જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને મળશે માતા લક્ષ્મીના આશીર્વાદ

તારીખ ૦૫-૦૪-૨૦૨૩ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ચૈત્ર માસ (શુક્લ પક્ષ)
તિથિ :- ચતુર્દશી ૦૯:૨૦ સુધી.
નક્ષત્ર :- ઉત્તરાફાલ્ગુની ૧૧:૨૩ સુધી.
વાર :- બુધવાર
યોગ :- ધ્રુવ ૨૭:૧૬ સુધી.
કરણ :- વણિજ,વિષ્ટિ.
સૂર્યોદય :- ૦૬:૩૦
સૂર્યાસ્ત :- ૧૮:૫૩
ચંદ્ર રાશિ :- કન્યા
સૂર્ય રાશિ :- મીન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ હાટકેશ્વર જયંતિ,હનુમાન જન્મોત્સવ ઉપવાસ,વ્રતની પૂનમ, અન્નવાધાન,મન્વાદી,ત્રિવેન્દ્ર આર્ટ કેરાલા.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં મૂંઝવણ વિટંબણા રહે.
લગ્નઈચ્છુક :-સંજોગ સર્જાય.
પ્રેમીજનો:- પ્રપોઝ માં સરળતા રહે.
નોકરિયાત વર્ગ:-કાર્ય બોજ વધે.
વેપારીવર્ગ:-નાણાંભીડની સંભાવના.
પારિવારિકવાતાવરણ:- સામાજિક વિપરીતતા હોય કામકાજમાં ચેતવું.
શુભ રંગ :-ગુલાબી
શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-મહેમાનોનું આગમન થાય.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ વાર્તાલાપ રહે.
પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-મહેનતનું ફળ મળે.
વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
પારિવારિકવાતાવરણ:- હરીફ વિરોધી થી સાવધ રહેવું.
શુભ રંગ:-ક્રીમ
શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
લગ્નઈચ્છુક :-સમસ્યા હલ થાય.
પ્રેમીજનો:-પ્રવાસ મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-કાર્યબોજ હળવો થાય.
વેપારીવર્ગ:-ખર્ચ વ્યય વધે.
પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરીના સંજોગ રહે.
શુભરંગ:- ગ્રે
શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક મિલન મુલાકાત રહે.
લગ્નઈચ્છુક :-સંજોગ સર્જાતા જણાય.
પ્રેમીજનો:- પરિસ્થિતિ અનુકૂળ જણાય.
નોકરિયાત વર્ગ:-નવી સારી તક બને.
વેપારી વર્ગ:-મિત્રનો સહયોગ મળે.
પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના પ્રશ્નો ઉપર ધ્યાન આપવું.
શુભ રંગ:-નારંગી
શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-દાંપત્ય જીવનમાં માધુર્યતા સર્જાય.
લગ્નઈચ્છુક :-વાતચીત આગળ વધી શકે.
પ્રેમીજનો :- પ્રપોઝ ની સંભાવના.
નોકરિયાત વર્ગ :-સાવચેતી રાખવી.
વેપારીવર્ગ :-સરળતાથી કામકાજ થાય.
પારિવારિક વાતાવરણ:-આગંતુક મહેમાનના આગમનના સંજોગ.
શુભ રંગ :-ગુલાબી
શુભ અંક :- ૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રવાસ મુસાફરીના સંજોગ.
લગ્નઈચ્છુક :-વિઘ્નની સંભાવના.
પ્રેમીજનો:-અવરોધ સર્જાય.
નોકરિયાત વર્ગ:-નાણાકીય તંગી અનુભવાય.
વેપારીવર્ગ:-આવક કરતા જાવક વધુ જણાય.
પારિવારિક વાતાવરણ:-લાભદાયક તક રહે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:-૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સાનુકૂળતા.
લગ્નઈચ્છુક :- મંગળ પ્રસંગ ની તૈયારી થાય.
પ્રેમીજનો:- સરળતાથી મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-યોગ્ય કામકાજ મળે.
વ્યાપારી વર્ગ:વ્યવસાયિક પ્રગતિ થાય.
પારિવારિક વાતાવરણ:-આનંદદાયક દિવસ રહે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક વાતાવરણ સુમેળ ભર્યું બને.
લગ્નઈચ્છુક :- અવસર અંગે સાનુકૂળતા.
પ્રેમીજનો:-પ્રયાસના અંતે મુલાકાત થાય.
નોકરિયાતવર્ગ:- આશાસ્પદ દિવસ રહે.
વેપારીવર્ગ:-ઉન્નતી થતી જણાય.
પારિવારિક વાતાવરણ:-ગુંચવણમાંથી બહાર આવી શકો.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રવર્ગ:-કૌટુંબિક સમસ્યા જણાય.
લગ્નઈચ્છુક :-ભાગ્ય નો સહયોગ મળે.
પ્રેમીજનો :-પ્રણય/જબરદસ્તી થાય.
નોકરિયાતવર્ગ :-પ્રગતિ બદલી થાય.
વેપારીવર્ગ:-હરીફની કારી ન ફાવે.
પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સાવધાની વર્તવી.
શુભરંગ:- પોપટી
શુભઅંક:- ૯

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-દ્વિધા યુક્ત સમય રહે.
લગ્નઈચ્છુક :-વિપરીતતા બને.
પ્રેમીજનો:- મેરેજ ના સંજોગ રહે.
નોકરિયાત વર્ગ:-તણાવના સંજોગ રહે.
વેપારીવર્ગ:-સ્વસ્થતા જાળવવી.
પારિવારિકવાતાવરણ:-ગૃહજીવનના કામ અંગે જાળવવું.
શુભ રંગ :-જાંબલી
શુભ અંક:- ૩

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-આનંદ ઉમંગનો દિવસ.
લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ રહે.
પ્રેમીજનો:-આશાસ્પદ દિવસ રહે.
નોકરિયાત વર્ગ:- ઉપરીથી ચિંતા રહે.
વેપારીવર્ગ:-ખર્ચ વ્યય વધે.
પારિવારિકવાતાવરણ:-પ્રવાસ મુસાફરીના સંજોગ બને.
શુભરંગ:-ભૂરો
શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-પારિવારિક મૂંઝવણ રહે.
લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ રહે.
પ્રેમીજનો:- સરળતાથી મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:-લાભદાયી તક સર્જાય.
વેપારી વર્ગ:- કર્જ ઋણ પ્રાપ્ત કરી શકો.
પારિવારિક વાતાવરણ:-માનસિક શાંતિ જાળવવી.
શુભ રંગ :-પીળો
શુભ અંક:-૬

Leave a comment

Your email address will not be published. Required fields are marked *