Food MantraTips

નવરાત્રીનું મસ્ત મજાનો માહોલ જામી ગયો છે. હા બહાર આપણે ગરબા રમવા નથી જવાના પણ ગરબા કર્યા વગર તો ના જ રહી શકાય. એટલે શેરીમાં, ગલીમાં, આપણી કોલોનીમાં આપણે ગરબા કરીશું. અને એની સાથે માતાજીની આરતી પણ કરીશું. અને માતાજીને પ્રસાદ પણ ધરાવીશું. તો આજે આપણે આ પ્રસાદમાં કંઈક નવું શું બનાવી શકો અને નવા […]

Tips

રસોડામાં અવનવા ઉપાયો દ્વારા ઓછી મહેનતે ઘણા મુશ્કેલ કામો સરળતાથી થઇ શકે છે, આ રહ્યા ઉપાય… કોરોના મહામારીના કારણે અત્યારે સ્ત્રીઓ પોતાના ઘરકામમાં અત્યંત વ્યસ્ત રહે છે. આ સમય દરમિયાન ઘરના કામકાજમાં રોકાયેલ હોવાથી રસોડાની અનેક વસ્તુઓ પર પુરતું ધ્યાન આપી શકાતું નથી. જો કે ઘણીવાર અનેક વસ્તુઓથી અજાણ હોવાના કરને પણ સ્ત્રીઓને સમસ્યાઓ થતી […]

Tips

બાથરૂમમાંથી આવતી વાસને કારણે મૂડ વારંવાર ખરાબ થઈ જાય છે. તેમજ ઘરમાં કોઈ મહેમાન આવે તો તેમની સામે પણ શરમ અનુભવવી પડે છે. બાથરૂમની વાસ દૂર કરવા માટે તમે મોંઘામાં મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરતા હશે, પરંતુ બાથરૂમમાંથી વાસ જતી નહિ હોય. આવામાં કેટલાક ઘરેલુ અને અસરદાર રીતે તમે વાસને દૂર કરી શકો છો. કિચનમાં જ […]

GujaratiTips

ટામેટાંની પ્યુરીની સાચવણી રોજબરોજની ફાસ્ટ લાઈફમાં જ્યારે ટાઈમના હોય તો પણ આ પ્યુરી બહુ કામ આવે છે. અચાનક ગેસ્ટ આવે તો પણ પંજાબી સબ્જી બનાવામાં બહુ સરળ રહે છે. જો આપણે ટામેટાંનું પ્યુરી બનાવીને રાખી લઈએ તો એને આપણે પછી પણ શાક, દાળ, ગ્રેવી , પિઝા અને પાસ્તામાં ઉપયોગમાં લઇ શકીએ છે. ખાસ કરીને ઉનાળાની […]

GujaratiTips

લગભગ દરેક ગૃહિણી એવું ઇચ્છતી હોય છે કે તેમણે બનાવેલી રસોઈ સ્વાદિષ્ટ બને અને ઝડપ થી બને તો આજે આપણે રોજબરોજ ની રસોઈ માં કામ લાગે તેવી કેટલીક ટિપ્સ જોઇશુ , તમે પણ જાણી લો અને બીજી તમારી બહેનપણીઓ જોડે શેર પણ કરો. આદુ ને છાલ નીકળી અને ફ્રીઝર માં સ્ટોર કરી લેવું જયારે જોઈએ […]

HealthyTips

લોહીમાં હોમોગ્લોબિનની અછત છે? બીટરૂટ ખાવાની સલાહ વારંવાર મળે છે? તો આ બધી જ રેસિપી તમારી રાહ જોઈ રહી છે. તમે એવી કોઈ વાનગી વિશે સાંભળ્યું છે જે રંગે ખૂબ જ આકર્ષક હોય અને સૌથી વધુ આરોગ્યપ્રદ હોય? જે સ્વાદમાં પણ ખૂબ મીઠું હોય અને તમામ પ્રકારના દર્દીઓને માટે એક ઉત્તમ દવા હોય? નહીં ને? […]

GujaratiTips

બજારમાં મળતા ટોમેટો સોસનો ત્રણ જુદી જુદી સ્ટાઈલમાં મળી ગયો છે વિકલ્પ, વેકેશનમાં બાળકોને ભાવશે જરૂર ટ્રાય કરો… નવી સ્ટાઈલની ટમેટાની ચટણી, જે છે એકદમ હેલ્ધી અને ટેસ્ટી… ત્રણ જુદી જુદી જાતની ટમેટાની આ ચટણી, સોસ અને સાલ્સાની આ વેરાયટી તમે પહેલાં નહીં ચાખી હોય… આ બેસ્ટ રેસિપી જરૂર ટ્રાય કરી જુઓ. ટામેટો કેચઅપ એ […]

GujaratiTips

હેલો ફ્રેંડ્સ , કેરી નું નામ પડતા જ મોઢા માં પાણી આવી જાય ખરું ને નાના મોટા દરેકને ભાવતું ફળ એટલે કેરી .કેરીમાં વિવિધ પ્રકાર ની કેરીઓ આવે છે એમાં હાફુસ ને કેસર એ મુખ્ય કેરી છે તેમાં બીજી પણઅનેક પ્રકાર ની કેરી આવે છે લંગડો, રાજાપુરી, લાલબાગ તોતા વગેરે ….રસ પુરી નું નામ પડે […]

HealthyTips

લીલા વટાણા મોટા ભાગ ના ઘરે સ્ટોર થતા હોય છે .. જો બરાબર રીત ના હોય તો બગડી જવાની શક્યતા વધુ છે. હું 10 કિલો જેટલા વટાણા દર વર્ષે સ્ટોર કરું છું. અને આખું વર્ષ ભાજીંપાવ, પુલાવ , શાક અને ટીક્કી બનાવા માં વાપરું છું. આજે વટાણા ન કેવી રીતે સાચવણી કરવી એની રીત લાવી […]

GujaratiTips

આ ખાખરા પાપડ ની ચૂરી ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. આ ચૂરી આપ નાસ્તા માં કે જમવા માં સાઈડ ડીશ તરીકે પીરસો અને જુઓ બનાવેલ વાનગી નો સ્વાદ ડબલ થઈ જશે. હું ઘર માં જ્યારે ખાખરા ના બહુ ટુકડા વધ્યા હોય ત્યારે અચૂક આ ચુરી બનાવું. આપ ખાસ આના માટે પણ ખાખરા નો […]