પાલકની ચકરી – આજે જ ફ્રેશ પાલક લઈ આવો અને બનાવો આ ટેસ્ટી અને હેલ્થી ચકરી…

હેલો મિત્રો કેમ છો? મજા માં? હવે ઠંડી એટલે કે શિયાળો ચાલુ થઈ ગયો એટલે હેલ્ધી અને ટેસ્ટી ખાવાની સીઝન સાચી વાત ને? અત્યારે શાકભાજી એકદમ ફ્રેશ અને હેલ્થ માટે ફાયદાકારક એવા આવે છે એમાં નું એક છે “પાલક” પાલક ખાવા ના જેટલા ફાયદા વાંચો અને જાણો એટલા ઓછા તો ચાલો આજે એમાં થી જ… Continue reading પાલકની ચકરી – આજે જ ફ્રેશ પાલક લઈ આવો અને બનાવો આ ટેસ્ટી અને હેલ્થી ચકરી…

રતલામી સેવ પરાઠા – આલુ પરાઠા ખાઈને કંટાળ્યા છો ને? તો આજે જ બનાવો આ નવીન પરાઠા..

રતલામી સેવ પરાઠા(Ratlami Sev paratha) હેલ્લો મિત્રો કેમ છો? મજા માં આજે ઉપર નામ સાંભળતા જ વિચાર આવ્યો ને કે આવા પણ પરાઠા બનાવાતા હશે? હા મિત્રો આજે આપણે રતલામી સેવ પરાઠા બનાવશું. તમે અત્યાર સુધીમાં પનીર પરાઠા,આલુ પરોઠા, વેજિટેબલ પરાઠા, લછછા પરાઠા, પિત્ઝા પરાઠા,ઓનિયન પરાઠા આવા અલગ અલગ પરાઠા બનાવ્યા હશે પણ હવે એમ… Continue reading રતલામી સેવ પરાઠા – આલુ પરાઠા ખાઈને કંટાળ્યા છો ને? તો આજે જ બનાવો આ નવીન પરાઠા..

પાલક ચીઝી બોલ્સ – જો બાળકો પાલક નથી ખાતા તો આ ચીઝના ટ્વીસ્ટ સાથેના બોલ્સ તેઓ જરૂર ખાશે.

( પાલક ચીઝી બોલ્સ) Spinach Cheesy Balls મિત્રો આજે આપણે એક એવી રેસિપી જોઈ ને બનાવવા જઈ રહ્યાં છે જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકરક છે અને બાળકો માટે તો ખાસ જો કે નાના મોટા સૌ માટે ખૂબ ફાદાકારક છે. પણ આજકાલ માં બાળકો કોઈ પણ પ્રકાર ની ભાજી ખાતા નથી જેથી બાળકો માં વીટામીન… Continue reading પાલક ચીઝી બોલ્સ – જો બાળકો પાલક નથી ખાતા તો આ ચીઝના ટ્વીસ્ટ સાથેના બોલ્સ તેઓ જરૂર ખાશે.

ચીઝી રાઈસ સ્ટીક – બપોરનો ભાત વધ્યો છે? તો હવે બનાવો આ ચીઝી વાનગી બાળકો તો જોઈને જ ખુશ થઇ જશે..

ચીઝી રાઈસ સ્ટીક(cheesy Rice Stick) તો મિત્રો આજે આપણે એક લેફ્ટ ઓવર રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. બપોરે જમવામાં ભાત વધ્યા હોય અને એ ભાત સાંજે વઘારવા કે પછી એના પકોડા બનાવવા કે શું એ વિચાર કરીએ પછી છેલ્લે તો એમ જ થાય કે વઘારી નાખીએ સાચી વાત ને? પણ એ એક ની એક વાનગી… Continue reading ચીઝી રાઈસ સ્ટીક – બપોરનો ભાત વધ્યો છે? તો હવે બનાવો આ ચીઝી વાનગી બાળકો તો જોઈને જ ખુશ થઇ જશે..