સૌથી સરળ ઘરે બનાવો ફરાળી અને તંદુરસ્તી માટે ખુબજ સારી ઓછા તેલ વળી સાબુદાણા ખીચડી

મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો

મિત્રો જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ ઝડપી માઇક્રોવેવ માં ૩-૪ મીનીટસ માં બનાવો સાબુદાણા ખીચડી આ પદ્ધતિ પ્રમાણે ખુબજ ઓછી સામગ્રી ની જરૂર પડશે અને સૌથી સરળ ઘરે બનાવો ફરાળી અને તંદુરસ્તી માટે ખુબજ સારી ઓછા તેલ માંથી બનતી સાબુદાણા ખીચડી

જો આપણને સ્વાદિષ્ટ વાનગી ખાવા નો શોખ હોઈ તો હવે આવા COVID 19 ના Lockdown સંજોગ માં હવે આપણે વિવિધ વાનગીઓ ઘરે ચોખાઇ વાળા વાતારવરણ માં બનાવતા શીખવી જોઈએ આમ આપણી તંદુરસ્તી પણ જળવાઈ અને આર્થિક બચત પણ થશે

આવી અવનવી સહેલી અને ઝડપથી બનતી વાનગી શીખવા માટે મારી Youtube Channel Zaika Jigna’s Kitchen like,share and Subscribe કરવા વિનંતી છે.

સામગ્રી

  • અડધો કપ સીંગ દાણા
  • ૨ ચમચી ટોપરાનો ભૂકો
  • ૧ ચમચી વળીયાળી
  • ૧ ચમચી તલ
  • ૧ ચમચી જીરું
  • ૧ ચમચી ખાંડ
  • લીમડો ,તીખા-મરી,કોથમીર ,લીંબુ ફોદીનો સ્વાદ અનુસાર

ફરાળી ચાવડો સ્વાદ અનુસાર

હવે વિડિઓ માં બતાવ્યા પ્રમાણે બાઉલ માં મિક્સ કરી ને પદ્ધતિ અનુસરો.

તો આ રીતે સૌથી સરળ ઘરે બનાવો ફરાળી અને તંદુરસ્તી માટે ખુબજ સારી ઓછા તેલ માંથી બનતી સાબુદાણા ખીચડી

જે દરેક ઉમર ના પરિવાર ના સભ્યો ને ભાવશે

ઘરે જરૂર પ્રયત્ન કરશો

Youtube Channel-Zaika Jigna’s Kitchen

Website-www.jignaskitchen.com

Recipe Link સાબુદાણા ખીચડી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *