Generalઅલ્કા સોરઠીયા

મિત્રો, હમણાં કોરોના મહામારીને લીધે રેસ્ટોરન્ટ તેમજ લારી પર મળતું સ્ટ્રીટ ફૂડ બંધ છે તો ઘણા લિકો કે જે ચટપટું અને બહારનું ખાવાના શોખીન હશે તે લોકો ઘણી બધી ચટપટી ડીશો મિસ કરતા હશે. ખાસ કરીને બાળકો જેને બહારનું ફાસ્ટ ફૂડ ખુબ યાદ આવતું હશે, પિઝા, બર્ગર તેમજ સેન્ડવિચ બાળકોને ખુબ પસંદ હોય છે. તો […]

Generalરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

આજે હું તમારા માટે પિઝા ના રોટલા/પિઝા બેઝ બનાવવાની રીત લઈને આવી છું. આજે દુનિયાના દરેક દેશમાં પીઝા અતિ પ્રખ્યાત થઇ ગયા છે. બહાર હોટલમાં પીઝા ખાવા સગવડરૂપ થયા છે, છતાં ક્યારેક ઘરે પણ પીઝા બનાવવાની મજા અલગ જ છે, કારણકે ઘરે બનાવતી વખતે તમે તમારી મનપસંદ રીતે તેને બનાવવાની સ્વતંત્રતા ધરાવો છો, અને તમારી […]

GeneralHealthy

શાહી બટેટા પૌહા: શાહી બટેટા પૌહા જે એક સ્નેકસ મા બનાવી શકાય એવી ડીશ છે મહારાષ્ટ્ર માં બનતી ફેમસ વાનગી છે.જેમાં કાંદા બટેકા શીંગ અને પૌહા મહત્વની સામગ્રી છે. આ પૌહા ખુબ ઈઝી તથા સરળ રીતે બનતી રેસીપી છે. સામગ્રી: 200 gm – જાડા પૌહા 2 – નાના બટેકા 2 tsp – હળદર 1 tsp […]

Generalરૂચિતા અંકુર શાહ (અમદાવાદ)

ફ્રેન્ડ્સ આજે હું એક નવીજ મેક્સિકન વાનગી “Burrito bowl “ની રેસીપી લાવી છું . ખાવામાં ખૂબ ટેસ્ટી છે . યંગ જનરેશનને અને બચ્ચાઓને ખૂબ મજ્જા પડશે એવી વાનગી છે. ફ્રેન્ડ્સ તમે જરૂર થી ટ્રાય કરજો. ખાવામાં હેલ્થી એન્ડ સ્વાદ માં ટેસ્ટી એવી વાનગી છે. જોતાજ ખાવાનું મન થયી જશે. તો ચાલો જોઈ લઇ બનાવવાની રીત. […]

GeneralZaika Jigna’s Kitchen

સહેલાઇ થી ઘરે બનવો યીસ્ટ વગર ની બ્રેડ જૈન અને વૈષ્ણવો માટે મિત્રો કોરોના ના Quarantine ના સમય માં ઘરે રહો,પરિવાર સાથે રહો સુરક્ષિત રહો. મિત્રો જિંદગી માં પહેલી વાર રીતે ઘરે રહેવા નો સમય મળ્યો છે તો ચાલો આપણે પરિવાર સાથે-પરિવાર માટે ખુબજ ઝડપી અને સહેલાઇ થી ઘરે બનવો યીસ્ટ વગર ની બ્રેડ જૈન […]

Generalનેહા આર ઠક્કર

હેલો ફ્રેંડસ …… સુ તમે બટાકા પૌવા ખાઈને કંટાળી ગયા છો ?…..તો આજે એકદમ ઇઝી સહેલું ફટાફ્ટ બની જય તેવો મમરા માથી નાસ્તો બનાવીશુ…ઘરે બધા હોય ને તો ભુક ભી બઉ લાગતી હોય છે…તો સાંજ ના ટાઇમ એ આવો હલકો ફુલકો નાસ્તો કરવાની મજા આવશે. અને હા ઇનગ્રીડિયન્સ ભી બધા ઘરમાં થી જ મળી રહે […]

Generalશોભના વણપરિયા

મહારાષ્ટ્રીયન ધાણી-મમરા ચિવડા : આમ તો આ મુખ્ય મહારાષ્ટ્રીયન વાનગી છે. તેમજ સાથે સાથે ખાસ હોળી વિશેષ રેસિપિ પણ છે. હોળીના દિવસે ખાસ બાનવાવામાં આવતી હોય છે. જે દરેક ઘરમાં ખુબજ પોપ્યુલર છે. એકદમ સરળ રેસિપિ છે. જલદી બનવાની સાથે સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ છે. હોળીના તહેવારથી ચાલુ થઇને ત્યાર પછીના દિવસોમાં પણ […]

General

કેમ છો દોસ્તો, અત્યારે બાળકો ઘરે છે. બાળકોને રોજ નવી નવી વાનગી ખાવા જોઈતી હોય છે. એમની ડિમાન્ડ વધતી જાય છે. અને આપણને એમ થાય રોજ રોજ શું બનાવું. અત્યારે લૉકડાઉન ચાલી રહ્યું છે. તો બન નથી મળતા. તો મને થયું કે ચાલો આજે કઈ નવું ટ્રાય કરીએ,તો મેં આજે બાળકો ની વધતી જતી ડિમાન્ડ […]

General

આજે જમવામાં તૈયાર કરો નવી યુનિક સ્ટાઇલથી મકાઈ -પાલક -મેક્રોની બેકડીશ પરફેક્ટ રીત એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ, હેલ્થી અને ઘરે જ બનાવો …. એકદમ સરળ અને ફટાફટ બની જાય ડિનર કે લંચબોક્સ માં પણ લઇ શકાય. બાળકો ના લંચબોક્સ માટે તો એકદમ પરફેક્ટ રેસિપી છે. પાલક માં આર્યન ખુબ જ હોઈ છે પણ બાળકો ને પાલક […]

Generalશોભના વણપરિયા

બ્રેડમાંથી અનેક પ્રકારની સેંડ્વિચ બનાવવામાં આવતી હોય છે. જુદી જુદી બ્રેડમાંથી પણ સેંડવીચ બનાવવામાં આવે છે. તો અનેક પ્રકારના અલગ અલગ સ્ટફીંગ સ્ટફ કરીને પણ સેંડવીચ બનાવાય છે. કયારેક નુડલ્સ કે પાસ્તા તો ક્યારેક પનીર કે ચીઝ પણ તેમાં ઉપયોગમાં લેવાતું હોય છે. તો ક્યારેક બટર કે ઓઇલ સ્પ્રેડ કરીને રોસ્ટ કરવામાં આવતી હોય છે. […]