જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને ચારેબાજુ સારા સમાચાર મળશે

*તારીખ ૨૧-૦૩-૨૦૨૩ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ફાગણ માસ કૃષ્ણ પક્ષ
*તિથિ* :- અમાસ ૨૨:૫૪ સુધી.
*નક્ષત્ર* :- પૂર્વાભાદ્રપદા ૧૭:૨૭ સુધી.
*વાર* :- મંગળવાર
*યોગ* :- શુભ ૧૨:૪૨ સુધી.
*કરણ* :- ચતુષ્પદ,નાગ.
*સૂર્યોદય* :-૦૬:૪૫
*સૂર્યાસ્ત* :-૧૮:૪૮
*ચંદ્ર રાશિ* :- કુંભ ૧૧:૫૯ સુધી . મીન
*સૂર્ય રાશિ* :- મીન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* દર્શ અમાવસ્યા,અન્વાધાન મન્વાદી.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ ની સંભાવના.
*પ્રેમીજનો*:-વિલંબ થી મુલાકાત થાય.
*નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
*વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસ થાય.
*પારિવારિકવાતાવરણ*:- ધાર્યા કામ માટે પ્રયત્ન વધારવા.
*શુભ રંગ* :- કેસરી
*શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-વાણી પર કાબુ રાખવો.
*લગ્નઈચ્છુક* :-ઈગો વિલંબ રખાવે.
*પ્રેમીજનો*:-પ્રયત્ન ફળતા જણાય.
*નોકરિયાત વર્ગ*:કાર્ય બોજ થી મૂંઝવણ રહે.
*વેપારીવર્ગ*:-વધારાના ખર્ચ વ્યય નાથવા.
*પારિવારીક વાતાવરણ*:- ધાર્યું કામ પાર પડતું જણાય.
*શુભ રંગ*:- ક્રીમ
*શુભ અંક* :- ૭

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-ધર્મ કાર્ય નું આયોજન થાય.
*લગ્નઈચ્છુક* :-વિલંબ યથાવત રહે.
*પ્રેમીજનો*:-સાર અસારને સમજવું.
*નોકરિયાત વર્ગ*:-પ્રગતિની તક રહે.
*વેપારીવર્ગ*:-સત્તા પાસે શાણપણ નકામું.
*પારિવારિક વાતાવરણ*:-સાવધાનીથી દિવસ પસાર કરવો.
*શુભરંગ*:- ગ્રે
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-આરોગ્યની ચિંતા રહે.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-આવેશ ચિંતા ત્યાગવા.
*નોકરિયાત વર્ગ*:-તણાવ રહે.
*વેપારી વર્ગ*:-ઉન્નતી પ્રગતિ યુક્ત દિવસ રહે.
*પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્ન હલ કરી શકો.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-સંજોગ વિપરીત જણાય.
*પ્રેમીજનો* :-ચોકસાઈ વર્તવી.
*નોકરિયાત વર્ગ* :-ધાર્યું ન બને.
*વેપારીવર્ગ* :-લેણદારનો તકાદો રહે.
*પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સાવધ રહેવું.
*શુભ રંગ* :-ગુલાબી
*શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- વાણી વર્તનમાં સંભાળવું.
*લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ રહે.
*પ્રેમીજનો*:-સાવધાની વર્તવી.
*નોકરિયાત વર્ગ*:-વિશેષ જવાબદારી વધે.
*વેપારીવર્ગ*:-સમાધાન કારી વલણ રાખવું.
*પારિવારિક વાતાવરણ*:-માનસિક અકળામણમાં રાહત રહે.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*ગૃહ વિવાદ ટાળવો.
*લગ્નઈચ્છુક* :-વિલંબ રહે.
*પ્રેમીજનો*:-સમસ્યા સર્જાય.
*નોકરિયાત વર્ગ*:પોતાનું સ્થાન જાળવી રાખવું.
*વ્યાપારી વર્ગ*:નુકસાનીથી સાવધ રહેવું.
*પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-સંતાન અંગે ચિંતા ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-ધીરજ ના સંજોગ રહે.
*પ્રેમીજનો*:-મતભેદ રહે.
*નોકરિયાતવર્ગ*:-મૂંઝવણ ચિંતા હળવી બને.
*વેપારીવર્ગ*:-નાણાકીય બાબતે રાહત રહે.
*પારિવારિક વાતાવરણ*:-સ્થાયી સંપત્તિ અંગે ચિંતા રહે.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૪

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા દૂર થાય.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્ન ફળતા જણાય.
*પ્રેમીજનો* :-પ્રયત્ન વિફળ રહે.
*નોકરિયાતવર્ગ* :-પ્રગતિના સંજોગ રહે.
*વેપારીવર્ગ*:-પ્રવાસ સફળ રહે.
*પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૫

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા રહે.
*લગ્નઈચ્છુક* :-પ્રયત્નો સફળ થાય.
*પ્રેમીજનો*:-ધાર્યું ન બને.
*નોકરિયાત વર્ગ*:-સમસ્યા ઘેરાતી જણાય.
*વેપારીવર્ગ*:-પ્રવાસ પર્યટન થાય.
*પારિવારિકવાતાવરણ*:- કૌટુંબિક મુંજવણ હલ થાય.
*શુભ રંગ* :- જાંબલી
*શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતા નો હલ મળે.
*લગ્નઈચ્છુક* :-અવરોધ અડચણ રહે.
*પ્રેમીજનો*:-ગુંચ મનમુટાવ રહે.
*નોકરિયાત વર્ગ:-* પ્રવાસ મુસાફરી રહે.
*વેપારીવર્ગ*:-આર્થિક મૂંઝવણ રહે.
*પારિવારિકવાતાવરણ*:- માનસિક અકળામણમાં રાહત રહે.
*શુભરંગ*:-ભૂરો
*શુભઅંક*:- ૧

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:-અકળામણ બેચેની રહે.
*લગ્નઈચ્છુક* :-ધાર્યું ન બને.
*પ્રેમીજનો*:-કાનૂની ગૂંચ સર્જાય.
*નોકરિયાત વર્ગ*:-કર્મચારી ગણમાં મતભેદ ટાળવા.
*વેપારી વર્ગ*:- વ્યવસાયિક પ્રવાસ મુસાફરી થાય.
*પારિવારિક વાતાવરણ*:-સંપત્તિ વાહન અંગે સમસ્યા રહે.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *