
બટાકાની સુકી ભાજી – જયારે પણ ફરવા જાવ તો આ સુકીભાજી અને સાથે પૂરીઓ પણ બનાવીને લઇ જજો…
આજે આપણે બનાવીશું બટાકા ની સુકી ભાજી. આ નાના બાળકોની ફેવરિટ હોય છે. સાથે તમે ટ્રાવેલિંગ માં જતા હોય કે એક દિવસ માટે પિકનિક પર જતા હોય ત્યારે તમે બનાવીને લઈ જઈ શકો છો. તો ચાલો આપણે જોઈએ તેની સામગ્રી. સામગ્રી બાફેલા બટાકા ૩ નંગ મોરા મરચાં (સમારેલા) લીલા મરચા આદુના ટુકડા લીંબુનો રસ કાજુ […]