જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિને આજે સોનાનો સૂરજ ઉગશે

*તારીખ ૦૮-૦૧-૨૦૨૩ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- બીજ અહોરાત્ર.
*નક્ષત્ર* :- પુષ્ય ૩૦:૦૫ સુધી.
*વાર* :- રવિવાર
*યોગ* :- વૈધૃતિ ૦૯:૪૨ સુધી.
*કરણ* :- તૈતિલ.
*સૂર્યોદય* :- ૦૭:૧૯
*સૂર્યાસ્ત* :- ૧૮:૧૨
*ચંદ્ર રાશિ* :- કર્ક
*સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દ્વિતીય વૃદ્ધિ તિથિ છે.

*મેષ રાશિ*

ખર્ચ વ્યય નાં સંજોગ બને.ગૃહ જીવનમાં સાનુકૂળતા રહે.પ્રવાસ મુસાફરી ટાળવા.દિવસ શાંતિથી પસાર કરવો.

*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક*:- ૪

*વૃષભ રાશિ*

ઉતાવળા નિર્ણય ટાળવા.પ્રવાસ મુસાફરીમાં સાવધાની વર્તવી. તબિયત સાચવવી હિતાવહ. ચિંતા હલ કરી શકો.

*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

ગૃહ જીવન સામાજીક પ્રશ્નો બાબતે સાનુકૂળતા બને.આરોગ્ય અંગે સાવધાની વર્તવી.ધર્મ કાર્ય મુસાફરીના સંજોગ.

*શુભરંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

પારિવારિક મનમુટાવ ટાળવા. હરીફથી સાવધાની વર્ધવી. વિવાહ વેવિશાળ વિશાળ અંગે સાનુકૂળતા બને.

*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૬

*સિંહ રાશિ*

સંતાન અંગેના પ્રશ્નો હલ કરી શકો.પ્રવાસ મુસાફરીના સંજોગ બને.સ્થાયી સંપત્તિના કામ અંગે સાનુકૂળતા વર્તાય.

*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

પારિવારિકા આર્થિક પ્રશ્ને સંભાળવું.સ્નેહી મિત્રનું આવાગમન થાય.સહયોગ મળી રહે.મૂંઝવણ ચિંતા દૂર થાય .

*શુભ રંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૩

*તુલા રાશિ*

મનમુટાવ મૂંઝવણ ટાળવા.ગૃહ જીવનના પ્રશ્નો હલ થતા જણાય. સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે. અકસ્માતથી સાવધાની વર્તવી.

*શુભ રંગ*:- લાલ
*શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

નાણાકીય પ્રશ્નો હલ થાય.ભાગ્ય યોગે મુંઝવતા કાર્યો સફળ થાય. સામાજિક ક્ષેત્રે સાવધાની વર્તવી.

*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

ખર્ચ વ્યયના સંજોગ.દુવિધા યુક્ત દિવસ રહે.હરીફની કારી ન ચાલે. આરોગ્ય અંગે સાવધાની રાખવી.

*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૨

*મકર રાશિ*

દાંપત્યજીવનમાં હર્ષોલ્લાસનો દિવસ.ભાગ્ય યોગે પ્રવાસ થાય. સંપત્તિ વાહન અંગે સમસ્યા જણાય.

*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

પ્રવાસ મુસાફરીના સંજોગ. લાભદાયી તક.વાહન મિલકત અંગે સાનુકૂળતા બને.જરૂરી મદદ મળી રહે.

*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

ગૃહ જીવનમાં મનમુટાવ ટાળવા. સ્નેહી મિત્રથી મિલન મુલાકાત થાય.વિવાહ વેવિશાળ અંગે સાનુકૂળ સંજોગ વર્તાય.

*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૮

Leave a comment

Your email address will not be published. Required fields are marked *