નવા લેબર કોડ્સ સાંભળીને મોજ આવી જશે, કોઈ શિફ્ટ નહીં, જ્યારે તમે ઇચ્છો ત્યારે ઘરેથી કામ કરો… પીએમ મોદીએ મોટા સંકેતો આપ્યા

કોરોના સમયગાળા દરમિયાન નોકરીઓ અને કંપનીઓને બચાવવામાં ઘરેથી કામ કરવુ તે વાતે મોટી ભૂમિકા ભજવી હતી. લોકડાઉન જેવી પરિસ્થિતિઓમાં જ્યારે લોકો ઘરની બહાર નીકળી શકતા ન હતા ત્યારે ઘરેથી કામ કરવાને કારણે તેઓએ કામ કરવાનું ચાલુ રાખ્યું. આ કારણે તેમની નોકરીઓ બચી ગઈ અને કંપનીઓના કામકાજ પર ઓછી અસર થઈ. આઈટી સેક્ટરના લાખો કર્મચારીઓને આ… Continue reading નવા લેબર કોડ્સ સાંભળીને મોજ આવી જશે, કોઈ શિફ્ટ નહીં, જ્યારે તમે ઇચ્છો ત્યારે ઘરેથી કામ કરો… પીએમ મોદીએ મોટા સંકેતો આપ્યા