ચોમાસુ સ્પેશિયલ લીલી મકાઈનો ઉપમા – ઝરમર વરસતા વરસાદમાં ખાવાની ખુબ મજા પડશે…

આજે આપણે ચોમાસુ સ્પેશિયલ લીલી મકાઈ નો ઉપમા બનાવીશું.આ ખૂબ જ ઝડપ થી બની જાય છે અને હેલ્ધી પણ ખૂબ જ હોય છે સવાર ના નાસ્તા માં માટે કે સાંજ ની ભૂખ માટે એકદમ પરફેક્ટ છે બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.તો ચાલો બનાવી લઈએ મકાઈ નો ઉપમા. સામગ્રી: સ્વીટ કોર્ન મીઠું હળદર… Continue reading ચોમાસુ સ્પેશિયલ લીલી મકાઈનો ઉપમા – ઝરમર વરસતા વરસાદમાં ખાવાની ખુબ મજા પડશે…

મિક્સ વેજીટેબલ હેલ્ધી પરોઠા – સવારના નાસ્તામાં અને રાત્રે જમવામાં પણ ખાઈ શકશો…

આજે આપણે મિક્સ વેજીટેબલ હેલ્ધી પરોઠા બનાવવાની બેસ્ટ રેસીપી જોઈશું.આ એક પરોઠો ખાવ તો બધા વીટામીન પણ મળી જાય અને પેટ પણ ભરાય જાય.આ બન્યા પછી ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો બનાવી લઈએ મિક્સ વેજ પરોઠા. સામગ્રી: ઘઉ નો લોટ ડુંગળી કોબીજ ગાજર મીઠું ફ્લાવર કેપ્સિકમ પનીર ઘી બાફેલા બટાકા લીલા મરચા લાલ… Continue reading મિક્સ વેજીટેબલ હેલ્ધી પરોઠા – સવારના નાસ્તામાં અને રાત્રે જમવામાં પણ ખાઈ શકશો…

મમરા માંથી એકદમ હેલ્ધી અને લો કેલેરી નાસ્તો

આજે આપણે મમરા માંથી એકદમ હેલ્ધી અને લો કેલેરી નાસ્તો બનાવીશું. જે એકદમ સરળ રીતે બને છે.જે લોકો ડાયટ કરતા હોય તેમના માટે બેસ્ટ ઓપ્શન છે ફકત એક નાની ચમચી તેલ માંથી જ બની જાય છે.ભરપુર વેજીટેબલ થી અને પૌષ્ટિક હોય છે જેને તમે સવાર ના નાસ્તા માં અને ડિનર માં પણ ખાઈ શકો છો.અને… Continue reading મમરા માંથી એકદમ હેલ્ધી અને લો કેલેરી નાસ્તો

ગરમા ગરમ બટાકા વડા – હવે જયારે પણ બટાકા વડા બનાવો તો આવીરીતે જ બનાવજો…

આજે આપણે ગુજરાત નું ફેમસ ફરસાણ ગરમા ગરમ બટાકા વડા બનાવવાની રીત જોઈશું.આ એકદમ દુકાન વાળા જેવા જ બને છે જો તમે આ પરફેક્ટ રીત સાથે બનાવશો તો.તો ચાલો બનાવી લઈએ સૌના મન પસંદ બટેકા વડા. સામગ્રી: બેસન મીઠું ફ્રૂટ સોલ્ટ બટાકા આદુ અને મરચા ની પેસ્ટ લીલા ધાણા ગરમ મસાલો ખાંડ દાડમ ના દાણા… Continue reading ગરમા ગરમ બટાકા વડા – હવે જયારે પણ બટાકા વડા બનાવો તો આવીરીતે જ બનાવજો…

પ્રોટીન થી ભરપુર કાઠીયાવાડી સ્ટાઈલ સોયાવડી નું શાક

આજે આપણે પ્રોટીન થી ભરપુર કાઠીયાવાડી સ્ટાઈલ સોયાવડી નું શાક બનાવીશું. આ વડી નું શાક ખૂબ જ હેલ્ધી છે આમાં થી ભરપુર પ્રમાણ માં પ્રોટીન મળી રહે છે આને આપણે કાઠીયાવાડી સ્ટાઈલ થી બનાવીશું.એકદમ ટેસ્ટી બને છે આને તમે રોટલી સાથે,ભાત સાથે કે પરોઠા સાથે ખાઈ શકો છો.તો ચાલો બનાવી લઈએ કઈ રીતે બને છે.… Continue reading પ્રોટીન થી ભરપુર કાઠીયાવાડી સ્ટાઈલ સોયાવડી નું શાક

એક સિક્રેટ સામગ્રીથી ઢાબા સ્ટાઇલ કાઠીયાવાડી વઘારેલી ખીચડી બનાવવાની રીત

આજે આપણે એક સિક્રેટ સામગ્રી એડ કરી ને ઢાબા સ્ટાઈલ કાઠીયાવાડી વધારેલી ખીચડી બનાવવાની રીત જોઈશું.આને તમે છાસ અથાણા સાથે ખાઈ શકો છો કે કઢી સાથે પણ ખાઈ શકો છો.આ એકવાર બનાવશો તો વારંવાર બનાવશો.તો ચાલો જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: ચોખા ફાડા મગ નો છોડાવાળી દાળ ઘી જીરું બટાકા વટાણા ગાજર મીઠું… Continue reading એક સિક્રેટ સામગ્રીથી ઢાબા સ્ટાઇલ કાઠીયાવાડી વઘારેલી ખીચડી બનાવવાની રીત

ભરેલા ટીંડોળા નું શાક – લગ્નપ્રસંગમાં બનતા ભરેલા ટીંડોળાનું શાક…

આજે આપણે લગ્ન પ્રસંગ માં બનતા ભરેલા ટીંડોળા નું શાક બનાવવાની રેસીપી જોઈશું.જે તમે આ ઘરે પણ બનાવી શકો છો.જો તમારે આવું જ શાક બનાવવું હોય તો આ વીડિયો ને અંત સુધી જોજો.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: ટીંડોળા તેલ જીરું રાઈ હીંગ મીઠા લીમડાના પાન આદુ મરચા ની પેસ્ટ મીઠું… Continue reading ભરેલા ટીંડોળા નું શાક – લગ્નપ્રસંગમાં બનતા ભરેલા ટીંડોળાનું શાક…

ગુજરાતનું ફેમસ ફરસાણ ખાંડવી – હજી પણ પરફેક્ટ ખાંડવી નથી બનતી? તો આ રીતે બનાવજો…

આજે આપણે ગુજરાત નું ફેમસ ફરસાણ ખાંડવી બનાવીશું.આ બધા ના ઘર માં બનતું હોય છે આજે આપણે એકદમ પરફેક્ટ માપ અને સરળ રીત સાથે જોઈશું.જો તમે આ રીતે બનાવશો તો એકદમ પરફેક્ટ બનશે.તો ચાલો આપણે જોઈ લઈએ કઈ રીતે બને છે. સામગ્રી: બેસન દહીં હીંગ આદુ મરચા ની પેસ્ટ હળદર મીઠું તેલ રાઈ મીઠા લીમડાના… Continue reading ગુજરાતનું ફેમસ ફરસાણ ખાંડવી – હજી પણ પરફેક્ટ ખાંડવી નથી બનતી? તો આ રીતે બનાવજો…

કાઠીયાવાડી સ્ટાઈલ ગુવાર ઢોકળી – હવે જયારે પણ કાઠિયાવાડી ખાવાનું વિચારો તો આ શાક જરૂર બનાવજો…

આજે આપણે કાઠીયાવાડી સ્ટાઈલ ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત જોઈશું.આ એકદમ સરસ ટેસ્ટી લાગે છે આપણે ગુવાર નું શાક તો બનાવતા જ હોય છે ગુવાર માં ઢોકળી ખૂબ જ સરસ લાગે છે અને ખાવાની ખુબ જ મજા પણ આવે છે ઢોકળી નો પરફેક્ટ લોટ બાંધવાની અને તેને વણવાની રીત જોઈશું.તો ચાલો જોઈ લઈએ કઈ… Continue reading કાઠીયાવાડી સ્ટાઈલ ગુવાર ઢોકળી – હવે જયારે પણ કાઠિયાવાડી ખાવાનું વિચારો તો આ શાક જરૂર બનાવજો…

મેંગો રવા કેક – મેંદો બટર કે કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યા વગર મેંગો રવા કેક બનાવવાની રીત

આજે આપણે મેંગો રવા કેક બનાવીશું.જે આપણે મેંદો બટર કે કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યા વગર બનાવીશું. આ કેક ખાવાની ખૂબ જ મજા આવે છે આ આપણે ઓવન વગર બનાવીશું. જેના ઘર માં ઓવન નથી તે પણ સરળતાથી બનાવી શકે છે. તો ચાલો ઘર ની સામગ્રી માંથી જ બનાવી લઈએ મેંગો રવા કેક. રેસિપીના અંતમાં વિડિઓ… Continue reading મેંગો રવા કેક – મેંદો બટર કે કન્ડેન્સ મિલ્ક યુઝ કર્યા વગર મેંગો રવા કેક બનાવવાની રીત