ભારતને જોડવાની વાતો કરતી કોંગ્રેસ ખૂદ તૂટે છે, રિમોટ કંટ્રોલથી પાર્ટી ચાલી રહી છે…. ગુલામ નબી આઝાદના રાજીનામા અંગે 10 મોટી વાતો

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ પદ પરથી રાજીનામું આપી દીધું છે. G-23માં સામેલ આઝાદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 5 પાનાનો પત્ર મોકલ્યો છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસમાં સામેલ થવાથી લઈને છોડવા સુધીની સફર વિશે જણાવ્યું છે. આ સાથે તેમણે હાલની કોંગ્રેસની કાર્યશૈલી પર પણ સવાલો ઉઠાવ્યા છે.   1- ગુલામ… Continue reading ભારતને જોડવાની વાતો કરતી કોંગ્રેસ ખૂદ તૂટે છે, રિમોટ કંટ્રોલથી પાર્ટી ચાલી રહી છે…. ગુલામ નબી આઝાદના રાજીનામા અંગે 10 મોટી વાતો