FOOD KarishmaHealthy

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે સ્વાસ્થ્ય અને સ્વાદથી ભરપૂર એવો આ “બીટનો હલવો” બોઉં જ ટેસ્ટી અને ફાટફાટ બની જાય છે. કોઈ પણ સીઝનમાં બનાવી શકાય એવો આ હલવો તમે ફ્રિજમાં સાત દિવસ સુધી રાખી શકો છો. અને એ એની મજા માળી શકો છો. આ રીતે એકવાર બનાવશો […]

Healthyપદમા ઠક્કર

આમળાં એ શિયાળામાં બહુ સારા અને ફ્રેશ મળે છે. આપણે નાના હતા ત્યારે તો ઘરે મમ્મી આપણને આમળા આથી આપતા અને ઘણીવાર તો સ્કૂલની બહાર મળતા એ પણ આપણે બહુ ખાતા હતા પણ આજકાલના બાળકોને એવા આમળા બહુ ઓછા ભાવે છે. આજે હું તમને આમળાં કેન્ડી બનાવવા માટેની સરળ રેસિપી જણાવીશ જે તમે જમ્યા પછી […]

HealthySweetsપદમા ઠક્કર

આજે આપણે બનાવીશું ડ્રાયફ્રુટ્સ મગસ. આપણે શિયાળાના મોટા માટે ગુંદર પાક, અડદિયા પાક આ બધું તો બનાવતા જ હોય છે. તો નાના બાળકોને ભારે પડે છે તો તેમની માટે આપણે ડ્રાયફ્રુટ્સ નાખીને સરસ મગસ બનાવીશું. તો ચાલો આપણે જોઇ લઇએ તેની રેસિપી. સામગ્રી ચણાનો કકરો લોટ ઘી બદામ કાજુ પિસ્તા ઈલાયચી પાવડર ગંઠોડા પાવડર સૂંઠ […]

Healthyપદમા ઠક્કર

કેમ છો મિત્રો? જય જલારામ. શિયાળાની બરાબર શરૂઆત થઇ ગઈ છે. તો તમે વસાણા અને બીજું ઘણું હેલ્થી ખાવાનું પણ શરુ કરી દીધું હશે જો ના તો પછી ચાલો આજે હું તમને શીખવાડું મેથીના લાડુ બનાવતા. આ મેથીના લાડુ જો ગર્ભવતી મહિલાઓ કે પછી કોઈપણ મહિલા એ ખાશે તો તેને કમરનો દુખાવો અને બીજા ઘણા […]

Healthyપદમા ઠક્કર

આજે આપણે બનાવીશું ગુંદરની રાબ. શિયાળામાં સવારે ખાવાથી ખૂબ લાભદાયી રહે છે.તો ચાલો જોઈએ કેવી રીતે બને છે. સામગ્રી (પરફેક્ટ માપ માટે વિડિઓ ખાસ જુઓ.) ઘી ઘઉંનો લોટ ગુંદર ગંઠોડા પાવડર સૂંઠ પાવડર ગોળ ગરમ પાણી બદામ, કોપરાની કતરણ રીત- 1- સૌથી પહેલા આપણે એક તપેલીમાં દોઢ કપ પાણી લઈશું અને તેને ગરમ કરવા મૂકીશું. […]

FOOD KarishmaHealthy

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “શિયાળામાં ખૂબ જ લાભદાયી એવી ગુંદરની પેંદ” જે નાના બાળકોથી લઈને મોટા વડીલો સુધી બધાને માટે બોઉં જ લાભદાયી છે.આ ગુંદરની પેંદ તમે આ શિયાળામાં ખાશો તો તમે આખા વર્ષ માટે શરીરમાં તાકાત ભરી લેશો.આ પેંદ બનાવી ખૂબ જ ઈસી છે. જોતા જ […]

Healthy

ભારતીય રસોડામાં ડુંગળીનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ડુંગળી વગર કોઈપણ વાનગી અપૂર્ણ માનવામાં આવે છે. ઘણા લોકોને જમતી વખતે સલાડ તરીકે કાચી ડુંગળી ખાવાનું પસંદ કરે છે. એવા બહુ ઓછા લોકો હશે જે ડુંગળી ખાવાનું પસંદ નહીં કરે. ઘણા લોકોને ડુંગળીના કચુંબર વગર પોતાનો ખોરાક અધૂરો લાગે છે. કાચી ડુંગળી કબજિયાત અને કાનની પીડા […]

FOOD KarishmaHealthySweets

ફૂડ કરિશ્મા – ઘી મેજીકલ કિચનમાં આજે કરિશ્મા પંડયા યુરોપથી સૌને શીખવશે “દિવાળી સ્પેશિયલ ખંભાતનું ફેમસ હલવાસન બનાવવાની ખૂબ જ સરળ રેસિપી” હલવાસન તો તમે બધાએ ખાધું જ હશે. અને વાર તહેવાર આ બનાવવું ખૂબ સહેલું બની જઈ તેના માટે આ રેસિપીમાં થોડા ફેરફાર પણ કર્યા છે.અને આને ખૂબ સરળ બનાવાનો પ્રયત્ન પણ કર્યો છે.તમે […]

Healthyપદમા ઠક્કર

કેમ છો મિત્રો જય જલારામ, ઘણાબધા મિત્રો બહારથી તૈયાર અડદિયા લાવતા હોય છે અને એમાં આવતો આખો ગુંદર એ દાંતમાં ચોંટી પણ જતો હોય છે પણ આજે જે રેસિપી હું તમને જણાવીશ એ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા દરેકને પસંદ આવશે. તો ચાલો હવે શિયાળો આવી ગયો છે. હેલ્થનું ધ્યાન રાખવા માટે આજે આપણે […]

Healthyપદમા ઠક્કર

આજે આપણે શીખીશું શિયાળાની સ્પેશ્યલ ખજૂર બદામનું હેલ્ધી દૂધ. શિયાળામાં પીવાથી ખૂબ લાભ થાય છે. જેને પણ શરીરમાં કમજોરી લાગતી હોય અથવા લોહીની ઊણપ હોય અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ આ હેલ્થી દૂધ પીવે તો કોઈ દવા ગોરી ની જરૂર નહિ પડે. તો ચાલો આપણે જોઈએ કેવી રીતે બને છે. સામગ્રી દૂધ બદામ ખજૂર રીત- 1- […]