જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે અપાર ધન અને વ્યવસાયમાં પ્રગતિ થશે

*તારીખ ૧૯-૧૦-૨૦૨૨ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- આસો માસ (આશ્વિન માસ) કૃષ્ણ પક્ષ
*તિથિ* :- નોમ ૧૪:૧૪ સુધી.
*નક્ષત્ર* :- પુષ્ય ૦૮:૦૨ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- સાધ્ય ૧૭:૩૧ સુધી.
*કરણ* :- વણિજ,વિષ્ટિ.
*સૂર્યોદય* :-૦૬:૩૭
*સૂર્યાસ્ત* :-૧૮:૧૦
*ચંદ્ર રાશિ* :- કર્ક
*સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ખર્ચ વ્યયના સંજોગ.
*લગ્નઈચ્છુક* :-ચિંતાના વાદળ વિખરાતા જણાય .
*પ્રેમીજનો*:- સાનુકૂળતા બનતી જણાય.
*નોકરિયાત વર્ગ*:-તણાવ સમસ્યા બનેલી રહે.
*વેપારીવર્ગ*:-પ્રયત્નો વધારવા.
*પારિવારિકવાતાવરણ*:- નાણાંભીડ વિરોધીથી સંભાળવું.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સંવાદિતા બનતી જણાય.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરીના સંજોગ.
*વેપારીવર્ગ*:- નવું સાહસ વિચારીને કરવું.
*પારિવારિકવાતાવરણ*:- વાહન,મકાન અંગેની ચિંતા હળવી બને.
*શુભ રંગ*:-પીળો
*શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વ્યગ્રતા બનેલી રહે.
*લગ્નઈચ્છુક* :- સંજોગ સુધરે.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-પ્રશ્ન હલ થતો જણાય.
*વેપારીવર્ગ*:- મનની મુજવણ દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-ધાર્યા કામમાં સાનુકૂળતા.
*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :- વિલંબની સંભાવના બનેલી રહે.
*પ્રેમીજનો*:- જતું કરવાની ભાવનાથી સાનુકૂળતા.
*નોકરિયાત વર્ગ*:- કઠિન મહેનતનાં સંજોગ.
*વેપારી વર્ગ*:-ખર્ચ વ્યય વધતા જણાય.
*પારિવારિક વાતાવરણ*:- લાભ સફળતા અટકતા જણાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*: ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*: ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* : સાનુકુળતાના સંજોગ.
*પ્રેમીજનો* :- નિરાશાના સંજોગ.
*નોકરિયાત વર્ગ* :- સમસ્યાના સંજોગ.
*વેપારીવર્ગ* :- આવક ઉઘરાણીના સંજોગ.
*પારિવારિક વાતાવરણ*:-સામાજિક પ્રશ્ન હલ થાય.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- સંવાદીતા સર્જી શકો.
*લગ્નઈચ્છુક* : પ્રયત્નોમાં અવરોધ જણાય.
*પ્રેમીજનો*:-ઉદ્વેગ જણાય.
*નોકરિયાત વર્ગ*:- અવરોધ દૂર થતા જણાય.
*વેપારીવર્ગ*:-ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.
*પારિવારિક વાતાવરણ*:- સાનુકૂળ સંવાદિતાના સંજોગ.
*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:ખર્ચ પર કાબૂ રાખવો.
*લગ્નઈચ્છુક* :-તકની આશા જન્મે.
*પ્રેમીજનો*:- પ્રવાસના સંજોગ.
*નોકરિયાત વર્ગ*:પ્રતિકૂળતા સમસ્યાના સંજોગ.
*વ્યાપારી વર્ગ*:સાવચેતી પૂર્વક વ્યવહાર કરવા.
*પારિવારિક વાતાવરણ*:-કર્જથી દૂર રહેવું.
*શુભ રંગ*:- વાદળી
*શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*: મતભેદના સંજોગ.
*લગ્નઈચ્છુક* :- સ્નેહીનો સહકાર મળે.
*પ્રેમીજનો*:- તણાવ મુક્તિ મુલાકાત.
*નોકરિયાતવર્ગ*:- પ્રગતિકારક સંજોગ.
*વેપારીવર્ગ*:- મુંજવણ દૂર થતી જણાય.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું સમાધાન,ચિંતા હળવી થતી જણાય.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મનોવ્યથામાં દિવસ પસાર થાય.
*લગ્નઈચ્છુક* :-નવી આશા જન્મે.
*પ્રેમીજનો* :- પ્રયત્ન સફળ બને.
*નોકરિયાતવર્ગ* :- કાર્ય ક્ષેત્રનો વિકાસ.
*વેપારીવર્ગ*:- સફળતાની તક બને.
*પારિવારિક વાતાવરણ*:-ચિંતા વ્યથાના સંજોગ.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-વિપરીત સંજોગ.
*લગ્નઈચ્છુક* :-અડચણ ના સંજોગ.
*પ્રેમીજનો*:- નિરાશા દૂર થાય.
*નોકરિયાત વર્ગ*:-સાવચેતી જરૂરી.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક મનોવ્યથા રહે.
*પારિવારિકવાતાવરણ*:-પ્રગતિકારક સમય.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ ક્લેશ ટાળવો.
*લગ્નઈચ્છુક* :- વિલંબ ચિંતા રખાવે.
*પ્રેમીજનો*: અવરોધ અડચણ બનેલા રહે.
*નોકરિયાત વર્ગ*:- કામકાજ,નોકરી સ્થિર ન મળે.
*વેપારીવર્ગ*:- મતભેદથી દૂર રહેવું.
*પારિવારિકવાતાવરણ*:-સમસ્યા દૂર થતી જણાય.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૭

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-શાંતિ જાળવી રાખવી.
*લગ્નઈચ્છુક* :- સાનુકૂળ તકના સંજોગ.
*પ્રેમીજનો*:-સ્વસ્થતા ટકાવવી.
*નોકરિયાત વર્ગ*:- મત મતાંતર,વ્યગ્રતાના સંજોગ.
*વેપારી વર્ગ*:- સમસ્યા ચિંતા રખાવે.
*પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું નિવારણ મળે.
*શુભ રંગ* :- નારંગી
*શુભ અંક*:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *