જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિની મહિલાઓ હવે દુ:ખના દિવસો ભૂલી જજો, ઉદ્ધાર થવાનો છે

તારીખ ૨૫-૦૩-૨૦૨૩ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ચૈત્ર માસ કૃષ્ણ પક્ષ
તિથિ :- ચોથ ૧૬:૨૪ સુધી.
નક્ષત્ર :- ભરણી ૧૩:૧૯ સુધી.
વાર :- શનિવાર
યોગ :- વિષ્કુભ ૨૪:૧૯ સુધી.
કરણ :- વિષ્ટિ,બવ.
સૂર્યોદય :-૦૬:૪૦
સૂર્યાસ્ત :-૧૮:૪૯
ચંદ્ર રાશિ :- મેષ ૧૪:૦૯ સુધી વૃષભ
સૂર્ય રાશિ :- મીન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ વિનાયક ચતુર્થી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સાવધ રહેવું.
લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
પ્રેમીજનો:-અવરોધ વિલંબ રહે.
નોકરિયાત વર્ગ:-પ્રવાસની સંભાવના.
વેપારીવર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
પારિવારિકવાતાવરણ:- હરીફ શત્રુઓની કારી ફાવે નહીં.
શુભ રંગ :-કેસરી
શુભ અંક:-૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-મતમતાંતર દૂર કરવા.
લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
પ્રેમીજનો:-સમસ્યામાં રાહત જણાય.
નોકરિયાત વર્ગ:-મુંઝવતુ કામકાજ હાલ થાય.
વેપારીવર્ગ:-હરીફ થી મુશ્કેલી જણાય.
પારિવારિકવાતાવરણ:- સામાજિક/ભાગીદારીમાં મન મુટાવની સંભાવના.
શુભ રંગ:- પીળો
શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
લગ્નઈચ્છુક :- સંજોગ સાનુકૂળ રહે.
પ્રેમીજનો:-મુલાકાત મહત્ત્વની રહે.
નોકરિયાત વર્ગ:-સંજોગો સુધરતા જણાય.
વેપારીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અકસ્માત અંગે જાળવવું.
શુભરંગ:-ગ્રે
શુભ અંક:-૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રસન્નતા રહે.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના બને.
નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
વેપારી વર્ગ:-ચિંતા દૂર થાય.
પારિવારિક વાતાવરણ:-જૂની ઉઘરાણી લેણા મળવાના સંજોગ.
શુભ રંગ:-નારંગી
શુભ અંક:-૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-ગૂંચવણ ભર્યા સંજોગ રહે.
લગ્નઈચ્છુક :-વિલંબથી વાત આગળ વધે.
પ્રેમીજનો :- વિલંબથી મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ :-કાર્યબોજ વધતો જણાય.
વેપારીવર્ગ :-આવક ઘટતી જણાય.
પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં વધુ મહેનત જરૂરી.
શુભ રંગ :-ગુલાબી
શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-અવરોધ દૂર થતાં જણાય.
લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
નોકરિયાત વર્ગ:-સારા પગાર ની સંભાવના.
વેપારીવર્ગ:-લાભદાયી તક મળે.
પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક દિવસ રહે.
શુભ રંગ:-લીલો
શુભ અંક:-૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:નિરાશા દૂર થાય.
લગ્નઈચ્છુક :-સંભાવના દૂર થતી જણાય.
પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
નોકરિયાત વર્ગ:-કર્મચારી ગણ માં મનમુટાવ રહે.
વ્યાપારી વર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- મનમુટાવ ની સંભાવના.
લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી રહે.
પ્રેમીજનો:-સમસ્યા દૂર થાય.
નોકરિયાતવર્ગ:-નકારાત્મકતાથી દૂર રહેવું.
વેપારીવર્ગ:-સાવધાની વર્તવી હિતાવહ.
પારિવારિક વાતાવરણ:-સામાજિક માનસિક ઉલજન રહે.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- વિવાદ ટાળવો હિતાવહ.
લગ્નઈચ્છુક :-વાતચીતમાં સાનુકૂળતા બને.
પ્રેમીજનો :-અવરોધ દૂર થાય.
નોકરિયાતવર્ગ :-નવી નોકરી પ્રાપ્ત થઈ શકે.
વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિમાં સુધારો જણાય.
શુભરંગ:- પોપટી
શુભઅંક:-૭

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
લગ્નઈચ્છુક :-અવરોધ યથાવત રહે.
પ્રેમીજનો:-ખટપટ થી સાવધ રહેવું.
નોકરિયાત વર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
વેપારીવર્ગ:-આવકમાં વૃદ્ધિ જણાય.
પારિવારિકવાતાવરણ:-મહેનતનું ફળ મળતું લાગે.
શુભ રંગ :-વાદળી
શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાં રાહત રહે.
લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ બને.
પ્રેમીજનો:- અવરોધ ઉભો થાય.
નોકરિયાત વર્ગ:- વ્યસ્તતા વધે.
વેપારીવર્ગ:-આવક ઉઘરાણીમાં વૃદ્ધિ થાય.
પારિવારિકવાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
શુભરંગ:-જાંબલી
શુભઅંક:-૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નોમાં ધ્યાન આપવું.
લગ્નઈચ્છુક :-વાતચીત ઓછી થતી જણાય.
પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ બને.
નોકરિયાત વર્ગ:-સંજોગ વિપરીત બને.
વેપારી વર્ગ:- ભાગીદારીમાં સાનુકૂળતા રહે.
પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિમાં સુધારો જણાય.
શુભ રંગ :- સફેદ
શુભ અંક:-૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *