GujaratiSeasonal

દિવાળી ખુશીઓ અને ઉમંગનો તહેવાર છે. આ તહેવાર ઘર અને જીવનમાં નવી ઊર્જાનો સંચાર કરે છે. આ પર્વ ખાસ એટલે પણ બની જાય છે કે આ દિવસોમાં ઘરમાં અલગ અલગ વ્યંજન બને છે. સ્વાદના શોખીનો હોય તેમને તો દિવાળીમાં રીતસર જલસા પડી જાય છે. દિવાળી પહેલાથી જ એટલે કે ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈ […]

Gujaratiશોભના વણપરિયા

કાલા ચના કરી : કાલા ચના કરી એ નોર્થ ઇંડીયન પોપ્યુલર કરી છે, નોર્થ ઇંડીયન વાનગીઓમાં કરી મુખ્ય છે. કરી એ એવી રેસીપી છે કે હંમેશા ઘરે અને કોઇ ને કોઇ ઉત્સવો કે પ્રસંગોની ઉજવણીના ભોજન માટે બનાવવામાં આવતી હોય છે. તેમ છતાં તેમાં અમુક લોકપ્રીય કરીઝ એવી હોય છે કે તે ખાસ પ્રસંગોએ બનાવવામાં […]

Gujaratiશોભના વણપરિયા

ચોળાફળી : ખૂબજ ફેમસ એવી ચોળાફળીનો બધાએ ટેસ્ટ કર્યો જ હશે. પાપડ જેવી અને સ્વાદમાં ખૂબજ ચટપટી અને ખાવાની સાથે જ મોમાં મેલ્ટ થઇ જાય એવી આ ચોળાફળી ગુજરાતનું ફેમસ અને ટ્રેડીશનલ સ્નેક છે. ખાસ કરીને દશેરાથી દિવાળીના તહેવાર સુધી બજારમાં વધારે મળતી હોય છે અને ખવાતી હોય છે. તેના પર ચટપટો મસાલો બનાવીને સ્પ્રીંકલ […]

Gujaratiપદમા ઠક્કર

અપ્પમ નાના નાના એ ક્રિસ્પી અપ્પમ ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવતા હોય છે. આમ તો જનરલી ઈડલીના ખીરુંથી જ અમે અપ્પમ બનાવતા હોઈએ છીએ પણ ગઈકાલે હાંડવો બનાવ્યો હતો અને તેમાંથી અમારા મેડમને એટલે કે અમારી સાક્ષીને નાના નાના હાંડવા ખાવા હતા એટલે મેં તેને અપ્પમ બનાવી આપ્યા. તમારા ઘરમાં પણ બાળકો તો હશે […]

Gujaratiશોભના વણપરિયા

વેજ. વ્હાઇટ ઢોકળા : સામાન્ય રીતે બેસન અને ચોખા લોટના મિશ્રણમાંથી બનેલા ઢોકળા બધા લોકોએ બનાવ્યા અને ટેસ્ટ કર્યા હશે. જે મુખ્યત્વે ગુજરાતમાં વધારે બનાવવામાં આવે છે. ચણાની દાળ અને ચોખાને પીસીને આથો લાવી જરુરી મસાલા અને કુક કરવા માટે થોડો સોડા બાય કાર્બ ઉમેરીને પણ બનાવવામાં આવતા હોય છે. ઢોકળાને સામાન્ય રીતે નાસ્તામાં કે […]

Gujaratiપદમા ઠક્કર

“સેવ ખમણી” દર રવિવારે આપણે ગુજરાતીઓને કાંઈકને કાંઈક ટેસ્ટી નાસ્તો જોઈએ એટલે જોઈએ જ. તો આજે હું તમારી માટે લાવી છું સેવ ખમણી બનાવવા માટેની સરળ રીત. આ રેસિપી એ બેસનમાંથી જ બનાવવામાં આવી છે. ઘણી વાર મહેમાન અચાનક આવી જાય અને ફટાફટ કાંઈક બનાવવું હોય તો આ એક બહુ સરળ અને ટેસ્ટી રેસિપી છે. […]

Gujaratiશોભના વણપરિયા

મસાલા ભાખરી : દરેક ઘરોમાં સવારના નાસ્તા માટે કે સાંજના ભોજન માટે અવાર નવાર ભાખરી તો બનતી જ હોય છે. ક્યારેક ઘઉંના જાડા લોટમાંથી તો ક્યારેક ઘઉં-બાજરીના મિક્ષ લોટમાંથી ક્રંચી ભાખરી ચા સાથે નાસ્તો કરવા માટે કે બિમાર લોકોને જમવા માટેના ભોજનમાં પણ બનાવવામાં આવતી હોય છે. આપણે ભાખરી સામાન્ય રીતે માટીની તાવડીમાં રોટલાની જેમ […]

Gujaratiપદમા ઠક્કર

વધેલા ભાતની કટલેટ આપણા દરેકના ઘરમાં ઘણીવાર એવું બનતું હોય છે કે પ્લાનિંગ હોય કાંઈક અને થઇ જાય કાંઈક. હવે આપણે પૂરતું જમવાનું બનાવ્યું હોય અને ત્યારે જ ઘરવાળા બહારથી ખમણ કે પછી કોઈ એવી વાનગી લાવી દે કે આપણું બનાવેલ જમવાનું વધે જ. ઘણીવાર મહેમાન માટે બધું બનાવ્યું હોય અને ત્યારે એ લોકો આવવાનું […]

Gujaratiપદમા ઠક્કર

કેમ છો મિત્રો? આજે હું તમારી માટે એક બહુ જ ટેસ્ટી અને બધાને પસંદ આવશે એવી વાનગી લાવી છું. રવિવારે અમારા ઘરે દાળઢોકળી અને ઈડલી સંભાર વગર એક વાનગી એવી છે જે બનતી હોય છે એ છે એકદમ દેશી અડદની દાળ, સાથે મળી જાય લસણની ચટણી, બાજરીના રોટલા, શેકેલા મીડીયમ તીખા મરચા અને ગોળનો એક […]

GujaratiSeasonal

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે રજવાડી સ્ટાઇલ “પાકા કેળાનું શાક” જોતા જ મોઢામાં પાણી આવી જઈ એવું ટેસ્ટી, સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનશે. જો તમે આ રીતે ઘરે એકવાર બનાવશો તો છોકરાવથી માંડીને મોટા વડીલો સુધી બધા આંગળીઓ ચાટતા જ રહી જશે વિડીયોને છેલ્લે સુધી જોજો આપ સૌને રેસિપી […]