રવા ઈડલી – હવે બાળકો ઘરે ઈડલી ખાવાની જીદ કરે તો ફટાફટ બનાવી આપો આ સરળ રીતે…

મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો

જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ ઝડપી અને ઓછી સામગ્રી માંથી બનતી પૌષ્ટિક વાનગી રવા ઈડલી શીખીયે

આ ઉપરાંત આ Video Link માં માઇક્રોવેવ ના વિવિધ ઉપયોગ વિષે પણ માહિતી આપીશ

સામગ્રી

  • ૧ કપ સોજી
  • અધો કપ દહીં અને પાણી
  • ૧ ચમચી એનો
  • ૧ ચમચી મીઠું

હવે વિડિઓ માં બતાવ્યા પ્રમાણે બાઉલ માં મિક્સ કરી ને પદ્ધતિ અનુસરો

આ રીતે ખુબજ પૌષ્ટિક રવા ઈડલી બનશે જે દરેક ઉમર ના પરિવાર ના સભ્યો ને ભાવશે

ઘરે જરૂર પ્રયત્ન કરશો

Youtube Channel-Zaika Jigna’s Kitchen

Website-www.jignaskitchen.com

Recipe Link – પૌષ્ટિક રવા ઈડલી-

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *