આજે રસોડામાં લાવો નવો ટ્વિસ્ટ, બનાવી લો આ સિંધી વાનગી અને માણો મજા

સિંધી લોકોની ફેમસ વાનગી દાલ પકવાન એ સ્ટ્રીટ ફૂડ તરીકે પણ ખુબ જ લોકપ્રિય છે. ખાસ કરીને બ્રેકફાસ્ટમાં લેવાતું આ દાળ પકવાન ડીનર માટે પણ એટલું જ ખાસ છે. આ દાળ પકવાન ચાટની જેમ પણ સર્વ કરી શકાય છે. એના માટે નાના પૂરી સાઈઝના પકવાન બનાવવામાં આવે છે. ખુબજ સ્વાદિષ્ટ એવા આ દાલ પકવાનની ટ્રેડીશનલ… Continue reading આજે રસોડામાં લાવો નવો ટ્વિસ્ટ, બનાવી લો આ સિંધી વાનગી અને માણો મજા