જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે શુભફળ

*તારીખ ૨૧-૦૪-૨૦૨૩ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- વૈશાખ માસ શુક્લ પક્ષ
*તિથિ* :- એકમ ૦૮:૩૦ સુધી.
*નક્ષત્ર* :- ભરણી ૨૩:૦૦સુધી.
*વાર* :- શુક્રવાર
*યોગ* :- પ્રીતિ ૧૦:૫૯ સુધી.
*કરણ* :- બવ, બાલવ
*સૂર્યોદય* :-૦૬:૧૭
*સૂર્યાસ્ત* :-૧૮:૫૮
*ચંદ્ર રાશિ* :- મેષ ૨૯:૦૩ સુધી. ત્યારબાદ વૃષભ
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ભારતીય વૈશાખ માસારંભ,

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-હળવાશથી રાહત થતી જણાય.
*લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ બને.
*પ્રેમીજનો*:- સાનુકૂળ મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:- નોકરી પ્રાપ્ત થતી જણાય.
*વેપારીવર્ગ*:-ચિંતા દૂર થતી જણાય.
*પારિવારિકવાતાવરણ*:- શાંતિપૂર્વક દિવસ પસાર કરવો.
*શુભ રંગ* :-લાલ
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યય વધતાં જણાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ચિંતા રખાવે.
*પ્રેમીજનો*:- સાનુકૂળતા બનેલી રહે.
*નોકરિયાત વર્ગ*:- પ્રગતિની આશા.
*વેપારીવર્ગ*:- વ્યસ્તતા વધે.
*પારિવારિકવાતાવરણ*:- મુસાફરી ટાળવી.પડવા વાગવાથી સંભાળવું.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંવાદિતા સાનુકૂળતા બનાવે.
*લગ્નઈચ્છુક* :- વિલંબ જણાય.
*પ્રેમીજનો*:- સંયમ જરૂરી.
*નોકરિયાત વર્ગ*:-ઉતાવળ છોડવી.
*વેપારીવર્ગ*:- આર્થિક ઉલજન બની રહે.
*પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલી નો ઉપાય મળે.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદનો પ્રસંગ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ.
*પ્રેમીજનો*:- મિત્રન સહયોગ મળે.
*નોકરિયાત વર્ગ*:- સાવધાની વર્તવી.
*વેપારી વર્ગ*:-સંજોગ સુધરતાં જણાય.
*પારિવારિક વાતાવરણ*:- મુશ્કેલીમાંથી માર્ગ ખૂલતો જણાય.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં કાર્ય અંગે સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ સંજોગ બને.
*પ્રેમીજનો* :- મિલન મુલાકાત.
*નોકરિયાત વર્ગ* :- બેદરકારી ટાળવી.
*વેપારીવર્ગ* :- ચિંતા બોજ હળવા બને.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક મુંજવણ ચિંતા નું કારણ બને.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ખર્ચ વ્યય નાં સંજોગ.
*લગ્નઈચ્છુક* :- વિલંબ નાં સંજોગ યથાવત.
*પ્રેમીજનો*:-મુલાકાત માં વિલંબ.
*નોકરિયાત વર્ગ*:- પૂર્વધારણા કામ ન લાગે.
*વેપારીવર્ગ*:-નાણાભીડ નાં સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:- પ્રયત્નો ફળદાયી પુરવાર થતી જણાય.
*શુભ રંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:દાંપત્ય જીવનમાં સાવધાની વર્તવી.
*લગ્નઈચ્છુક* :-વિલંબ નાં સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ રહે.
*નોકરિયાત વર્ગ*:-જવાબદારી વધે.
*વ્યાપારી વર્ગ*:માગ પુરવઠા ની ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-લાભ ની તક ન ગુમાવી બેસો તે જોવું.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- તણાવ મુક્ત રહી શકો.
*લગ્નઈચ્છુક* :- પરિસ્થિતિને સાનુકૂળ બને.
*પ્રેમીજનો*:- સફર થવાની સંભાવના.
*નોકરિયાતવર્ગ*:- તણાવ ચિંતા રહે.
*વેપારીવર્ગ*:- સંવાદિતા સાનુકૂળતા બનાવે.
*પારિવારિક વાતાવરણ*:-વિરોધી હિતશત્રુ થી સાવધ રહેવું.
*શુભ રંગ* :- લીલો
*શુભ અંક*:- ૨

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંતાન અંગે દ્વિધા રહે.
*લગ્નઈચ્છુક* :-વિલંબમાં સાનુકૂળતા બને.
*પ્રેમીજનો* :- ચિંતા રહે.
*નોકરિયાતવર્ગ* :- તણાવ ચિંતા રહે.
*વેપારીવર્ગ*:- વ્યવસાયમાં સરળતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક અકળામણ દૂર થાય.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સમસ્યા સતાવે.
*પ્રેમીજનો*:- તંગદિલી રખાવે.
*નોકરિયાત વર્ગ*:-બદલી ની સંભાવના.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક સફર થાય.
*પારિવારિકવાતાવરણ*:-સમાધાનકારી બનવું.
*શુભ રંગ* :- ભૂરો
*શુભ અંક*: ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક કાર્ય થઈ શકે.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ દિવસ રહે.
*પ્રેમીજનો*:- અવરોધ યથાવત રહે.
*નોકરિયાત વર્ગ*:- સ્થિર નોકરી ન મળે.
*વેપારીવર્ગ*:- લાભની આશા જણાય.
*પારિવારિકવાતાવરણ*:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
*શુભરંગ*:- નીલો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- આર્થિક કટોકટી રહે.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા વર્તાશે.
*પ્રેમીજનો*:- ચિંતા વધતી જણાય.
*નોકરિયાત વર્ગ*:- નવી નોકરીની તક મળે.
*વેપારી વર્ગ*:- સંજોગ સુધરતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૫

Leave a comment

Your email address will not be published. Required fields are marked *