Gujaratiપદમા ઠક્કર

પાકી કેરીનું ખાતું મીઠું શાક આજે બાળકોની ફરમાઈશ હતી કે રસ અને પડવાળી રોટલી બનાવવી એટલે કેરીની પેટીમાંથી કેરી લીધી અને સમારી ત્યાં અમારા સાક્ષીબેન ચાખીને કહે આ તો બહુ ખાટી છે બા, તો અલગ કરીને ફ્રીઝમાં મૂકી દીધી. રસ રોટલી તો ખવાઈ ગયું પણ હવે સવાલ હતો પેલી ફ્રીઝમાં મુકેલી ખાટી કેરીનો તો તેનું […]

Sweetsશોભના વણપરિયા

ઉનાળાની આ સખત ગરમીમાં બધાને કંઇક ને કંઇક ઠંડું ખાવા કે પીવાનું મન થતું હોય છે. ઠંડા શરબતો, મિલ્ક શેઈક, કોલ્ડ ડ્રીંક્સ, લસ્સી, શેરડીનો રસ કે શિકંજી વગેરે પીવાથી ખૂબજ ઠંડક મળે છે. ઉપરાંત ઠંડક માટે આ સમયે આઇસક્રીમ પણ વધારે પ્રમાણમાં ખવાતો હોય છે. અનેક પ્રકારના માત્ર સ્વીટ કે ખાટામીઠા આઇસક્રીમ પણ માર્કેટમાં મળતા […]

Healthyનેહા આર ઠક્કર

કેમ છો ફ્રેંડસ …. આજે આપણે બનાવા જઈ રહ્યા છે “દાળપાણીયા”… દાળપાણીયા દાહોદ નું ફેમસ વ્યજન છે..દાહોદ થી આવતા જતા બધા પ્રવાસીઓ દાહોદ માં દાલપાનીયાં ની મજા માણતા હોય છે…મકાઈ નો લોટ અને અડદની દાળ થી બનતી દાલપાનીયા ની રેસીપી બનાવવા માં એકદમ સરળ છે…દાહોદ માં કોઈ પણ સારા પ્રસંગ માં દાળપાનિયા તો બનતા જ […]

Healthy

મેથી ની કોફી  મિત્રો આજે હું તમારી સાથે શેયર કરવાની છું એક એવી હેલ્ધી રેસિપી કે જેના ફાયદા વાંચતા જ તમને એવું થશે કે જાણે કોઈ ગુણકારી ઔષધ તમને હાથ લાગી હોય.  કોફી સૌ કોઈ ને પ્રિય હોય છે અને કોફી એક તરોતાજા કરતું પીણું પણ છે. જેને પીવાથી તમારો થાક તરત જ […]

શોભના વણપરિયા

અફઘાની સ્ટાઇલ કેરટ-પનીર પરોઠા: દેશ, રાજ્ય કે પોત પોતાના ગામ અને ઘર મુજબ લોકો રોટલા, રોટલી, પુરી કે પરોઠા બનાવતા હોય છે. બધાનાં સ્વાદ પણ અલગ અલગ હોય છે. તેમાંયે બનાવાતા સ્ટફ્ડ પરોઠામાં અનેક જુદા જુદા સ્ટફીંગ કરીને બનવાવામાં આવતા હોય છે. સામાન્ય રીતે આલુ પરોઠા, ઓનિયન પરોઠા, પિઝા પરોઠા કે મિક્ષ વેજ પરોઠા વગેરે […]

Punjabiપદમા ઠક્કર

કેમ છો મિત્રો જય જલારામ, આશા છે આપ અને આપનો પરિવાર સેફ હશો. ચાલો ફરી હાજર છું તમારી સમક્ષ એક રેસિપી લઈને. આપણે બધા જ છેલ્લા કેટલાય દિવસોથી લોકડાઉન માંથી પસાર થઇ રહ્યા છે, સરકારે તો ઘણી રેસ્ટોરન્ટને ઘરે ફૂડ ડિલિવરી પરમિશન પણ આપી છે પણ હમણાં આપણે આપણી સેફટીનું વિચારીયે તો બહારથી કોઈપણ તૈયાર […]

દિગના રૂપાવેલ (બરોડા)

Cheese brust pizza dosa n ….ચીઝી brust પીઝા ઢોસા નમસ્કાર મિત્રો આપનુ સ્વાગત છે.નવી પોસ્ટમાં, મિત્રો આપ સૌને ઢોસા તો બહુજ પસંદ હસે, આમતો ઢોસા નું જન્મસ્થાન તામિલનાડુ છે.પણ આ તમિલનાડું ના ઢોસા ભારત માં જ નહીં પણ આખા વિશ્વ માં ખવાય છે. ઢોસા આજે સમગ્ર ભારત માં મળે છે.અને દરેક જગ્યાએ ઢોસા ના અલગ […]

Sweetsનેહા આર ઠક્કર

કેમ છો ફ્રેંડસ.. આજે આપણે બનાવીશું એક સરસ હેલ્થી “બનાના કોલ્ડ કોફી.”..ઓલ ટાઇમ બચ્ચાં પાર્ટી ની ફેવરીટ હોય છે. કોલ્ડ કોફી નાના મોટા દરેકને ખુબજ ભાવતી હોય છે. ફક્ત 10 મિનિટમાં ઘરે બની જશે.. કેળા દરેક ઋતુમાં મળતું ફ્રુટ છે. આમ તો તેને ખાવાના અનેક ફાયદાઓ હોય છે. શરીરને તરત ઉર્જા પ્રદાન કરવામાં સહાયક હોય […]

Healthyપદમા ઠક્કર

કારેલાનું ગોળવાળું શાક કારેલાના શાકનું નામ પડે એટલે નાના બાળકો તો ઠીક પરિવારમાં ઘણાના મોઢા જોવા જેવા થઇ જતા હોય છે. મારા ઘરમાં પણ મારા દીકરાની દીકરી સાક્ષીને કારેલાનું શાક ભાવતું નથી. પણ આ રેસિપી તમારા બધા માટે બનાવવાની હતી એટલે એ પણ સવારથી ખુશ હતી ફોટો પાડવા માટે તેણે પણ મદદ કરી છે. હવે […]

Sweetsનેહા આર ઠક્કર

ઉનાળામાં મજેદાર લસ્સી ની મજા માણો.. પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે લસ્સી.. મિત્રો ,કહેવાય છે ને કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા દહીં ખાવાથી કાર્ય માટે જનારને સફળતા મળે છે. દહીને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ કહ્યું છે . દહીંમાં અમુક એવા તત્વો રહેલા છે જેના કારણે દહીં દૂધ કરતા જલ્દી પચી જાય છે […]