જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને મહિનાનો છેલ્લો દિવસ મુશ્કેલીભર્યો હશે

તારીખ ૩૧-૦૩-૨૦૨૩ શુક્રધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ચૈત્ર શુક્લપક્ષ
તિથિ :- દશમી ૨૫:૫૯ સુધી.
નક્ષત્ર :- પુષ્ય ૨૫:૫૭ સુધી.
વાર :- શુક્રવાર
યોગ :- સુકર્માં ૨૫:૫૬ સુધી.
કરણ :- તૈતુલ, ગરજ
સૂર્યોદય :-૦૬:૩૫
સૂર્યાસ્ત :-૧૮:૫૧
ચંદ્ર રાશિ :- કર્ક
સૂર્ય રાશિ :- મીન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ ધર્મરાજ દશમી,

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યા હલ થતી જણાય.
લગ્નઈચ્છુક :-સમય વિપરીત રહે.
પ્રેમીજનો:-સાવધાની હિતાવહ રહે.
નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ સર્જાય.
વેપારીવર્ગ:-નાણાભીડ થી સંભાળવું.
પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નોથી ચિંતા રહે.
શુભ રંગ :-ગુલાબી
શુભ અંક:-૭

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા હલ થાય.
લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
પ્રેમીજનો:-ચિંતા જણાય.
નોકરિયાત વર્ગ:-નવી નોકરી માટે પ્રવાસ ટાળવો.
વેપારીવર્ગ:-અકળામણ ચિંતા જણાય.
પારિવારિકવાતાવરણ:- પરિસ્થિતિ સુધરતી જણાય.
શુભ રંગ:-સફેદ
શુભ અંક :- ૫

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા જણાય.
પ્રેમીજનો:-મન ન માને.
નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
વેપારીવર્ગ:-આર્થિક સંજોગ હલ થાય.
પારિવારિક વાતાવરણ:-કેટલા પ્રશ્નો અનુત્તર રહેતા જણાય.
શુભરંગ:- લીલો
શુભ અંક:-૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-પરેશાની માંથી માર્ગ મળે.
લગ્નઈચ્છુક :-પરેશાનીનો હલ મળે.
પ્રેમીજનો:-પ્રયત્નથી મિલન સંભવ રહે.
નોકરિયાત વર્ગ:-જવાબદારીનું ફલક વધતું જણાય.
વેપારી વર્ગ:-સાવધાની થી ચાલવું.
પારિવારિક વાતાવરણ:તણાવ મુક્તિ.ચિંતામાં રાહત ની સંભાવના.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
લગ્નઈચ્છુક :-વિપરીતતા જણાય.
પ્રેમીજનો :-મુલાકાત ફળે.
નોકરિયાત વર્ગ :-મુશ્કેલી હલ કરી શકો.
વેપારીવર્ગ :-પ્રવાસના સંજોગ.
પારિવારિક વાતાવરણ:-સમસ્યા હલ થાય પ્રયત્ન સફળ બને.
શુભ રંગ :-કેસરી
શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ થતા જણાય.
પ્રેમીજનો:-સમજીને આગળ ચાલવું.
નોકરિયાત વર્ગ:-તણાવ હલ કરી શકો.
વેપારીવર્ગ: મદદ મળી રહે.
પારિવારિક વાતાવરણ:-સંતાનોના અભ્યાસ વિવાહ બાબતે સાવધાની વર્તવી.
શુભ રંગ:-ગ્રે
શુભ અંક:-૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:-દ્વિધા યુક્ત દિવસ.
લગ્નઈચ્છુક :-તક સંજોગ વિલંબમાં જણાય.
પ્રેમીજનો:-પ્રયત્ન ફળતા જણાય.
નોકરિયાત વર્ગ:-ઉપરીથી તણાવ રહે.
વ્યાપારી વર્ગ:જાવક ખર્ચ વધે.
પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે ચિંતામાં રાહત.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-મૂંઝવણ ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-સાનુકૂળતા વર્તાય.
પ્રેમીજનો:-આશા ફળે.
નોકરિયાતવર્ગ:-પ્રવાસ ફળે.
વેપારીવર્ગ:-તણાવ મુક્ત સમય રહે.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના પ્રશ્નોથી ચિંતા રહે.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યા ઘેરી બને.
લગ્નઈચ્છુક :-તક ઝડપવી.
પ્રેમીજનો :-વિચારીને પ્રપોઝ સ્વીકારવું.
નોકરિયાતવર્ગ :-ઉપરીથી સહયોગ મળે.
વેપારીવર્ગ:-ઉઘરાણી આવક અટકતા જણાય.
પારિવારિક વાતાવરણ:-હરીફ વિરોધીની કારી ન ચાલે.
શુભરંગ:- પોપટી
શુભઅંક: ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહ ક્લેશ ટાળવો.
લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગ જણાય.
પ્રેમીજનો:-વિઘ્ન અવરોધ આવે.
નોકરિયાત વર્ગ:-પ્રગતિની તક મળે.
વેપારીવર્ગ:-ચિંતા નો બોજ હળવો બને.
પારિવારિકવાતાવરણ:-મહત્વના કામકાજ સફળ થાય.
શુભ રંગ :-નીલો
શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યા પીછો ના છોડે.
લગ્નઈચ્છુક :-આશાસ્પદ દિવસ રહે.
પ્રેમીજનો:-ઉતાવળો નિર્ણય ટાળવો.
નોકરિયાત વર્ગ:- મૂંઝવણ હલ થાય.
વેપારીવર્ગ:-જરૂરી મદદ મળી રહે.
પારિવારિકવાતાવરણ:-બેદરકારી ટાળવી.
શુભરંગ:-જાંબલી
શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-વાણીવર્તનમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-તક સારી મળે.
પ્રેમીજનો:-મુલાકાત ના પ્રયત્નો ફળે.
નોકરિયાત વર્ગ:-કસોટી થતી જણાય.
વેપારી વર્ગ:- સ્નેહીનો સહયોગ મળે.
પારિવારિક વાતાવરણ:-અંગત મુશ્કેલીનો માર્ગ ખુલે.
શુભ રંગ :- નારંગી
શુભ અંક:-૩

Leave a comment

Your email address will not be published. Required fields are marked *