જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને સોનાનો સુરજ ઉગશે

તારીખ ૧૧-૦૩-૨૦૨૩ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ફાગણ માસ કૃષ્ણ પક્ષ
તિથિ :- ચોથ ૨૨:૦૬ સુધી.
નક્ષત્ર :- ચિત્રા ૦૭:૧૧ સુધી.
વાર :- શનિવાર
યોગ :- ધ્રુવ ૧૯:૫૧ સુધી.
કરણ :- બવ,બાલવ.
સૂર્યોદય :-૦૬:૫૩
સૂર્યાસ્ત :-૧૮:૪૫
ચંદ્ર રાશિ :- તુલા
સૂર્ય રાશિ :- કુંભ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે

વિશેષ સંકષ્ટ ચતુર્થી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-આર્થિક સમસ્યાથી ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-મંગળ આયોજનની સંભાવના.
પ્રેમીજનો:- પ્રપોઝ સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:-વધુ મહેનત કરવી પડે.
વેપારીવર્ગ:-લેણદારનો તકાદો રહે.
પારિવારિકવાતાવરણ:- સાવધાની વર્તવી હિતાવહ.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-સ્પર્ધાત્મક સંજોગ ટાળવા.
લગ્નઈચ્છુક :-વાર્તાલાપ સાનુકૂળ જણાય.
પ્રેમીજનો:-અવરોધો સર્જાય.
નોકરિયાત વર્ગ:-નવા આશાસ્પદ સંજોગ રહે.
વેપારીવર્ગ:- સમાધાનકારી વલણ કામ લાગે.
પારિવારિકવાતાવરણ:- મુસાફરીમાં સંભાળવું.
શુભ રંગ:-પીળો
શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-સમસ્યા હલ કરી શકો.
પ્રેમીજનો:-મૂંઝવણ હલ કરી શકો.
નોકરિયાત વર્ગ:-સારો પગાર મળી રહે.
વેપારીવર્ગ:-મુસાફરી ટાળવી.આવક ઉઘરાણી મળે.
પારિવારિક વાતાવરણ:-અકસ્માત ની સંભાવના. સાવધ રહેવું.
શુભરંગ:- લીલો
શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-પ્રયત્નથી સાનુકૂળતા બને.
પ્રેમીજનો:-દિવસ સારો રહે.
નોકરિયાત વર્ગ:-ધીરજથી દિવસ પસાર કરવો.
વેપારી વર્ગ:-અચાનક લાભ મળી જાય.
પારિવારિક વાતાવરણ:- સન્માન થતું જણાય.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ઉત્સવ પ્રવાસ રહે.
લગ્નઈચ્છુક :-ઉલજન ચિંતા હલ થાય.
પ્રેમીજનો :-આપનું કામ સરળ બને.
નોકરિયાત વર્ગ :- નવી નોકરી મળે.
વેપારીવર્ગ :- હરીફ વિરોધીથી સાવધ રહેવું.
પારિવારિક વાતાવરણ:-ધર્મકાર્યનું આયોજન સફળ રહે.
શુભ રંગ :-ગુલાબી
શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
લગ્નઈચ્છુક :-મૂંઝવણના સંજોગ રહે.
પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
વેપારીવર્ગ:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
પારિવારિક વાતાવરણ:-ધર્મકાર્યનું આયોજન થાય.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:સાનુકૂળ સંજોગ રહે.
લગ્નઈચ્છુક :-અવસર પ્રાપ્ત થાય.
પ્રેમીજનો:-મોજ મજામાં દિવસ પસાર થાય.
નોકરિયાત વર્ગ:-સમસ્યાથી ચિંતા રહે.
વ્યાપારી વર્ગ:આશાસ્પદ સંજોગ રહે.
પારિવારિક વાતાવરણ:-આવક કરતા જાવક વધતી જણાય.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-વ્યર્થ જીદ મમત છોડવા.
લગ્નઈચ્છુક :-ધીરજ થી સાનુકૂળતા રહે.
પ્રેમીજનો:-ચિંતા માં દિવસ પસાર થાય.
નોકરિયાતવર્ગ:-પદભાર સાથે બદલી પ્રવાસ થાય.
વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રવાસ થાય.
પારિવારિક વાતાવરણ:-વિરોધીથી સાવધ રહેવું.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- બોલચાલમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :- પ્રયત્ન સાનુકૂળ બને.
પ્રેમીજનો :- છલથી સંભાળવું.
નોકરિયાતવર્ગ :- લાભની તક મળે.
વેપારીવર્ગ:-પ્રશ્ન હલ કરી શકો.
પારિવારિક વાતાવરણ:-કર્જ ઋણના સંજોગ ચિંતા રખાવે.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહ ક્લેશ ટાળવો.
લગ્નઈચ્છુક :-પ્રયત્ન હલ થતો જણાય.
પ્રેમીજનો:-ઉદ્વેગ ચિંતા ના સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-અકળામણ દૂર થાય.
વેપારીવર્ગ:-નાણાભીડમાં રાહત રહે.
પારિવારિકવાતાવરણ:-ચિંતા,ઉલજન રહે.
શુભ રંગ :-જાંબલી
શુભ અંક:- ૩

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- સામાજિક ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-મંગળ પ્રસંગનું આયોજન થાય.
પ્રેમીજનો:-પ્રવાસ મુસાફરી થાય.
નોકરિયાત વર્ગ:- આશાસ્પદ સંજોગ રહે.
વેપારીવર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળતા રહે.
પારિવારિકવાતાવરણ:-વાહન સંપત્તિ અંગે મૂંઝવણનું આવરણ રહે.
શુભરંગ:- વાદળી
શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-આર્થિક ચિંતા હળવી થાય.
લગ્નઈચ્છુક :- પ્રયત્ન વધારવા.
પ્રેમીજનો:- પરિસ્થિતિ યથાવત જણાય.
નોકરિયાત વર્ગ:-તણાવ ભર્યો દિવસ રહે.
વેપારી વર્ગ:- આર્થિક સમસ્યા રહે.
પારિવારિક વાતાવરણ:-મૂંઝવતા પ્રશ્નો હલ કરવા.
શુભ રંગ :- નારંગી
શુભ અંક:-૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *