જાણો આજનુ પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં આર્થિક ચિંતાનો ફટાફટ ઉકેલ આવશે

તારીખ ૦૧-૦૨-૨૦૨૩ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- માઘ માસ શુક્લ પક્ષ
તિથિ :- અગિયારસ ૧૪:૦૩ સુધી.
નક્ષત્ર :- મૃગશીર્ષ ૨૭:૨૪ સુધી
વાર :- બુધવાર
યોગ :- ઐંન્દ્ર ૧૧:૨૯ સુધી.
કરણ :- વિષ્ટિ,બવ.
સૂર્યોદય :- ૦૭:૧૭
સૂર્યાસ્ત :- ૧૮:૨૭
ચંદ્ર રાશિ :- વૃષભ
સૂર્ય રાશિ :- મકર

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ જયા એકાદશી(શેરડી).

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-સ્નેહી થી મિલન થાય.
લગ્નઈચ્છુક :-આશા અધુરી રહે.
પ્રેમીજનો:- ધાર્યું ન થાય.
નોકરિયાત વર્ગ:-સફરમાં રહી શકો.
વેપારીવર્ગ:-આર્થિક ચિંતા ઉકલે.
પારિવારિકવાતાવરણ:- અંગત કામમાં ધ્યાન આપી શકો રાહત રહે.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૪

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ગુંચવણ દૂર થતી જણાય.
લગ્નઈચ્છુક :-અવરોધ દૂર થાય.
પ્રેમીજનો:- સાનુકૂળતા બની રહે.
નોકરિયાત વર્ગ:- પ્રગતિ નાં સંજોગ બની રહે.
વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્ન ઉકલે.
પારિવારિકવાતાવરણ:- મહત્વની સમસ્યા માં રાહત સાનુકૂળતા રહે.
શુભ રંગ:-સફેદ
શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- મુસાફરી નું આયોજન શક્ય બને.
લગ્નઈચ્છુક :- અવરોધ ચિંતા રખાવે.
પ્રેમીજનો:- સખ્તાઈ થી સાવધ બનવું.
નોકરિયાત વર્ગ:-દેશ પરદેશ આજીવિકા નાં સંજોગ પ્રબળ બને
વેપારીવર્ગ:- કામગીરી માં વિલંબ રહે.
પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા અંગે લાભની આશા ઠગારી નીવડે.
શુભરંગ:- ગ્રે
શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકે.
લગ્નઈચ્છુક :- તણાવ દૂર થાય.
પ્રેમીજનો:- છલ થી સંભાળવું.
નોકરિયાત વર્ગ:- અપેક્ષા વધે.
વેપારી વર્ગ:-કામગીરી અંગે સાનુકૂળતા બને.
પારિવારિક વાતાવરણ:- પ્રયત્નો સફળ બને લાભ ની તક મળે.
શુભ રંગ:-પોપટી
શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનનાં પ્રશ્નો હલ થાય.
લગ્નઈચ્છુક :- વિલંબ બની રહે.
પ્રેમીજનો :- અક્કડતા અવરોધ બનાવે.
નોકરિયાત વર્ગ :- ઉપરીનો સહયોગ મળે.
વેપારીવર્ગ :- પ્રગતિની તક મળે.
પારિવારિક વાતાવરણ:-ચિંતાનાં વાદળ વિખરાતા જણાય.
શુભ રંગ :-ગુલાબી
શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- મતભેદ દૂર થાય.
લગ્નઈચ્છુક :- પ્રયત્ન ફળદાયી બને.
પ્રેમીજનો:-તક સાનુકૂળ રહે.
નોકરિયાત વર્ગ:- સ્થિતી પર કાબૂ મેળવવો.
વેપારીવર્ગ:-આર્થિક આયોજન કરવું.
પારિવારિક વાતાવરણ:- મુંજવણમાંથી બહાર આવવા પ્રયત્ન કરવાં.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:આનંદ ઉલ્લાસ બની રહે.
લગ્નઈચ્છુક :-કોશિશ કામયાબ બની રહે.
પ્રેમીજનો:- સાવધાની વર્તવી.
નોકરિયાત વર્ગ:-બેદરકારી ટાળવી.
વ્યાપારી વર્ગ:નાણાકીય બાબતે રાહત જણાય.
પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-ચિંતા દુર થાય.
લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગ રહે.
પ્રેમીજનો:- મિલન બાબતે રાહત મળે.
નોકરિયાતવર્ગ:- કસોટીકારક સમય પસાર કરવો.
વેપારીવર્ગ:- લેણદાર નું દબાણ ન વધે તે જોવું.
પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૨

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહક્લેશ ટાળવો.
લગ્નઈચ્છુક :-ચિંતા હલ થાય.
પ્રેમીજનો :- જીદ વ્યર્થ જણાય.
નોકરિયાતવર્ગ :- તણાવ યુક્ત કામ મળે.
વેપારીવર્ગ:- ઉધારી થી દુર રહેવું.
પારિવારિક વાતાવરણ:-નાણાભીડ ખર્ચ વ્યય વધે.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૩

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- સંતાન નો પ્રશ્ન હલ થાય.
લગ્નઈચ્છુક :-આશા સ્પદ સંજોગ બને.
પ્રેમીજનો:- મુલાકાત ફળે.
નોકરિયાત વર્ગ:-વિવાદ ટાળવો.
વેપારીવર્ગ:-મુશ્કેલી નો ઉપાય મળે.
પારિવારિકવાતાવરણ:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
શુભ રંગ :- જાબંલી
શુભ અંક:- ૬

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :- તક સંજોગ બને.
પ્રેમીજનો:- જીદ થી વિલંબ વધે.
નોકરિયાત વર્ગ:- ઉલજન નો ઉપાય મળે.
વેપારીવર્ગ:- સાનુકૂળ તક મળે.
પારિવારિકવાતાવરણ:-સફળતાં માટે મહેનત વધારવી.
શુભરંગ:- ભૂરો
શુભઅંક:- ૭

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :- પ્રયત્ન સફળ બનતા જણાય.
પ્રેમીજનો:- ભરોસો ભારે પડે.
નોકરિયાત વર્ગ:- મુશ્કેલી દૂર થાય.
વેપારી વર્ગ:- ચિંતા નો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રોનાં સહયોગ થી સાનુકૂળતા રહે.
શુભ રંગ :- પોપટી
શુભ અંક:-૪

Leave a comment

Your email address will not be published. Required fields are marked *