મોઝરેલા ચીઝ – માત્ર ૨ વસ્તુથી બનાવો ચીઝ -બજારમાં મળે એવું મોઝરેલા ચીઝ

આજે આપણે મોઝરેલા ચીઝ માત્ર બે જ વસ્તુ થી બનાવીશું.આ ઘરે બનાવવું બહુ સરળ છે બધા પનીર તો ઘરે બનાવતા થઈ ગયા.તો હવે ચીઝ પણ ઘરે બનાવીશું.ખાલી થોડી થોડી વાત નું ધ્યાન રાખવાનું છે.જો અમુક વાત નું ધ્યાન નઈ રાખો તો ચીઝ ની જગ્યા એ પનીર બની જાય છે.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને… Continue reading મોઝરેલા ચીઝ – માત્ર ૨ વસ્તુથી બનાવો ચીઝ -બજારમાં મળે એવું મોઝરેલા ચીઝ

પ્રસંગ માં રસોઈયા બનાવે એવી ગુજરાતી દાળ અને વટાણા વાળો ભાત…

આજે આપણે પ્રસંગ માં રસોઈયા બનાવે એવી ગુજરાતી દાળ અને વટાણા વાળો ભાત બનાવીશું.જે નાત માં પીરસાઈ એવો સુગંધ અને સ્વાદ સાથે જોઈશું.આ દાળ અને ભાત ક્યારેય મિસ ના કરવા તેની એક અલગ સુગંધ અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે આ સુગંધ અને આ જ ટેસ્ટ આપણે ઘરે પણ મેળવી શકીએ છીએ.થોડી ઘણી ટિપ્સ… Continue reading પ્રસંગ માં રસોઈયા બનાવે એવી ગુજરાતી દાળ અને વટાણા વાળો ભાત…

ટીંડોરા ની નવી તીખી તમતતમતી સ્વાદિષ્ટ ડીશ – મહારાષ્ટ્ર મા લગ્નપ્રસંગ મા બનતા મસાલે ભાત

આજે આપણે ટીંડોળા ની નવી તીખી તમતમતી સ્વાદિષ્ટ ડિશ મહારાષ્ટ્ર માં લગ્ન પ્રસંગ માં બનતા મસાલે ભાત બનાવીશું.આ તમે એકવાર જરૂર થી બનાવી ને જોજો.આ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે,તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. રેસિપીના અંતમાં વિડિઓ ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની લિંક આપી છે. ચેનલ સબ્સ્ક્રાઇબ કરી વિડિઓ જોવાના કોઈ પૈસા નથી.… Continue reading ટીંડોરા ની નવી તીખી તમતતમતી સ્વાદિષ્ટ ડીશ – મહારાષ્ટ્ર મા લગ્નપ્રસંગ મા બનતા મસાલે ભાત

તોફુની રેસ્ટોરેન્ટ સ્ટાઈલ સબજી – પનીર પણ ભુલી જશો એવો સ્વાદ પસંદ આવશે…

આજે આપણે તોફુની રેસ્ટોરન્ટ સ્ટાઈલ સબ્જી પનીર થી સસ્તી હેલ્ધી અને સ્વાદિષ્ટ બનાવીશું.પનીર કરતા પણ આમાં આયર્ન ની માત્રા વધારે હોય છે. વિટામિન બી પણ હોય અને બીજા એવા ઘણા પોષક તત્વો સમાયેલા હોય છે.આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: લસણ ડુંગળી ટામેટા તોફુ તેલ બટર… Continue reading તોફુની રેસ્ટોરેન્ટ સ્ટાઈલ સબજી – પનીર પણ ભુલી જશો એવો સ્વાદ પસંદ આવશે…

તીખા મીઠા ભજીયા – ચોમાસાની સીઝનમાં ભજીયા ખાવા પસંદ છે? તો આ ભજીયા જરૂર ટ્રાય કરજો…

આજે આપણે કેળા ના તીખા મીઠા ભજીયા બનાવીશું.એક પણ સોડા ના ઉપયોગ કર્યા વગર અને એકદમ ફૂલેલા અને ફરસા.આ ભજીયા એકદમ ટેસ્ટી લાગે છે આ એક નવી રીત થી બનાવીશું,આ ભજીયા કાચા કેળા નઈ પાકા કેળા ના ભજીયા બનાવીશું.તો ચાલો જોઈ લઈ લઈશું કઈ રીતે બને છે. સામગ્રી: ચણા નો લોટ મીઠું હળદર પાકા કેળા… Continue reading તીખા મીઠા ભજીયા – ચોમાસાની સીઝનમાં ભજીયા ખાવા પસંદ છે? તો આ ભજીયા જરૂર ટ્રાય કરજો…

ઘઉં ના લોટ ના પાવ – ટીપ્સ અને ટ્રીક્સ થી બનસે પોચા અને જાળીદાર

આજે આપણે ઘઉં ના લોટ ના પાઉં ટિપ્સ અને ટ્રીક્સ થી પોચા અને જાળીદાર બનાવીશું.જો તમે દરેક સ્ટેપ ફોલો કરશો તો એકદમ સોફ્ટ પાઉં બનશે.આપણે જે રોટલી બનાવીએ છે તે જ લોટ માંથી આ પાઉં બને છે આ ઘઉ ના લોટ ના પાઉં માં પણ એટલી જ જાળી પડી છે જે બહાર થી લાવીએ મેંદા… Continue reading ઘઉં ના લોટ ના પાવ – ટીપ્સ અને ટ્રીક્સ થી બનસે પોચા અને જાળીદાર

નવા સ્વાદનું ટીંડોળા નું શાક – એક ના એક શાક થી કંટાળ્યા હો તો આ રીતે બનાવી જોજો

આજે આપણે નવા સ્વાદનું ટીંડોળા નું શાક બનાવીશું.જો તમે એક ના એક શાક થી કંટાળ્યા હોય તો આ રીતે એકવાર ચોક્કસથી બનાવી જોજો. આપણા ગુજરાતી ઓ ના ઘર માં ટીંડોળા નું શાક તો બનતું જ હોય છે પણ દરેક ના ઘર ની આગવી રીત હોય છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી… Continue reading નવા સ્વાદનું ટીંડોળા નું શાક – એક ના એક શાક થી કંટાળ્યા હો તો આ રીતે બનાવી જોજો

સાબુદાણાની ખીર – રબડી અને દૂધપાક નો સ્વાદ પણ ભુલાવી દે એવો જબરદસ્ત સ્વાદ…

આજે આપણે સાબુદાણા ની ખીર રબડી અને દૂધ પાક નો સ્વાદ પણ ભુલાવી દે એવો જબરદસ્ત સ્વાદ સાથે જોઈશું.આ આપણે વ્રત કે ઉપવાસ માં વધુ બનાવતા હોઈએ છીએ.અને આ ખીર એટલી ટેસ્ટી લાગે છે કે તમે રબડી અને દૂધપાક ને પણ ભૂલી જશો.આ ખીર એકદમ ફટાફટ બની જતી આ ખીર હેલ્ધી પણ છે આ ઉપવાસ… Continue reading સાબુદાણાની ખીર – રબડી અને દૂધપાક નો સ્વાદ પણ ભુલાવી દે એવો જબરદસ્ત સ્વાદ…

શાહી રોઝ લસ્સી – ગરમીમાં ઠંડક આપતી પ્રોટીન અને કેલશીયમ યુક્ત લસ્સી

આજે આપણે શાહી રોઝ લસ્સી બનાવીશું.ગરમી માં ઠંડક આપતી પ્રોટીન અને કેલ્શિયમ યુક્ત લસ્સી જોઈશું ગરમી માં કંઇક ઠંડુ પીવાનું મન થાય તો આ શાહી રોઝ લસ્સી જરૂર થી બનાવજો.આ બધું જલ્દી બની જાય છે તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: દહીં દળેલી ખાંડ કાજુ કીસમીસ ઈલાયચી પાવડર રોઝ સીરપ રીત 1-… Continue reading શાહી રોઝ લસ્સી – ગરમીમાં ઠંડક આપતી પ્રોટીન અને કેલશીયમ યુક્ત લસ્સી

દાળનો નવો નાસ્તો – પ્રોટીનથી ભરપૂર, બાળકોને ટીફીનમાં પણ આપી શકાય…

આજે આપણે દાળ નો નવો નાસ્તો બનાવીશું.જે તમારે પ્રોટીન થી ભરપુર અને બાળકો ને આ ટિફિન માં પણ આપી શકો છો.બાળકો દાળ ખાવા માટે તૈયાર નથી થતા તેમને પ્રોટીન ની ખૂબ જરૂર હોય છે તેમના માટે આ રીતે નાસ્તો બનાવશો તો એમને ખાવું પણ ગમશે અને તમને બનાવવાની પણ મજા આવશે તો ચાલો બનાવી લઈએ… Continue reading દાળનો નવો નાસ્તો – પ્રોટીનથી ભરપૂર, બાળકોને ટીફીનમાં પણ આપી શકાય…