ખારી – લોકડાઉન સ્પેશિયલ હવે ખારી ઘરે જ બનાવો પ્રખ્યાત નાસ્તો…

મિત્રો દિવાળી ના તહેવારો ના દિવસો ની રોનક કંઈક ઔર જ હોઈ છે ,દિવાળી બેસતું વર્ષ,ભાઈ બીજ ના દિવસે મહેમાનો ઘરે મળવા માટે આવતા હોઈ છે જેમને આપણે ઘણી વાનગીઓ પીરસી આવકારતા હોઈએ છીએ , બજાર માં મળતી વાનગીઓ શુદ્ધ અને સાત્વિક નથી હોતી.

તો ચાલો આપણે બજાર માં મળતી વાનગી “ખારી “આજે સરળતા થી ઘરે બાનવીએ.ખારી પધ્ધતિ સર બનાવ માટે ની રીત મારી Youtube Chnnel ની લિંક માં આપેલી છે ,આ બેકરીની વાનગી હોવાથી Youtube Video link માં આપેલ પધ્ધતિ અનુસરો.

સામગ્રી

  • ૧-૨ કપ મેંદો
  • ૨ કપ સીંગ તેલ
  • 3-1 ચમચી મીઠું
  • 4- ૮ ચમચી માર્જરીન કે બટર

સૌપ્રથમ વિડિઓ માં બતાવ્યા પ્રમાણે મેંદા નો લોટ બાંધીને બરાબર પીસો,

પછી માર્જરીન ને એક બાઉલ માં લઇ ને છીણો ,ત્યાર પછી મેંદા ના લોટ ને એક પ્લેટફોર્મ ઉપર વિડિઓ માં બતાવ્યા પ્રમાણે પથીરી ને તેની ઉપર માર્જરીન લગાવો,

પછી ફોલ્ડ વાળો ,ફરીથી લોટ ને મસળી તેની ઉપર માર્જરીન લગાવો ,ફરીથી ફોલ્ડ વાળો.

ત્યાર પછી વિડિઓ માં બતાવ્યા પ્રમાણે ચોરસ વાણી ને તેના નાના ચોરસ ટુકડા કરો .

આ ટુકડાઓ ને ઓવેન માં બકે કરો ,વધુ સારી સમજણ માટે લિંક માં આપેલો વિડિઓ ને અનુસરો

આવી અવનવી સરળતા થી બનતી રેસીપી જોવા અને શીખવા માટે મારી Youtube Channel ને Subscribe કરો અને share કરો

વાનગી બનાવવાની સંપૂર્ણ રેસિપી :

આવી જ અવનવી સ્વાદિષ્ટ રેસિપી શીખવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

સૌજન્ય : Website-www.jignaskitchen.com

Leave a comment

Your email address will not be published. Required fields are marked *