ખુબજ ઝડપી અને ઓછી સામગ્રી માંથી બનતી મીઠાઈ કલાકંદ

ખુબજ ઝડપી અને ઓછી સામગ્રી માંથી બનતી મીઠાઈ કલાકંદ

મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો

જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ ઝડપી અને ઓછી સામગ્રી માંથી બનતી મીઠાઈ કલાકંદ શીખીયે

સામગ્રી

  • 200 grams પનીર
  • 200 grams કન્ડેન્સ્ડ મિલ્ક
  • 2 table spoon મિલ્ક પાવડર
  • 1 Spoon એલચી અને જાયફળ
  • 2 spoons કાજુ બદામ ,પિસ્તા ,કેસર નો જાડો ભૂકો

હવે વિડિઓ માં બતાવ્યા પ્રમાણે બાઉલ માં મિક્સ કરી ને પદ્ધતિ અનુસરો

આ રીતે ખુબજ ઝડપી અને ઓછી સામગ્રી માંથી બનતી મીઠાઈ કલાકંદ બનશે

જે દરેક ઉમર ના પરિવાર ના સભ્યો ને ભાવશે

ઘરે જરૂર પ્રયત્ન કરશો

Youtube Channel-Zaika Jigna’s Kitchen

Website-www.jignaskitchen.com

Recipe Link મીઠાઈ -કલાકંદ –

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Join the discussion

Your email address will not be published. Required fields are marked *