ઓટસ્ લોલીપોપ – હેલ્થ માટે બેસ્ટ અને સ્વાદમાં પણ લાજવાબ, ક્રિસ્પી અને લાજવાબ…

તમારા બાળકોને આ ઓટસ્ લોલીપોપ ખાતા તમે તેને અટકાવશો નહીં. આ લોલીપોપ કરકરી અને મજેદાર તૈયાર થાય છે. તેને તમે આગળથી તૈયાર કરીને રાખી શકો..

સામાન્ય રીતે ઓટસ્ એક પૌષ્ટટક ગણાય છે, પણ આ ઓટસ્ લોલીપોપ એક નવવન પ્રકારની થોડા ફેરફારવાળી વધુ આરોગ્યદાયક અને ખાવાથી તૃપ્ત થવાય એવી છે. ઓટસ્ નો ઉપયોગ થવાથી તેમાાં ચરબીનો પ્રમાણ ઓછો છે, જેથી કોલેસ્ટ્રોલના પ્રમાણને દાબમાાં રાખવામાાં મદદરૂપ કરે છે. તમે તેમાાં બાફેલા શાકનો ઉમેરો કરીને તેના ફાઇબરના પ્રમાણમાાં વધારો કરી શકો છો.

ઓટસ્ લોલીપોપ ની રેસીપી બનાવવા માટે

  • – 1 કપ કુકીંગ ઓટસ્
  • – 3-4 બાફેલા બટેકા
  • – 2 નગ મરચુાં
  • – 1/2 ઈંચ આદુ નો ટુકડો
  • – 1 ચમચી મરચુાં પાવડર
  • – પા ચમચી હળદર
  • – 1/2 ચમચી આમચૂર પાવડર
  • – 1/2 ચમચી ગરમ મસાલો
  • – સ્ટ્વાદ મુજબ મીઠુાં
  • – તળવા માટે તેલ
  • – ટુથ પીક
  • – જીની સમારેલી કોથવમર
  • – 3 ચમચી ટોસ્ટ્ટ નો ભૂકો
  • – સોસ

રીત :

1સૌ પ્રથમ કુકર માાં બટાકા ની 4-5 વસટી વગાડી લેવી …વધારે બાફવા નથી દેવા નુાં …અને વરાળ માાંથી કાઢી બટાકા ને SMESH કરી લેવા …

2..હવે એક પ્લેટ માાં SMESH કરેલા બટેકા ,કુકીંગ ઓટસ્ crush કરેલા લેવા ,મારચા ની પેસ્ટ્ટ ,આમચૂર પાવડર ,મરચુાં પાવડર ,હળદર ,ગરમ મસાલો ,મીઠુાં ,કોથમીર અને ટોસ્ટ્ટ નો ભૂકો ઉમેરી હળવા હાથે બરાબર વમક્સ કરી STUFFING રેડી કરવુાં …

3..કડાઈ માાં ડૂબે એટલુાં તેલ લઇ ગરમ કરવા મૂકવુાં ..

4..STUFFING ના નાના બોલ્લલ્લસ લઇ ટુથ પીક માાં લગાવી બધા લોલી પૉપ રેડી કરવા ..અથવા પેલા બોલ્લલ્લસ બનાવી રેડી કરી લેવા …

5..હવે તેલ ગરમ થઇ જાય એટલે MIDDIUM ફ્લેમ પર ગોલ્લડન બ્રોવન જેવા તળી લેવા …અને પછી ટુથ પીક માાં લગાવી રેડી કરવા …અને સોસ સાથે સવવ કરવા ..

નોંધ :

– માકેટ માાં બે પ્રકાર ના ઓટ્સ મળે છે ..એક કુકીંગ ઓટ્સ અને રેડી ઓટ્સ બનાવાય …તો આપડે સાડા ઓટ્સ લેવા …

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *