ઉલટી ગંગા, આ મહિલા બોલી- મને કેજરીવાલનો કોલ આવ્યો અને 50 કરોડની ઓફર કરી, અને આ વાત બિલકુલ સાચી છે

આમ આદમી પાર્ટીનો આરોપ છે કે ભાજપ દિલ્હીમાં કેજરીવાલ સરકારને તોડી પાડવા માંગે છે. AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે ભાજપે અમારા ધારાસભ્યોને 800 કરોડ રૂપિયામાં ખરીદવાનો પ્રયાસ કર્યો છે. AAP દ્વારા કરવામાં આવી રહેલા આવા દાવા પર રાજકીય વિશ્લેષક શુભ્રસ્થે કટાક્ષ કર્યો છે અને કહ્યું છે કે મને પણ કેજરીવાલ દ્વારા 50… Continue reading ઉલટી ગંગા, આ મહિલા બોલી- મને કેજરીવાલનો કોલ આવ્યો અને 50 કરોડની ઓફર કરી, અને આ વાત બિલકુલ સાચી છે