ઠંડાઇ – જો ઉકાળો અને બીજા હેલ્થી ડ્રિન્ક પસંદ નથી ઠંડાઈ બનાવો ઘરમાં બધાને પસંદ આવશે…

ઠંડાઇ એ રાજશાહી મિલ્ક છે તેને આપણે ખુબજ પવિત્ર માની છે આ ઘણા પ્રકાર ડ્રાયફ્રુટ લેવા માં આવે છે

આ દૂધ આપણે ઘરે ભી સરળ રીત બનાવી શક્યે છે બઝાર માં આના બોટલ મળતા હોય છે આપણે ઘરે સ્ટોર કરી શક્યે એવી રીત બનાવા માં આવે છે આ ઠંડાઇ આપણે ઉપવાસ માં ખાસ પિતા હોઈ છે તેમાં વરિયાળી લેઇ છે એ શરીર ને ઠંડક આપે છે

સામગ્રી

  • 1 /2કપ વરિયાળી
  • 1/2 કપ કાજુ
  • 1/2 કપ બદામ
  • 1 સ્પૂન કેસર
  • 1 કપ ખાંડ
  • 500 ml મિલ્ક
  • 1/2 પિસ્તા
  • 2 સ્પૂન મરી
  • 5 સ્પૂન મગઝ તરી બી
  • 3 સ્પૂન ખસ ખસ
  • 1/2કપ ગુલાબ પતા
  • 1સ્પૂન એલચી પાવડર
  • 1/2 સ્પૂન ઘી

રીત

એક પેન માં ઘી ગરમ કરો 1/2 સ્પૂન તેમાં બદામ એન્ડ કાજુ પિસ્તા નાખો તેને રોસ્ટ કરો જયા સુધી કડક ના થાઈ તયાં સુધી હવે તેમાં મગઝ તરી ના બી એન્ડ ખસખસ નાખો વરિયાળી નાખો 1 મિનિટ પછી ગેસ ઑફ કરી દો

હવે તેમાં મરી નાખો હલવો હવે બધા ઠંડુ પાડવા દો

હવે એક મિક્સ જાર લો બધી વસ્તુ ક્રશ કરો પાવડર માં બનાવો

હવે ઠંડુ પડે એટલે 500 ml મિલ્ક લો હવે 5 સ્પૂન જેટલો ઠંડાઇ પાવડર નાખો હવે તેને પ્રોપર મિક્સ કરો

હવે તેમાં ખાંડ એન્ડ ગુલાબ નાખો તેને 6 કલાક જેવું ફ્રીઝ માં મૂકી દો

બધી વસ્તુ પ્રોપર મિક્સ થઇ જશે ટેસ્ટ ભી મસ્ત આવે શે આ પાવડર તમે સ્ટોર ભી કરી શકો છો

હવે તેને ડ્રાયફ્રુટ નાખી સર્વ કરો

રસોઈની રાણી : એકતા મોદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *