ઘરે બેઠા બેઠા પાણીપુરી યાદ આવી રહી છે તો સહેલાઇ થી ઘરે બનવો પાણીપુરી ની પુરી અને પાણીપુરી

મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો

મિત્રો જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ ઝડપી સહેલાઇ થી ઘરે બનવો પાણીપુરી ની પુરી અને પાણીપુરી

આ વિડિઓ માં હું પાણીપુરી ની પુરી અને ફોદીના નું સ્વાદિષ્ટ પાણી કેમ બનવું એ શીખવીશ

આ વિડિઓ માં મેં બજાર જેવીજ પુરી કેમ બનવી એની રીત આપેલી છે તો વિડિઓ ધ્યાન થી જોશો તો આસાની થી શીખી શકશો

આ પદ્ધતિ પ્રમાણે ખુબજ ઓછી સામગ્રી ની જરૂર પડશે અને સૌથી સરળ રીતે ઘરે ફટાફટ બનાવો પાણીપુરી ની પુરી અને પાણીપુરી જો આપણને સ્વાદિષ્ટ વાનગી ખાવા નો શોખ હોઈ તો હવે આવા COVID 19 ના Lockdown સંજોગ માં હવે આપણે વિવિધ વાનગીઓ ઘરે ચોખાઇ વાળા વાતારવરણ માં બનાવતા શીખવી જોઈએ આમ આપણી તંદુરસ્તી પણ જળવાઈ અને આર્થિક બચત પણ થશે

આવી અવનવી સહેલી અને ઝડપથી બનતી વાનગી શીખવા માટે મારી Youtube Channel Zaika Jigna’s Kitchen like,share and Subscribe કરવા વિનંતી છે.

પુરી માટે સામગ્રી

  • ૧૭૫ ગ્રામ્સ કે ૧ કપ સોજી
  • 3 નાની ચમચી તેલ
  • ગરમ પાણી
  • તળવા માટે નું તેલ

ફુદીના નું પાણી બનાવા ની સામગ્રી

  • અધો કપ કોથમરી
  • ૧ કપ ફુદીનો
  • નેનો ટુકડો આદુ
  • લીલું મરચું સ્વાદ પ્રમાણે
  • ૨ ચમચી મીઠું
  • ૧ ચમચી ચેટ મસાલા
  • ૧ ચમચી આમચૂર નો પાવડર
  • થોડા તીખા
  • ૧ લીંબુ નો રસ

આ વિડિઓ માં મેં બજાર જેવીજ પુરી કેમ બનવી એની રીત આપેલી છે તો વિડિઓ ધ્યાન થી જોશો તો આસાની થી શીખી શકશો

સૌથી પહેલા સોજી માં 3 ચમચી તેલ મોણ તરીકે ઉમેરી પુરી માટે વિડિઓ માં બતાવ્યા પ્રમાણે લોટ બાંધો પછી તેમાં ગરમ પાણી ઉમેરી રોટલી જેવો લોટ બાંધી લઈએ

હવે પાણી પુરી ના પાણી માટે ફોદીના ની ચટણી બાનવીયે ,જેમાં મિક્સર માં ફોદીનો ઉમેરી સામગ્રી માં બતાવ્યા પ્રમાણે મસાલા ઉમેરી ચટણી બાનવીશું

પછી તેમાં ઠંડુ બરફ નું પાણી ઉમેરી તેમાં લીંબુ તો રસ ઉમેરી પાણીપુરી નું બાઝાર જેવું પાણી બનાવો

હવે ફરીથી પુરી નો લોટ લઇ વિડિઓ માં બતાવ્યા પ્રમાણે ગૉરના કરી નાની નાઈ પુરી વણો અને વિડિઓ માં બતાવ્યા પ્રમાણે તેલ માં તળો

આ રીતે ઘરે આસાની થી બનવો બજાર જેવી તમારા સ્વાદ ને અનુકૂળ પાણી પુરી

તો આ રીતે સહેલાઇ થી ઘરે બનવો પાણીપુરી ની પુરી અને પાણીપુરી

જે દરેક ઉમર ના પરિવાર ના સભ્યો ને ભાવશે ઘરે જરૂર પ્રયત્ન કરશો

Youtube Channel-Zaika Jigna’s Kitchen

Website-www.jignaskitchen.com

Recip Link પાણીપુરી ની પુરી અને પાણીપુરી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *