જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે શુભફળ અને ધનપ્રાપ્તિ વિશે સારા સમાચાર

*તારીખ ૨૮-૧૨-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
*તિથિ* :- છઠ ૨૦:૪૬ સુધી.
*નક્ષત્ર* :- શતતારા ૧૨:૪૬ સુધી
*વાર* :- બુધવાર
*યોગ* :- સિદ્ધિ ૧૪:૨૧ સુધી.
*કરણ* :- કૌલવ,તૈતિલ.
*સૂર્યોદય* :- ૦૭:૧૬
*સૂર્યાસ્ત* :- ૧૮:૦૪
*ચંદ્ર રાશિ* :- કું ૨૯:૫૯ સુધી. મીન
*સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દુવિધા યુક્ત સમય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સફળ થતાં જણાય.
*પ્રેમીજનો*:-પ્રપોઝ ના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-કાર્ય બોજ જણાય.
*વેપારીવર્ગ*:-નાણાંભીડ યાથાવત રહે.
*પારિવારિકવાતાવરણ*:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન વર્તાય.
*લગ્નઈચ્છુક* :-અવરોધ સર્જાય.
*પ્રેમીજનો*:-સાનુકૂળ તક બને.
*નોકરિયાત વર્ગ*:-તક સંજોગ સાનુકૂળ બને.
*વેપારીવર્ગ*:-આશાસ્પદ દિવસ રહે.
*પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય અંગે સાવધ બનવું.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :-૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આનંદમય દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-ભાગ્યા યોગે સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:-પ્રપોઝ ના સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-તણાવ હાલ થાય.
*વેપારીવર્ગ*:-હરીફ ની કારી ન ચાલે.
*પારિવારિક વાતાવરણ*:-લાભની આશા.પ્રતિકૂળતા દૂર થાય.
*શુભરંગ*:-ગ્રે
*શુભ અંક*:-૧

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ યથાવત રહે.
*પ્રેમીજનો*:-મનમુટાવ બને.
*નોકરિયાત વર્ગ*:-કસોટીના સંજોગ રહે.
*વેપારી વર્ગ*:-સીઝનલ સાનુકૂળતા બને.
*પારિવારિક વાતાવરણ*:-દુવિધા કસોટી ની પરિસ્થિતિ બને.
*શુભ રંગ*:-પીળો
*શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-મૂંઝવણ ચિંતા હલ થાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગ રચાય.
*પ્રેમીજનો* :-પ્રયત્ન સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ* :-પ્રગતિની તક બને.
*વેપારીવર્ગ* :-લેણદારનો તકાદો રહે.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક પ્રવૃત્તિ અંગે સાનુકૂળતા રહે.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સાનુકૂળતા બની રહે.
*લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરિત જણાય.
*પ્રેમીજનો*:-વિવાદિત સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-પગાર અંગે ધાર્યું ના બને.
*વેપારીવર્ગ*:-કરજ ઋણ મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે ચિંતા જણાય.
*શુભ રંગ*:-લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ગૃહક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:-પ્રપોઝ ની સંભાવના.
*નોકરિયાત વર્ગ*:-તણાવ ચિંતા રહે.
*વ્યાપારી વર્ગ*:નાણાકીય પ્રશ્ન સતાવે.
*પારિવારિક વાતાવરણ*:-મતભેદ મનમુટાવ ટાળવા.
*શુભ રંગ*:-સફેદ
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળતા જણાય.
*પ્રેમીજનો*:-સમસ્યા બનેલી રહે.
*નોકરિયાતવર્ગ*:-તક હાથ વેંત દૂર જણાય.
*વેપારીવર્ગ*:-સાનુકૂળ સંજોગ સર્જાય.
*પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ વ્યય નાથવા.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- અતિ સ્વમાન ઈગો નાથવા.
*લગ્નઈચ્છુક* :-મંગળ આયોજન જણાય.
*પ્રેમીજનો* :-જીદ વ્યર્થ જણાય.
*નોકરિયાતવર્ગ* :-નવી નોકરીના સંજોગ.
*વેપારીવર્ગ*:-નવા પરાક્રમ ની સંભાવના.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યા હલ થઈ શકે.
*શુભરંગ*:-ગુલાબી
*શુભઅંક*:- ૨

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા જણાય.
*લગ્નઈચ્છુક* :-સંજોગ બની રહે.
*પ્રેમીજનો*:-મિલન/સફરનો આનંદ આવે.
*નોકરિયાત વર્ગ*:-બદલી પ્રગતિ જણાય.
*વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
*પારિવારિકવાતાવરણ*:-સામાજિક ખર્ચ વ્યય વધે.
*શુભ રંગ* :-જાંબલી
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:વ્યગ્રતા બનેલી રહે.
*લગ્નઈચ્છુક* :-મંગળ આયોજન થાય.
*પ્રેમીજનો*:-ઈગો થી અવરોધ આવે.
*નોકરિયાત વર્ગ*:- ઉપરી થી સાનુકૂળતા રહે.
*વેપારીવર્ગ*:-સાનુકૂળતા બને.
*પારિવારિકવાતાવરણ*:-સ્વાસ્થ્ય સુધરતું જણાય.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:-૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-દાંપત્ય જીવનમાં સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :-છલના સંજોગ.
*પ્રેમીજનો*:-વિઘ્ન બનેલું રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રમોશન પ્રગતિ થાય.
*વેપારી વર્ગ*:- સંજોગ સાનુકૂળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-મુસાફરી પ્રવાસના સંજોગ.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:- ૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *