જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લક્ષ્મીજીની વિશેષ કૃપા રહે

*તારીખ ૨૮-૦૫-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- તેરસ‌ ૧૩:૧૦ સુધી.
*નક્ષત્ર* :- ભરણી ૨૮:૩૯ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- શોભન ૨૨:૨૨ સુધી.
*કરણ* :- વણિજ,વિષ્ટિ.
*સૂર્યોદય* :-૦૫:૫૯
*સૂર્યાસ્ત* :-૧૯:૧૩
*ચંદ્ર રાશિ* :- મેષ
*સૂર્ય રાશિ* :- વૃષભ

Advertisement

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*વિશેષ* શિવરાત્રી.

Advertisement

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-બઢતી-બદલીના સંજોગ.
*વેપારીવર્ગ*:-પ્રગતિ થતી જણાય.
*પારિવારિકવાતાવરણ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક*:- ૪

Advertisement

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યયમાં બઢતી ની સંભાવના.
*લગ્નઈચ્છુક* :-વાતચીતમાં વિઘ્ન આવે.
*પ્રેમીજનો*:-દરાર તકરાર ટાળવા.
*નોકરિયાત વર્ગ*:-ખટપટ ની સંભાવના.
*વેપારીવર્ગ*:-પુરવઠા ની ચિંતા બની રહે.
*પારિવારિકવાતાવરણ*:- મહત્ત્વના કામકાજ સફળ બને.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૩

Advertisement

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના કામ હાથ ધરી શકો.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-સરળતાથી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-નુકસાની થી બચવું.
*વેપારીવર્ગ*:- સફળતાની તક રહે.
*પારિવારિક વાતાવરણ*:-સ્નેહી મિત્ર ની મદદ મળી રહે.
*શુભરંગ*:-લીલો
*શુભ અંક*:-૬

Advertisement

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મહત્વના કાર્યો સરળતાથી પતે.
*લગ્નઈચ્છુક* :-પ્રાસંગિક આયોજન રહે.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિના સંજોગ રહે.
*વેપારી વર્ગ*:-સફળતાની તક મળે.
*પારિવારિક વાતાવરણ*:-અજંપો ચિંતા દૂર થાય.
*શુભ રંગ*:-પોપટી
*શુભ અંક*:- ૫

Advertisement

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક શાંતિ જણાય.
*લગ્નઈચ્છુક* :-સમસ્યાનું સમાધાન મળે.
*પ્રેમીજનો* :-ભરોસો ભારે પડે.
*નોકરિયાત વર્ગ* :-નિરાશા દૂર થાય.
*વેપારીવર્ગ* :-ખોટા ખર્ચ ટાળવા.
*પારિવારિક વાતાવરણ*:-નવા કાર્યારંભ ની સંભાવના રહે.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક* :- ૨

Advertisement

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મન મુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણનો માહોલ રહે.
*પ્રેમીજનો*:-વિરહના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-લાભની આશા રહે.
*વેપારીવર્ગ*:-મૂંઝવણ ઓછી થાય.
*પારિવારિક વાતાવરણ*:-હળવાશ રાહત અનુભવાય.
*શુભ રંગ*:-ગ્રે
*શુભ અંક*:- ૧

Advertisement

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ચિંતા દૂર થતી જણાય.
*લગ્નઈચ્છુક* :-ઉલ્લાસમય વાતાવરણ રહે.
*પ્રેમીજનો*:-ચિંતા દૂર થતી જણાય.
*નોકરિયાત વર્ગ*:-અવરોધ દૂર થાય.
*વ્યાપારી વર્ગ*:ધીરજની કસોટી થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક*:- ૭

Advertisement

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનની સમસ્યાનું સમાધાન મળે.
*લગ્નઈચ્છુક* :-યોગ્ય તક મળે.
*પ્રેમીજનો*:-ધીરજ ધરવી.
*નોકરિયાતવર્ગ*:-જાત પર નિર્ભર રહેવું.
*વેપારીવર્ગ*:-તક સરકે નહીં તે જોવું.
*પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ ના પ્રશ્ને ઉલજન રહે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

Advertisement

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાનના પ્રશ્નો હલ થતાં જણાય.
*લગ્નઈચ્છુક* :સમયનો સાથ મળે.
*પ્રેમીજનો* :-મુલાકાત ફળે.
*નોકરિયાતવર્ગ* :-સમસ્યાનું નિવારણ મળે.
*વેપારીવર્ગ*:-કર્જ થી દૂર રહેવું.
*પારિવારિક વાતાવરણ*:-અજંપો દૂર થાય.
*શુભરંગ*:- નારંગી
*શુભઅંક*:- ૯

Advertisement

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દ્વિધા યુક્ત સમય પસાર થાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ દિવસ રહે.
*પ્રેમીજનો*:-કોઈ પ્રપોઝ કરતું જણાય.
*નોકરિયાત વર્ગ*:-મૂંઝવણના સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-ભરોસે ન રહેવું.
*પારિવારિકવાતાવરણ*:-ખર્ચ-વ્યય નાથવા.
*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૩

Advertisement

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ રહે.
*પ્રેમીજનો*:-અવરોધ ની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિની સંભાવના.
*વેપારીવર્ગ*:-કાર્ય લાભ વિલંબિત જણાય.
*પારિવારિકવાતાવરણ*:-પારિવારિક સામાજિક વિપરીતા ટાળવી.
*શુભરંગ*:-જાંબલી
*શુભઅંક*:- ૨

Advertisement

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક બાબતે આનંદ રહે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-ચિંતા દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
*વેપારી વર્ગ*:- તણાવ ચિંતા હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:-મુંઝવણ મુશ્કેલી દૂર થતી જણાય.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૫

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *