Sweetsશોભના વણપરિયા

સખત ગરમીમાં પીવામાં આવતા અનેક પ્રકારના રીફ્રેશિંગ ડ્રીંક્સમાં પૂનાનું મેંગો મસ્તાની ખૂબજ ફેમસ છે. કેરી – મેંગોમાંથી બનતું હોવાથી નાના મોટા બધાનું હોટ ફેવરીટ ડ્રીંક્સ છે. મુખ્યત્વે ત્યાંની આલ્ફેંઝો -હાકુસ કેરીમાંથી બનાવવામાં આવતું હોય છે. તેમાં મિલ્ક, સુગર, ડ્રાય ફ્રુટ્સ, ટુટીફ્રુટી સાથે મેંગો આઇસ્ક્રીમ કે વેનિલા આઇસ્ક્રીમનું ટોપિંગ કરી બનાવવામાં આવે છે. તેથી મેંગો મસ્તાની […]

Sweetsદિગના રૂપાવેલ (બરોડા)

હેલો ફ્રેંડ્સ આજે હું તમારા સમક્ષ કેક અને મીઠાઈ માં વપરાતું કન્ડેશમિલક ઘરે બનાવતા શીખવીશ ….જે બનાવું ખુબ સરળ છે ….જે માર્કેટ માં મળે છે એવુજ ઘરે બનશે ….અને આ મિલ્કમેડ ને ફ્રીઝ માં સ્ટોર કરી શકો છો …..આ માત્ર 5-10 મિનિટ માં બની જાય છે ….તો ચાલો શીખી લઇએ …. સામગ્રી : – 500 […]

Sweetsનેહા આર ઠક્કર

કેમ છો મિત્રો,… ઘણા લોકોને ગળ્યું ખુબ જ પસંદ હોય છે. એમાં પણ મિષ્ટાન્ નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય છે. આજે હું બતાવાની છું મેરી બીસ્કિટ ના કોકો રોલ..આ બિસ્કિટ દરેક દુકાનમાં મળી રહે છે. પારલે જી જેટલા લોકપ્રિય છે તેવો જ મેરી બિસ્કિટ પણ બધાયના પ્રિય થતા જાય છે.તેનો ટેસ્ટ […]

Sweetsશોભના વણપરિયા

ડીલિશ્યસ બટર કુકિઝ : કુકીઝ નું નામા સાંભળતા જ બાળકોના મોંમા પાણી આવી જતું હોય છે. બધા બાળકોને નાનખટાઇ, કુકી તેમજ કેક ખૂબજ પ્રિય હોય છે. મોટાઓ પણ નાસ્તામાં કુકી લેતા હોય છે. ઘરે બનાવેલી કુકિઝ પ્યોર બટર કે પ્યોર ઘીમાંથી બનાવવામાં આવતી હોય છે. એટલે હેલ્ધી અને ટેસ્ટી પણ બને છે. બાળકોના નાસ્તા બોક્ષમાં […]

Sweetsશોભના વણપરિયા

ઉનાળાની આ સખત ગરમીમાં બધાને કંઇક ને કંઇક ઠંડું ખાવા કે પીવાનું મન થતું હોય છે. ઠંડા શરબતો, મિલ્ક શેઈક, કોલ્ડ ડ્રીંક્સ, લસ્સી, શેરડીનો રસ કે શિકંજી વગેરે પીવાથી ખૂબજ ઠંડક મળે છે. ઉપરાંત ઠંડક માટે આ સમયે આઇસક્રીમ પણ વધારે પ્રમાણમાં ખવાતો હોય છે. અનેક પ્રકારના માત્ર સ્વીટ કે ખાટામીઠા આઇસક્રીમ પણ માર્કેટમાં મળતા […]

Sweetsનેહા આર ઠક્કર

કેમ છો ફ્રેંડસ.. આજે આપણે બનાવીશું એક સરસ હેલ્થી “બનાના કોલ્ડ કોફી.”..ઓલ ટાઇમ બચ્ચાં પાર્ટી ની ફેવરીટ હોય છે. કોલ્ડ કોફી નાના મોટા દરેકને ખુબજ ભાવતી હોય છે. ફક્ત 10 મિનિટમાં ઘરે બની જશે.. કેળા દરેક ઋતુમાં મળતું ફ્રુટ છે. આમ તો તેને ખાવાના અનેક ફાયદાઓ હોય છે. શરીરને તરત ઉર્જા પ્રદાન કરવામાં સહાયક હોય […]

Sweetsનેહા આર ઠક્કર

ઉનાળામાં મજેદાર લસ્સી ની મજા માણો.. પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે લસ્સી.. મિત્રો ,કહેવાય છે ને કે કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા દહીં ખાવાથી કાર્ય માટે જનારને સફળતા મળે છે. દહીને સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ કહ્યું છે . દહીંમાં અમુક એવા તત્વો રહેલા છે જેના કારણે દહીં દૂધ કરતા જલ્દી પચી જાય છે […]

Sweetsપદમા ઠક્કર

ડ્રાયફ્રુટ મઠો અમારા વેવાઈ સુરતના છે અને દરેક ઉનાળા વેકેશનમાં વહુ પિયર જાય ત્યારે વેવાઈ ત્યાં મળતો ક્રીમી પાઈનેપલ મઠો અમારી માટે મોકલે છે પણ આ કોરોનની કઠણાઈને કારણે સુરત જવું પોસિબલ નહોતું એટલે હવે આ ઉનાળામાં વહુને અહીંયા ઘરે જ સુરત મળે છે તેવો ક્રીમી મઠો બનાવી આપ્યો, તો આવો તમને પણ શીખવાડી દઉં […]

Sweetsદિગના રૂપાવેલ (બરોડા)

રવાના ગુલાબજાંબું નાના મોટા બધાને જ ભાવે તેવી સ્વીટમાં જો પહેલુ નામ કોઈનું મૂકવુ હોય તો તે ગુલાબ જાંબુ છે. પરંપરાગત રીતે ઘીમાં તળીને તૈયાર કરાતા ગુલાબ જાંબુ ઘણા લોકો તેલમાં પણ તળીને બનાવે છે. ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે કેટલીક વાર જાંબુ સોફ્ટ નથી બનતા. અથવા તો તેમાં ચાસણી વ્યવસ્થિત રીતે ઉતરતી નથી. તમે પણ […]

Sweets

સ્વાસ્થ્યવધૅક ચીકુ આઈસ્ક્રીમ –  ગરમીની સિઝનમાં ઠંડો ઠંડો અને ગુણકારી મિનરલ્સ જેવા કે આયનૅ, વિટામિન એ,સી અને બી-કોમ્પલેક્સ થી ભરપૂર એવો ચીકુ નો આઈસ્ક્રીમ જો ઘરે બેઠા જ મળી જાય તો કોને ન ગમે? અને એમાંય બાળકોને તો ખૂબ જ મજા પડી જાય. તેમાંય આજકાલના બાળકો જ નહીં પરંતુ મોટા વડિલો પણ આઈસ્ક્રીમ નું […]