જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને વિદેશથી સારા સમાચાર મળે

*તારીખ ૩૧-૧૦-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- કાર્તિક શુક્લ પક્ષ

*તિથિ* :- સપ્તમી

*નક્ષત્ર* :- ઉત્તરાષાઢા ૨૮:૧૬સુધી
*વાર* :- સોમવાર
*યોગ* :- ધૃતિ ૧૬:૧૨ સુધી
*કરણ* :- ગરજ ૧૪:૨૦ સુધીપછી વણિજ ૨૫:૧૨ સુધી

*સૂર્યોદય* :- ૬:૪૨
*સૂર્યાસ્ત* :-૧૮:૦૩
*ચંદ્ર રાશિ* :- ધન ૧૧:૨૪ સુધી પછી મકર રાશિ
*સૂર્ય રાશિ* :- તુલા

*વિશેષ* જલારામ જયંતિ સરદાર પટેલ જયંતિ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*:-

પારિવારિક માં રાહત હળવાશ રહે. વ્યવસાયિક સાવધાની વર્તવી. સંપતિ વાહનના નિર્ણય માં સાવધાની વર્તવી. સ્વાસ્થય અંગે સાવધાની રાખવી.

*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૯

*વૃષભ રાશિ*

કામકાજ વ્યવસાયિક પ્રવાસ નાં સંજોગ બને. વ્યવસાયિક સંજોગ સામાન્ય બની રહે. દિવસ સાવધાની થી પસાર કરવો.

*શુભ રંગ*:- નીલો
*શુભ અંક* :- ૧

*મિથુન રાશિ*

ખર્ચ વ્યય વધતાં જણાય. રોમેન્ટિકતા ભર્યા દિવસ પ્રપોઝ નાં સંજોગ સાનુકૂળ આર્થિક બાબતે સાવધાની રાખવી શુભ રહે.

*શુભરંગ*:- નારંગી
*શુભ અંક*:- ૯

*કર્ક રાશિ*

પારિવારિક પ્રસંગ નાં સંજોગ રહે. સામાજિક પ્રસંગો માં સલુકાઇ વાપરવી. દાંત્યજીવનમાં મન મુટાવ ટાળવા.

*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૬

*સિંહ રાશિ*

ધર્મ કાર્ય સાથે પ્રવાસ મુસાફરી થાય.ઋણ કર્જ લેવાની સંભાવના કરાર લખન પત્ર માં સાવધાની વર્તવી. સ્વાસ્થ્ય અંગે ચિંતા રહે.

*શુભ રંગ* :-લીલો
*શુભ અંક* :- ૪

*કન્યા રાશિ*

વાણી વર્તન અંગે સાવધ રહેવું. વિદ્યાર્થી મિત્રો એ અગત્ય ના નિર્ણય નાં સંજોગ વ્યવસાયિક મુશ્કેલી ના સંજોગ રહે.

*શુભ રંગ*:- પોપટી
*શુભ અંક*:- ૮

*તુલા રાશિ*

આનંદ ઉલ્લાસ ભર્યો દિવસ વાહન મિલકત ખરીદી માં સાવધાની વર્તવી. પ્રવાસ મુસાફરી નાં સંજોગ રહે.

*શુભ રંગ*:- ભૂરો
*શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

પ્રવાસ મુસાફરી માં સામાન ની જાળવણી કરવી. આકસ્મિક સંજોગ. ધારણા ઓ સફળ બને. દિવસ ધીરજ થી પસાર કરવી.

*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

પારિવારિક મન મુટાવ ટાળવા. નાણાકીય લેતી દેતી માં સાવધાની રાખવી. સ્નેહી નો સહયોગ મળતો જણાય.

*શુભરંગ*:- લાલ
*શુભઅંક*:- ૪

*મકર રાશિ*

સાનુકૂળ દિવસ વાહન મિલકત નાં નિર્ણય લેવાતાં જણાય. હરિફ ની કારી ન ચાલે. કામદાર થી મત મતાંતર હલ કરવા.

*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

વ્યવસાયિક મુશ્કેલ સંજોગ પ્રવાસ માં સાવધાની વર્તવી. મિલન મુલાકાત પ્રપોઝ અંગે સાનુકૂળતા આર્થિક સમસ્યા માં રાહત જણાય.

*શુભરંગ*:- કેસરી
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

કૌટુંબિક બાબતો અંગે વિચારણા નાં સંજોગ રહે. મિત્ર થી સહયોગ મળે. કામદાર નો પ્રશ્ન ચીંતા ઉપજાવે. મુસાફરી ટાળવી શુભ રહે.

*શુભ રંગ* :- જાબંલી
*શુભ અંક*:- ૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *