબાદ તમારી પાસે રહેલા સિક્કાનો ફોટો તેમાં મુકવાનો રહે છે. સિક્કો જોઈ ખરીદનાર તમારો સંપર્ક કરશે અને પેમેન્ટ કરી સિક્કાની ડિલીવરી લઈ શકે છે. જો કે આ માટે તમારે કેટલીક શરતોનું પાલન પણ કરવું પડે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *