મેંગો લસ્સી – ઉનાળામાં બહારથી તૈયાર લસ્સી લાવવાની જરૂરત નથી ઘરે જ બનાવો આ સરળ રીત…

મેંગો લસ્સી:-

• કેમ છો મિત્રો આજે હું તમારા સાથે શેર કરવાની છું ખૂબ જ ડેલીસિયસ એવી મેંગો લસ્સી ની રેસીપી. તો મિત્રો કોરોના મહામારી ને લીધે જ્યારે આપણે બહારનું ખાવા પીવાનું એવોઈડ કરીએ છીએ ત્યારે ઉનાળા ની ગરમીમાં આપણે શ્રીખંડ , આઈસ્ક્રીમ, લસ્સી વગેરે બહુ યાદ કરીએ છીએ તો મિત્રો આજે હું તમને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી લસ્સી ઘરે કેવી રીતે બનાવવી તે બતાવીશ.

Advertisement

• તો ચાલો વિડીયો રેસીપી દ્રારા જોઈએ મેંગો લસ્સી ની રેસીપી. વિડીયો પસંદ આવે અને નવી નવી રેસીપી જોવા માટે Prisha Tube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.

• સામગ્રી:-

Advertisement
  • • 2 સમારેલી પાકી કેરી
  • • 1 બાઉલ મોળું દહીં
  • • ½ બાઉલ ખાંડ
  • • 4 થી 5 બરફના ટુકડા
  • • ડ્રાયફ્રૂટ પીસ

• રીત:-

• સ્ટેપ 1:- સૌપ્રથમ એક મિક્સર જારમાં કેરીના ટુકડા ઉમેરી લો. તેમાં મોળુંદહીં ઉમેરી લો. ત્યારબાદ તેમાં ખાંડ અને બરફના ટુકડા ઉમેરી લો.

Advertisement

• સ્ટેપ 2:-હવે મિક્સર જાર બંધ કરી ને આ મિશ્રણને ક્રશ કરી લો.

• સ્ટેપ 3:- તો હવે મેંગો લસ્સી રેડી છે. સવિૅંગ ગ્લાસ માં સવૅ કરી લો. અને ઉપરથી ડ્રાયફ્રૂટ ના ટુકડા અને કેરી ના ટુકડા ઉમેરી લો.

Advertisement

તો ખૂબ જ ટેસ્ટી અને ડેલીસિયસ મેંગો લસ્સી રેડી છે. આઈહોપ તમને મારી આ રેસીપી પસંદ આવશે.

વિડિઓ રેસિપી:

Advertisement


રસોઈની રાણી : ડિમ્પલ પટેલ

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

Advertisement

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *