ઝડપથી અને સરળતા થી ઘરે બનાવો હેલ્થી અને ટેસ્ટી મલ્ટિગ્રેઇન બ્રેડ કુકર અથવા ઓવેન ની મદદ થી

ઝડપથી અને સરળતા થી ઘરે બનાવો હેલ્થી અને ટેસ્ટી મલ્ટિગ્રેઇન બ્રેડ કુકર અથવા ઓવેન ની મદદ થી

મિત્રો આજે અપને બનાવીશુ મલ્ટિગ્રાઇંન બ્રેડ જે ખુબજ સરળતા થી અને ઝડપ થી ઘરે બને છે ,જો આપની પાસે ઓવેન ના હોઈ તો પણ કૂકર માં સરળતા થી બનાવી શકાશે ,આ બ્રેડ માં ખુબજ માત્ર માં તંદુરસ્ત સામગ્રી વાપરી શકશે જે તે સ્વાદિષ્ટ તો બનશે પણ ડાયાબિટીસ ,કોલેસ્ટેરોલ ,મેદેસ્વીતા માં પણ ખાઈ શકાશે ,આ બ્રેડ માં મેંદા નો ઉપયોગ ખુબ ઓછો કર્યો છે સાથે ઓટ્સ ,મલ્ટિગ્રાઇંન લોટ ,તંદુરસ્તી માટે ખુબજ ઉપયોગી ચિયા સીડ્સ ,ફ્લેક્સ સીડ્સ ,પીમ્પકીન સીડ્સ નો ઉપયોગ વધુ માત્ર માં કર્યો છે . આ ઉપરાંત આ બ્રેડ માં કસૂરી મેથી નો પણ ભરપૂર માત્ર માં ઉપયોગ કરેલ છે જે તંદુરસ્તી માટે ખુબજ ગુણકારી છે

તો ચાલો આપણે બજાર કરતા પણ વધુ તંદુરસ્ત બ્રેડ બનાવતા શીખીયે ,આ બ્રેડ બનાવા ની રીત મારી Youtube Channel માં આપેલી છે ,આ બકરી ની વાનગી હોવાથી Home Made Multigrain Bread-Youtube Video Link ને પદ્ધતિ સાર અનુસરોસામગ્રી .

સામગ્રી

  • ૧ કપ મલ્ટિગ્રેઇન લોટ (જે કરિયાણા ને ત્યાં મળશે )
  • ૧ કપ ઓલ પારપસ લોટ (જે કરિયાણા ને ત્યાં મળશે )
  • ૨ ચમચી ડ્રાય ઈસ્ટ ( જે બકરીવાળા ને ત્યાં કે કોઈ સુપર સ્ટોર માં મળશે)
  • ૨ ચમચી કોઈ પણ ખાદ્ય તેલ
  • ૨ ચમચી પાવડર ખાંડ (બૂરું ખાંડ)
  • ૧ ચમચી મીઠું સ્વાદ અનુસાર
  • ૧ થી ૨ ચમચી ઓટ્સ (જે કરિયાણા ને ત્યાં મળશે )
  • ૧ થી ૨ ચમચી ચિયા સીડ્સ જે મેડિકલ સ્ટોરે માં AZPRO (Azkka Pharmaceuticals)ના નામથી મળશે કે કરિયાણા ને ત્યાં મળશે
  • ૧ થી ૨ ચમચી પમકીન સીડ્સ (જે કરિયાણા ને ત્યાં મળશે )
  • ૧ થી ૨ ચમચી ફ્લેક્ષ સીડ્સ (જે કરિયાણા ને ત્યાં મળશે )
  • ૨ થી ૩ ચમચી કસૂરી મેથી

આ બ્રેડ આપની પાસે જો ઓવેન ના હોઈ તો ઘરે ગેસ સ્ટોવ ઉપર કૂકર માં પણ બનવી શકશે

જો કુકર માં બનવો તો કુકર ની રિંગ અને સીટી કાઢી તેમાં તળિયે મીઠું કે રેતી પાથરી ને સ્ટવ ઉપર મધ્યમ ફ્લેમ ઉપર મૂકવું જે મેં પદ્ધતિસર Youtube Video link આપેલ છે.

સૌ પ્રથમ ઉપર મુજબ ની સામગ્રી લઇ ને લોટ બાંધો અને અને થોડીવાર મશળો જે Youtube Video link આપેલ છે.

ત્યાર બાદ Youtube Vodio Link પ્રમાણે જો કૂકર માં બ્રેડ બનવી હોઈ તો તાપમાન અને રીત અનુસરો

જો ઓવેન માં બનવી હોઈ તો Youtube Vodio Link પ્રમાણે તાપમાન અને રીત અનુસરો.

હવે આપની હેલ્થી અને ટેસ્ટી મલ્ટિગ્રેઇન બ્રેડ તૈયાર થઇ ગઈ છે જે બાળકો અને મોટા સૌને પસંદ પડશે જે નાસ્તા ,પાઉંભાજી કે જમવા માં પીરસી શકશે ,બાળકો ને લુંચ બોક્સ માં પણ આપી શકશે

Youtube Channel-Zaika Jigna’s Kitchen

Recipe Link -Home Made Healthy Multigrain Bread

Website-www.jignaskitchen.com

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *