જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે શુભફળ

*તારીખ ૧૮ – ૦૩ – ૨૦૨૩ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાગણ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- એકાદશી ૧૪:૦૬ સુધી.
*નક્ષત્ર* :- શ્રવણ ૨૪:૩૦ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- શિવ ૨૩: ૫૪ સુધી.
*કરણ* :- કૌલવ
*સૂર્યોદય* :-૦૬:૪૬
*સૂર્યાસ્ત* :-૧૮:૪૭
*ચંદ્ર રાશિ* :- મકર
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* પાપમોચિની એકાદશી (ચારોલી)

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-મનમુટાવ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ.
*પ્રેમીજનો*:- સંજોગ સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ નાં સંજોગ.
*વેપારીવર્ગ*:-લેણદાર નો તકાદો વધે.
*પારિવારિકવાતાવરણ*:- પરેશાની મુશ્કેલીનો સામનો કરવો પડે.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-સાનુકૂળ સંજોગની આશા.
*લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગ નું આયોજન સંભવ.
*પ્રેમીજનો*:- પ્રયત્ન ફળે.
*નોકરિયાત વર્ગ*:- કાર્યભાર નિભાવી શકો.
*વેપારીવર્ગ*:- પ્રવાસ સફર.
*પારિવારિકવાતાવરણ*:- મુશ્કેલી નો ઉપાય મળતો જણાય.
*શુભ રંગ*:-ક્રીમ
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહ જીવનમાં સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:- સમજી વિચારીને આયોજન વિચારવું.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિ નાં સંજોગ.
*વેપારીવર્ગ*:- કાર્ય સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-અગત્યનું કાર્ય સફળ બને.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહઆવાસ અંગે મૂંઝવણ રહે.
*લગ્નઈચ્છુક* :- ભાગ્ય નો સાથ મળે.
*પ્રેમીજનો*:-વિલંબ થી મુલાકાત.
*નોકરિયાત વર્ગ*:-આશાસ્પદ સંજોગ.
*વેપારી વર્ગ*:-સાનુકૂળતા બને.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક રોકાણથી ખર્ચ વ્યય વધતા જણાય.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- પારીવારીક મિલન સાનુકૂળ રહે.
*લગ્નઈચ્છુક* :-ભાગ્ય નો સાથ મળે.
*પ્રેમીજનો* :-વિલંબ થી મુલાકાત.
*નોકરિયાત વર્ગ* :-લાભદાયી તક.
*વેપારીવર્ગ* :-વિશેષ રોકાણ વધે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મિલન મુલાકાતનો દિવસ.
*લગ્નઈચ્છુક* :-જતું કરવાથી પ્રશ્ન હલ થાય.
*પ્રેમીજનો*:-કાનૂની ગુંચ સર્જાય.
*નોકરિયાત વર્ગ*:- ઈ.એમ.આઇ ચૂકવણું નાણાં તંગી રખાવે.
*વેપારીવર્ગ*:-કેટલીક આવક ઉઘરાણી મળે.
*પારિવારિક વાતાવરણ*:- આરોગ્ય સુધરતું જણાય.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:મૂંઝવણ ચિંતા નાં સંજોગ.
*લગ્નઈચ્છુક* :-આયોજન નાં સંજોગ વર્તાય.
*પ્રેમીજનો*:- આવેશાત્મકતા ટાળવી.
*નોકરિયાત વર્ગ*:-કાર્યબોજ થી ચિંતા.
*વ્યાપારી વર્ગ*:લાભની તક.
*પારિવારિક વાતાવરણ*:-વાહન ચલાવતા સંભાળવું.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૭

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મતભેદ થી દૂર રહેવું.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન ફળદાયી જણાય.
*પ્રેમીજનો*:-મેરેજની સંમતિ મેળવી શકો.
*નોકરિયાતવર્ગ*:-લાભદાયી તક પ્રવાસ.
*વેપારીવર્ગ*:-પુરુષાર્થ સફળ બને.
*પારિવારિક વાતાવરણ*:-અશાંતિનાં વાદળ વિખરાતા જણાય.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- મતભેદ ટાળવા.
*લગ્નઈચ્છુક* :-મૂંઝવણ ચિંતા હલ થાય.
*પ્રેમીજનો* :-મુલાકાત આનંદમય.
*નોકરિયાતવર્ગ* :-પ્રગતિની તક.
*વેપારીવર્ગ*:- સમસ્યા હલ થાય.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સાવધાની વર્તવી.
*શુભરંગ*:- પોપટી
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રશ્ન હલ કરી શકો.
*લગ્નઈચ્છુક* :-સંજોગ સર્જાતા જણાય.
*પ્રેમીજનો*:-પ્રિયજનની મુલાકાત
*નોકરિયાત વર્ગ*:-પ્રવાસના સંજોગ.
*વેપારીવર્ગ*:-કાર્યક્ષેત્રે સાનુકૂળતા બને.
*પારિવારિકવાતાવરણ*:-નેગેટિવ વિચારોથી દૂર રહેવું.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- દાંપત્યજીવન આનંદમય બને.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન સાનુકૂળ વર્તાય.
*પ્રેમીજનો*:-પ્રયત્ન સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:- સકારાત્મક સાનુકૂળતા.
*વેપારીવર્ગ*:-નાણાંભીડ નો ઉપાય મળે.
*પારિવારિકવાતાવરણ*:-પ્રયત્ન સફળ બને. નાણાભીડ માં રાહત.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૫

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- હળવાશ રાહતના સંજોગ.
*લગ્નઈચ્છુક* :- વાત વિસરાતી જણાય.
*પ્રેમીજનો*:-વિઘ્ન અવરોધ.
*નોકરિયાત વર્ગ*:- જવાબદારી નિભાવી શકો.
*વેપારી વર્ગ*:- વ્યયસાયિક પ્રવાસ.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સામાજિક સંજોગ સાનુકૂળ બને.
*શુભ રંગ* :- પીળો
*શુભ અંક*:-૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *