જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં મહિલાઓને મુશ્કેલી આવી શકે

*તારીખ ૦૧-૧૧-૨૦૨૨ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- કાર્તિક શુક્લ પક્ષ
*તિથિ* :- અષ્ટમી ૨૭: ૨૯સુધી
*નક્ષત્ર* :- શ્રવણ ૨૯: ૪૮સુધી
*વાર* :- સોમવાર
*યોગ* :- શૂલ ૧૯: ૧૬ સુધી
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :- ૬:૪૩
*સૂર્યાસ્ત* :- ૧૮:૦૨
*ચંદ્ર રાશિ* :- મકર
*સૂર્ય રાશિ* :- તુલા

*વિશેષ* દુર્ગાષ્ટમી,ગોપાષ્ટમી,હરિયાણા પંજાબ દિન.

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મુંજવણ મન મુટાવ રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબનાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- ચિંતા વ્યથા રહે.
*નોકરિયાત વર્ગ*:-વિશેષ જવાબદારી રહે.
*વેપારીવર્ગ*:-ધીરજથી કાર્યારંભ નાં સંજોગ બને.
*પારિવારિકવાતાવરણ*:- પારિવારિક સંજોગ પર ધ્યાન કેન્દ્રિત કરવું.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સંજોગ બને.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સર્જાતા જણાય.
*પ્રેમીજનો*:- વિઘ્ન અવરોધ રહે.
*નોકરિયાત વર્ગ*:- કામકાજ અર્થે પ્રવાસ રહે.
*વેપારીવર્ગ*:- મંદીનો માહોલ રહે.
*પારિવારિકવાતાવરણ*:- વ્યાકુળ દિવસ ધીરજ થી પસાર કરવો.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા રહે.
*લગ્નઈચ્છુક* :- વિઘ્ન અવરોધ આવે.
*પ્રેમીજનો*:- સખ્તાઈ નાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
*વેપારીવર્ગ*:- સાનુકૂળ વ્યવસાય બને.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય સુધરતું જણાય.
*શુભરંગ*:- નીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મહેમાન પરિચિતનું આગમન થાય.
*લગ્નઈચ્છુક* :- સાવધાનીથી સાનુકૂળતા રહે.
*પ્રેમીજનો*:- બંધનનાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિ અવરોધાતી જણાય.
*વેપારી વર્ગ*:-સમય સુધરતો જણાય.
*પારિવારિક વાતાવરણ*:- પારિવારિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- મુંજવણ ભર્યો દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :- વિલંબની સંભાવના.
*પ્રેમીજનો* :- અવરોધ સર્જાય.
*નોકરિયાત વર્ગ* :- સાનુકૂળ સંજોગ રહે.
*વેપારીવર્ગ* :-તક સંજોગ સાનુકૂળ બને.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક પ્રવાસ મુસાફરી ટાળવા.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે ચિંતાનું આવરણ રહે.
*લગ્નઈચ્છુક* :- વિલંબની સમસ્યા રહે.
*પ્રેમીજનો*:-છલનાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ તકનાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:-સાનુકૂળ સંજોગ વર્તાય.
*પારિવારિક વાતાવરણ*:- સામાજિક સંજોગથી ચિંતા જણાય.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:પારિવારિક ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ રહે.
*પ્રેમીજનો*:- મુંજવણ બની રહે.
*નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સાવધાની જરૂરી બને.
*વ્યાપારી વર્ગ*:વ્યવહારમાં સંભાળવું.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક સંજોગ વિપરિત રહે.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૪

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- તણાવ યુકત દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સાનુકૂળ જણાય.
*પ્રેમીજનો*:- વિરોધાભાસનાં સંજોગ રહે.
*નોકરિયાતવર્ગ*:- યાત્રાનાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:- કામદારનો પ્રશ્ન જણાય.
*પારિવારિક વાતાવરણ*:-ધારણા કામ ન આવે.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં પ્રશ્નો પેચીદા બને.
*લગ્નઈચ્છુક* :-અક્કડ વલણ છોડવું.
*પ્રેમીજનો* :- કાનૂની ગૂંચ સર્જાય.
*નોકરિયાતવર્ગ* :- કાર્યબોજ વધે.
*વેપારીવર્ગ*:- આવક ઉઘરાણી મળી રહે.
*પારિવારિક વાતાવરણ*:-મિત્ર સંતાન અંગે ઉલજન નાં સંજોગ રહે.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૮

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- રાહત હળવાશ ભર્યો દિવસ રહે.
*લગ્નઈચ્છુક* :-વાતાવરણ સાનુકૂળ રહે.
*પ્રેમીજનો*:- વિપરિત સંજોગ રહે.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિનાં સંજોગ બને.
*વેપારીવર્ગ*:-સાનુકુળ સંજોગ રહે.
*પારિવારિકવાતાવરણ*:-પ્રવાસ મુસાફરી ટાળવા.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રવાસ નાં સંજોગ રહે.
*લગ્નઈચ્છુક* :- સમય સાથ ન આપે.
*પ્રેમીજનો*:- અવરોધ નાં સંજોગ બને.
*નોકરિયાત વર્ગ*:- તણાવ હલ થાય.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રવાસ ટાળવા.
*પારિવારિકવાતાવરણ*:-ભાગ્ય કામ કરતું જણાય.
*શુભરંગ*:- જાબંલી
*શુભઅંક*:- ૯

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પરસ્પર સંવાદિતા સાનુકૂળ રહે.
*લગ્નઈચ્છુક* :- સમજદારી પૂર્વક સાનુકુળ સંજોગ બને.
*પ્રેમીજનો*:- કપટથી સાવધ રહેવું.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિનાં સંજોગ બને.
*વેપારી વર્ગ*:- સાનુકૂળ સંજોગ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા અંગે સાવધાની વર્તાય.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:- ૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *