જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લક્ષ્મીની અપાર કૃપા રહે

તારીખ-૨૫-૫-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- દશમ‌ ૧૦:૩૩ સુધી.
*નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૨૩:૨૦ સુધી.
*વાર* :- બુધવાર
*યોગ* :- પ્રીતિ ૨૨:૪૪ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૫:૫૯
*સૂર્યાસ્ત* :-૧૯:૧૨
*ચંદ્ર રાશિ* :- મીન
*સૂર્ય રાશિ* :- વૃષભ

Advertisement

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*મેષ રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:-સફર મુસાફરી નાં સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :-પ્રાસંગિક પ્રવાસ કરી શકો.
*પ્રેમીજનો*:- મોજ મજા મુસાફરી થાય.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ ની તક મળે.
*વેપારીવર્ગ*:-નાણાભીડ નો ઉકેલ મળે.
*પારિવારિકવાતાવરણ*:- મનની મૂંઝવણ દૂર થતી જણાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

Advertisement

*સ્ત્રીવર્ગ*:-વિવાદ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રસંગ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- સમસ્યા સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:- જવાબદારી વધે.
*વેપારીવર્ગ*:- ચિંતા દુર થાય.
*પારિવારિકવાતાવરણ*:- સમસ્યા સુલજાવી શકાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૪

*મિથુન રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ થઇ શકે.
*લગ્નઈચ્છુક* :- અવસર સમીપ જણાય.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ સંજોગ બને.
*વેપારીવર્ગ*:-લાભ ની તક મળી શકે.
*પારિવારિક વાતાવરણ*:-મુજવણ માં મિત્ર નો સહયોગ મળે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*: ૧

*કર્ક રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત ભાગ્ય યોગે કરી શકો.
*નોકરિયાત વર્ગ*:- મિત્ર ની મદદ કરી શકો.
*વેપારી વર્ગ*:-સંજોગ સુધરતાં જણાય.
*પારિવારિક વાતાવરણ*:- મુજવણ ચિંતા નાં રાહત નાં સંજોગ રહે.
*શુભ રંગ*:- પીળો
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- મન મુટાવ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- મહેનતનું ફળ મળે.
*પ્રેમીજનો* :- પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ* :- સારા પદ નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ* :- ખર્ચ વ્યય વધે.
*પારિવારિક વાતાવરણ*:-અકસ્માત આરોગ્ય અંગે સાવધાની વર્તવી.
*શુભ રંગ* :કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- આર્થિક અકળામણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- અવસરનાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:-મેરેજ નાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:- લાભ ની તક મળે.
*વેપારીવર્ગ*:-લેણદાર કર્જ ની ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી પાર કરી શકો.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:પરિસ્થિતી સુધરે.
*લગ્નઈચ્છુક* :-સંજોગમાં વિલંબ જણાય.
*પ્રેમીજનો*:- મિલન મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા બને.
*વ્યાપારી વર્ગ*:કર્જ ઋણ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:પ્રયત્નો સફળ થતાં જણાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- મૂંઝવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- સ્થિતિ સંજોગ અવસર ના
*પ્રેમીજનો*:- વડીલો ની સમ્મતિ નાં સંજોગ રહે.
*નોકરિયાતવર્ગ*:- સમસ્યા સુલજાવી શકો.
*વેપારીવર્ગ*:- ભાગ્ય યોગે ચિંતા હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:-વિલંબ વિઘ્ન બાદ સાનુકૂળ પ્રગતિ કરી શકો.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવન ની કામગીરી સાનુકૂળ બને.
*લગ્નઈચ્છુક* :-અવરોધ દૂર થાય.
*પ્રેમીજનો* :- માન ન માન મૈં તેરા મહેમાન.
*નોકરિયાતવર્ગ* :- બઢતી નાં સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- પ્રગતિ નાં સંજોગ બને.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સુધરતું જણાય.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૬

*મકર રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- ગૃહ વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ અવરોધ દૂર થાય.
*પ્રેમીજનો*:- વિરહ બની રહે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજ માં સાવધ બનવું.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ થાય.
*પારિવારિકવાતાવરણ*:-આર્થિક સંજોગ સુધરતાં જણાય.
*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- પ્રાસંગિક આયોજન સંભવ બને.
*લગ્નઈચ્છુક* :- વિઘ્નનાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- પરાક્રમ નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- આશાસ્પદ સંજોગ બને.
*વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી નાં સંજોગ બને.
*પારિવારિકવાતાવરણ*:-મનની મૂંઝવણ દૂર થતી જણાય.
*શુભરંગ*:- જાબંલી
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક પ્રશ્ન હલ થઈ શકે.
*લગ્નઈચ્છુક* :- અવસર આંગણે સર્જાય.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:- તણાવ દૂર થાય.
*વેપારી વર્ગ*:- અતંરાય જણાય.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યાઓને સુલજાવી શકો.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:- ૭

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *