જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, વિદ્યાર્થી માટે ખાસ સારા સમાચાર મળે, સોનુ ખરીદવામાં ધીરજ રાખવી

*તારીખ-૧૮-૦૬-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- પાંચમ ૨૪:૨૧ સુધી.
*નક્ષત્ર* :- શ્રવણ ૦૭:૪૦ સુધી. ધનિષ્ઠા ૨૯:૪૬ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- વૈધૃતિ ૧૩:૫૧ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :-૦૫:૫૯
*સૂર્યાસ્ત* :-૧૯:૨૧
*ચંદ્ર રાશિ* :- મકર ૧૮:૪૪ સુધી. કુંભ
*સૂર્ય રાશિ* :- મિથુન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુંજવણ નાં સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :-અવરોધ વિઘ્ન લંબાતો જણાય.
*પ્રેમીજનો*:- કાનૂની ગુંચ ઉકેલી શકાય.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક મળે.
*વેપારીવર્ગ*:-લાભની તક મળે.
*પારિવારિકવાતાવરણ*:- પ્રગતિકારક પ્રયત્નો ફળતા જણાય.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મુસાફરી પર્યટનનાં સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ વિઘ્ન આવે.
*પ્રેમીજનો*:- પ્રયત્ન સફળ બને.
*નોકરિયાત વર્ગ*:- કાયદાકીય ગૂંચ ઊભી થાય.
*વેપારીવર્ગ*:- ખર્ચ વ્યય નાં સંજોગ રહે.
*પારિવારિકવાતાવરણ*:- પ્રતિકુળતાનો માર્ગ મળતો જણાય.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે દુવિધા બની રહે.
*લગ્નઈચ્છુક* :- સમસ્યા અવરોધ આવે.
*પ્રેમીજનો*:- વિલંબ નાં સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-સફળતા નાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:- મુશ્કેલી નો ઉપાય મળે.
*પારિવારિક વાતાવરણ*:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દાંપત્ય જીવનમા પ્રસન્નતા બને.
*લગ્નઈચ્છુક* :- અવસરનાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:- કાર્યબોજ વધતો જણાય.
*વેપારી વર્ગ*:-કાર્યક્ષેત્રે સાનુકૂળતા બને.
*પારિવારિક વાતાવરણ*:- સામાજીક કાર્યો માં દિવસ પરોવાયેલો રહે.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યાનું સર્જન ટાળવું.
*લગ્નઈચ્છુક* :- હકારાત્મક રેહવું.
*પ્રેમીજનો* :- અવિચારી પગલું ટાળવું.
*નોકરિયાત વર્ગ* :- સંવાદિતા સાધવી.
*વેપારીવર્ગ* :- પ્રવાસ ટાળવો.
*પારિવારિક વાતાવરણ*:-હરિફ વિરોધી થી સાવધાની વર્તવી.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૩

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:-ચિંતા દુર થાય.
*નોકરિયાત વર્ગ*:- ઉપરીથી મતભેદ ટાળવા.
*વેપારીવર્ગ*:-પુરૂષાર્થ સતર્કતા થી સાનુકૂળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:- સ્નેહી સંબંધીથી મિલન મુલાકાત થાય.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:પારિવારિક પ્રસન્નતા રહે.
*લગ્નઈચ્છુક* :-ધીરજ થી સમસ્યા હલ કરી શકો.
*પ્રેમીજનો*:- ઈમોશન થી સંજોગ ટાળવા.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સાનુકૂળ બને.
*વ્યાપારી વર્ગ*:ચઢાવ ઉતાર સંભવ બને.
*પારિવારિક વાતાવરણ*:-કાર્યમાં સકારાત્મકતા ધીરજ જરૂરી.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સમસ્યાનો સમાધાનથી ઉકેલ લાવવો.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્નોમાં અવરોધ આવે.
*પ્રેમીજનો*:- વિલંબ ચિંતા રખાવે.
*નોકરિયાતવર્ગ*:- દિવસ સાનુકૂળ રહે.
*વેપારીવર્ગ*:- અવિચારી કાર્ય ટાળવા.
*પારિવારિક વાતાવરણ*:-ધાર્યા પરિણામ માટે પ્રયત્ન વધારવા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- કુટુંબ પરિવારના પ્રશ્નો હલ થાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ જણાય.
*પ્રેમીજનો* :- મૂંઝવણ યથાવત રહે.
*નોકરિયાતવર્ગ* :- કાર્યક્ષેત્રે સહકાર મળે.
*વેપારીવર્ગ*:- આર્થિક આયોજન હિતાવહ.
*પારિવારિક વાતાવરણ*:-મનનો ભાર વધતો જણાય.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૨

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સમસ્યા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
*પ્રેમીજનો*:- મિલન સરળતાથી થાય.
*નોકરિયાત વર્ગ*:-વિઘ્નના સંજોગ રહે.
*વેપારીવર્ગ*:- મૂંઝવણ યથાવત રહે
*પારિવારિકવાતાવરણ*:-વાહન સંપત્તિના બાબતે સંભાળવું.
*શુભ રંગ* :- વાદળી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- શંકા-કુશંકા માં દ્વિધા જણાય.
*પ્રેમીજનો*:- વિરહના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:- કસોટી ભરી પરિસ્થિતિ રહે.
*વેપારીવર્ગ*:- રોકડ વ્યવહાર માં સંભાળવું.
*પારિવારિકવાતાવરણ*:-કૌટુંબિક સાનુકૂળતા યથાવત રહે.
*શુભરંગ*:- જાંબલી
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા મુંઝવણ ભરી પરિસ્થિતિ જણાય.
*લગ્નઈચ્છુક* :- અવસર આંગણે દીપે.
*પ્રેમીજનો*:- મિલન-મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-અનિશ્ચિતતા રહે.
*વેપારી વર્ગ*:- લાભની આશા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *