પંજાબી સ્ટાઈલ ફ્લાવરના હેલ્ધી અને સોફ્ટ પરાઠા…

આજે આપણે બનાવીશું પંજાબી સ્ટાઈલ ફ્લાવરના હેલ્ધી અને સોફ્ટ પરાઠા. આપણે ફ્લાવર ની સબ્જી તો ખાતા હોઈએ છે. પણ તેના પરોઠા મળી જાય તો તે બહુ સ્વાદીષ્ટ લાગે છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે. સામગ્રી ઘઉંનો લોટ ફ્લાવર લીલા ધાણા લીલા મરચા સમારેલા મીઠું લાલ મરચું પાવડર ગરમ મસાલો આમચૂર પાવડર રીત- 1-ગોબી… Continue reading પંજાબી સ્ટાઈલ ફ્લાવરના હેલ્ધી અને સોફ્ટ પરાઠા…

આલૂ મટર પનીર સબ્જી – કૂકરમાં ફટાફટ તૈયાર થઇ જશે આ યમ્મી મસાલેદાર પંજાબી સબ્જી…

આજે આપણે બનાવીશું પંજાબી આલુ મટર પનીર ની સબ્જી. જો તમારા ઘરે અચાનક મહેમાન આવી જાય અને ટેસ્ટી અને મજેદાર કંઈક ખવડાવું હોય તો આ પરફેક્ટ રેસીપી છે કેમકે આપણે આ કુકરમાં બનાવવાના છે અને માત્ર બે જ વ્હિસલ માં એ તૈયાર થઈ જાય છે. તો ચાલો જોય લઈએ તેની સામગ્રી. સામગ્રી બટાકા વટાણા પનીર… Continue reading આલૂ મટર પનીર સબ્જી – કૂકરમાં ફટાફટ તૈયાર થઇ જશે આ યમ્મી મસાલેદાર પંજાબી સબ્જી…

ડાયરેક્ટ જીરા રાઈસ – ચોખાને ઓસાવીને બનાવેલ જીરા રાઈસ પણ પરફેક્ટ નથી બનતો તો આ રીતે બનાવો…

કેમ છો મિત્રો? જય જલારામ. આજે હું લાવી છું ડાયરેક્ટ જીરા રાઈસ બનાવવા માટેની સરળ અને એકદમ પરફેક્ટ એવી રેસિપી. જનરલી આપણે જીરા રાઈસ એ પહેલા બાસમતી ચોખાને ઉકળતા પાણીમાં ઉમેરીએ અને પછી તેને ઓસાવીને બનાવતા હોઈએ છીએ પણ આજે હું આપની માટે લાવી છું એક નવીન અને પરફેક્ટ રીતે જેમાં તમે ડાયરેક્ટ વઘારીને પણ… Continue reading ડાયરેક્ટ જીરા રાઈસ – ચોખાને ઓસાવીને બનાવેલ જીરા રાઈસ પણ પરફેક્ટ નથી બનતો તો આ રીતે બનાવો…

ભટુરે – પંજાબી ઢાબાના છોલે સાથે ખવાતા ભટુરે બનાવવા માટેની પરફેક્ટ રેસિપી..

કેમ છો મિત્રો? આજે માટે લાવી છું પંજાબી હોટલ અને ઢાબા પર ખવાતા છોલે ભટુરેની સરળ રેસિપી. આ સાથે છોલે બનાવવાની રેસિપીની લિંક અંતમાં આપેલી છે. મારી આ રેસિપી માં મેં મેંદાના લોટ સાથે ઘઉંનો લોટ અને બે ચમચી સોજીનો ઉપયોગ કર્યો છે. આમ કરવાથી તમારા ભટુરે એકદમ પરફેક્ટ અને ક્રિસ્પી બનશે તો ચાલો ફટાફટ… Continue reading ભટુરે – પંજાબી ઢાબાના છોલે સાથે ખવાતા ભટુરે બનાવવા માટેની પરફેક્ટ રેસિપી..

છોલે ભટુરે – પંજાબી હોટલ અને ઢાબા પર મળે છે એવા જ છોલે હવે તમે પણ બનાવી શકશો.

કેમ છો મિત્રો? આજે હું તમારા માટે લાવી છું છોલે બનાવવા માટેની સરળ અને મસાલેદાર રેસિપી. આમ તો આપણે છોલે બનાવતા જ હોઈએ છીએ જેમાં ડુંગળી અને ટામેટાની ગ્રેવી કરીને વઘારતા હોઈએ છીએ પણ આજે જે રેસિપી હું તમને જણાવવાની છું એ છે બહાર હોટલ અને ઢાબા પર મળતા છોલેની. આ ચણા થોડા શ્યામ રંગના… Continue reading છોલે ભટુરે – પંજાબી હોટલ અને ઢાબા પર મળે છે એવા જ છોલે હવે તમે પણ બનાવી શકશો.

રેડ ગ્રેવી – પનીરની સબ્જી બનાવવા માટે કામ લાગશે આ સ્ટોર કરેલી ગ્રેવી…

આજે હું રેડ ગ્રેવી ની રેસિપી આપી રહી છું આ ગ્રેવી ને તમે સ્ટોર કરી શકો છો અને તેમાંથી પનીર બટર મસાલા, પનીર અંગારા, paneer lababdar, પનીર તુફાની, ચીઝ બટર મસાલા રેડ ગ્રેવી ની દરેક સબ્જી બનાવી શકો છો.. રેડ ગ્રેવી #First method# * સામગ્રી * – ચાર નંગ ટામેટા બે ભાગ કરી લેવા –… Continue reading રેડ ગ્રેવી – પનીરની સબ્જી બનાવવા માટે કામ લાગશે આ સ્ટોર કરેલી ગ્રેવી…

ફ્રેશ પીનટ (ઓળાના દાણા) કરી – ખૂબજ સરળ અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી ખૂબજ ટેસ્ટી બનતી આ ફ્રેશ પીનટ કરી

ફ્રેશ પીનટ (ઓળાના દાણા) કરી : અત્યારે માર્કેટમાં સારા એવા પ્રમાણમાં ફ્રેશ પીનટ ( મગફળીના ઓળા ) મળવા લાગ્યા છે. તેમાંથી દાણા કાઢીને તેને બાફીને આ કરી બનાવવામાં આવી છે. બનાવવામાં ખૂબજ સરળ અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી ખૂબજ ટેસ્ટી બનતી આ ફ્રેશ પીનટ કરીની મારી આ રેસિપિ ફોલો કરીને ચોક્કસથી બનાવજો. લંચ કે… Continue reading ફ્રેશ પીનટ (ઓળાના દાણા) કરી – ખૂબજ સરળ અને ઘરમાંથી જ મળી જતી સામગ્રીમાંથી ખૂબજ ટેસ્ટી બનતી આ ફ્રેશ પીનટ કરી

મસાલાકોનૅ સબ્જી – રોજ એકનું એક શાક ખાઈને કંટાળી ગયા છો? નવીન શાક, બધાને ખુબ પસંદ આવશે.

મસાલા કોનૅ સબ્જી :- રોજ એકના એક શાકભાજી ખાઈને કંટાળીએ ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બને એવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય. પણ હાલમાં કોરોના મહામારી ને લીધે હોટલમાં જમવા જવું એ ખૂબ જ રીસ્કી છે. સામાન્ય સમયમાં તો આપણે બધા મહીના માં એકાદ વાર હોટલમાં જઈને… Continue reading મસાલાકોનૅ સબ્જી – રોજ એકનું એક શાક ખાઈને કંટાળી ગયા છો? નવીન શાક, બધાને ખુબ પસંદ આવશે.

મેજીક આલુ ભાજી – મેજીક મસાલાના અનોખા ટેસ્ટ સાથે બનાવો આ શાક, ઘરમાં બધાને પસંદ આવશે..

કેમ છો મિત્રો? બટાકાનું શાક એ લગભગ દરેકના ઘરમાં બધાને પસંદ હોય છે પણ હવેના બાળકોને એકનું એક રસાવાળું બટાકાનું શાક પસંદ નથી આવતું. તેમને બટાકાના શાકમાં પણ વિવિધતા જોઈએ છે. તો ઘણા એવા પણ મિત્રો હશે જે ફક્ત બટાકાનું જ શાક ખાતા હોય છે. તો એવા મિત્રો માટે આજે હું લાવી છું એક મેજીક… Continue reading મેજીક આલુ ભાજી – મેજીક મસાલાના અનોખા ટેસ્ટ સાથે બનાવો આ શાક, ઘરમાં બધાને પસંદ આવશે..

વેજ પનીર પરાઠા – આલુ પરાઠા તો ખાતા અને બનાવતા હવે બાળકોને બનાવી આપો આ સરપ્રાઈઝ પરાઠા.

વેજ પનીર પરાઠા પરાઠા એ આપણા સહુ ના ઘરે બનતાં જ હોય છે. આપના સૌ ના ઘરે પંજાબી સબ્જી કે છોલે જોડે પરાઠા બનતાં હોય છે.પણ આજે આપને સ્ટફ્ પરાઠા બનાવવા ના છે. અલગ અલગ સ્ટફિંગ કરી ને આપને પરાઠા બનાવતા હોઈએ છીએ. જ્યારે સાંજે ડિનર માં જમવા નું બનવાનું હોય તો આપને સૌ ને… Continue reading વેજ પનીર પરાઠા – આલુ પરાઠા તો ખાતા અને બનાવતા હવે બાળકોને બનાવી આપો આ સરપ્રાઈઝ પરાઠા.