જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં વેપારીવર્ગને મહેનતનું ફળ મળે.

*તારીખ ૨૪-૦૫-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- નોમ‌ ૧૦:૪૬ સુધી.
*નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૨૨:૩૩ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- વિષ્કુંભ ૨૩:૪૧ સુધી.
*કરણ* :- ગર,વણિજ.
*સૂર્યોદય* :-૦૬:૦૦
*સૂર્યાસ્ત* :-૧૯:૧૧
*ચંદ્ર રાશિ* :- કુંભ ૧૬:૨૭ સુધી. મીન
*સૂર્ય રાશિ* :- વૃષભ

Advertisement

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.*

*મેષ રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*લગ્નઈચ્છુક* :-અવસર સમીપ જણાય.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
*વેપારીવર્ગ*:-પરિસ્થિતિ સુધરતી જણાય.
*પારિવારિકવાતાવરણ*:- કૌટુંબિક કાર્ય સફળ બને.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

Advertisement

*સ્ત્રીવર્ગ*:-ગુચવણ દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-મોજ મજા સાનુકૂળતા.
*નોકરિયાત વર્ગ*:- વિપરિત સંજોગ થી સંભાળવું.
*વેપારીવર્ગ*:-મુસાફરી ટાળવી.
*પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલી નો ઉકેલ મળે.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ નો પ્રસંગ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- તક સંજોગ સર્જાય.
*પ્રેમીજનો*:- જીદ વ્યર્થ જણાય.
*નોકરિયાત વર્ગ*:-કાર્ય બોજ હટે.
*વેપારીવર્ગ*:-બેદરકારી ટાળવી.
*પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી માંથી બહાર નીકળી શકો.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:-આરોગ્ય સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-મુજવણ યથાવત.
*પ્રેમીજનો*:-મુલાકાત માં વિલંબ ની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા હલ થાય.
*વેપારી વર્ગ*:-પ્રગતિ નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-મુસાફરી ટાળવી.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- ઇગો દૂર કરવો.
*લગ્નઈચ્છુક* :- જતું કરવાથી સાનુકૂળતા.
*પ્રેમીજનો* :-વિરહ નાં સંજોગ.
*નોકરિયાત વર્ગ* :- સંજોગ સુધરે.
*વેપારીવર્ગ* :-ધારણા મુજવણ બને.
*પારિવારિક વાતાવરણ*:-વિવાહિત સંજોગ ટાળવો.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- કામમાં ઉતાવળ ન કરવી.
*લગ્નઈચ્છુક* :-વિલંબ અવરોધ.
*પ્રેમીજનો*:-ચિંતા દુર થાય.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ સાનુકૂળ.
*વેપારીવર્ગ*:-પ્રતિકુળતા માંથી માર્ગ મળે.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક સ્વસ્થતા જાળવી રાખવી.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નાં સંજોગ.
*પ્રેમીજનો*:- પ્રપોઝ થઈ/કરી શકો.
*નોકરિયાત વર્ગ*:-ચોકસાઈ નાં સંજોગ.
*વ્યાપારી વર્ગ*:વિશ્વાસે ન ચાલવું.
*પારિવારિક વાતાવરણ*:-તકલીફ છતા ભરોસે બેસવું નહિ.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- પ્રતિકુળતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* : સંજોગ માં વિલંબ બની રહે.
*પ્રેમીજનો*:-ઉલજન ચિંતા બની રહે.
*નોકરિયાતવર્ગ*:-તણાવ સર્જાતો જણાય.
*વેપારીવર્ગ*:-માંગ પુરવઠા ની ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવૃત્તિશીલ રહી આગળ વધી શકો.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- સ્થિતિ પલટતી જણાય.
*લગ્નઈચ્છુક* :-સમાધાન થી સાનુકૂળતા.
*પ્રેમીજનો* :- મુલાકાત.સાનુકૂળ રહે.
*નોકરિયાતવર્ગ* :-સાનુકૂળતા બની રહે.
*વેપારીવર્ગ*:- પરિસ્થિતિ સુધરે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:-૪

*મકર રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- મુંજવણ દૂર થતી જણાય.
*લગ્નઈચ્છુક* :-પ્રશ્ન હલ કરી શકો.
*પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:-કાર્યભાર સાનુકૂળ.
*વેપારીવર્ગ*:-મહેનત નું ફળ મળે.
*પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- વિવાદ થી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-વિલંબ દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:- પગાર આવક અંગે સમાધાન.
*વેપારીવર્ગ*:-ધીમી પ્રગતિ.
*પારિવારિકવાતાવરણ*:-સામાજીક વ્યવસાયિક કામગીરી માં સાનુકૂળતા.
*શુભરંગ*:- વાદળી
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

Advertisement

*સ્ત્રીવર્ગ*:- સામાજીક ખર્ચ વ્યય રહે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:-કઠીન સમય.
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસ સફર રહે.
*વેપારી વર્ગ*:- તણાવ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-આવેશ ઉગ્રતા થી અંતર બનાવવું.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૩

Advertisement
Advertisement

Leave a comment

Your email address will not be published. Required fields are marked *